મોડાસા દુષ્કર્મ અને હત્યા કેસ: રાજ્યસભા MP મધુસુદન મિસ્ત્રીએ પત્ર લખી SP અને PIની બદલીની માંગ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને સાંસદ મધુસુદન મિસ્ત્રીએ મૃતક યુવતીના પરિવારજનોની મુલાકાત કરી હતી

(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા/ મોડાસા)