તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા: નવસારીના જૈન પરિવારની કારને નીલ ગાય અથડાઈ, એક વ્યક્તિનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતથી કારને નુકસાન - Divya Bhaskar
અકસ્માતથી કારને નુકસાન
  • શનિવારે મોડી રાતનો બનાવ
  • કારનો ભુક્કો બોલાઈ ગયો

મોડાસા: નવસારીના જૈન પરિવારની કાર સાથે નીલ ગાય અથડાઈ હતી. મોડાસાના સાકરિયા ગામ પાસે આ દુર્ઘટના બની હતી. જેમાં નીલ ગાયનું મોત થયું હતું. કારમાં સવાર પરિવારના એક સભ્ય પણ મોતને ભેટ્યો હતો.

 

કારનો ભુક્કો: પૂરપાટ સ્પીડમાં જતી કારને નીલ ગાય અથડાતા કારનો ભુક્કો બોલી ગયો હતો. કારમાં સવાર અન્ય સભ્યોને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારાવાર્થે ખસેડાયા હતા.


ઈમરજન્સી સેવા: અકસ્માતની જાણ થતાં જ ઈમરજન્સી સેવાની ટીમ દોડી ગઈ હતી. જિલ્લામાં શરૂ થયેલી ઈમરજન્સી સેવા 112 પર કોલ કરતા પ્રાથમિક સારવાર ટીમ પહોંચી હતી. કારમાં સવાર પરિજનોના દાગીના અને રોકડ સલામત રીતે પરિજનોને પરત આપ્યા હતા.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો