ઊંઝા / ઉમિયા મંદિરે નવરાત્રીની આરતી માટે રૂ.10.73 લાખની ઉછામણી

Rs.10.73 lakh raised for Navratri Aarti at Umiya Temple

  • ઊંઝામાં સૌથી ઊંચી ઉછામણી આઠમની આરતી માટે બોલાઇ

Divyabhaskar.com

Sep 16, 2019, 07:39 AM IST

ઊંઝાઃ ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે આસો નવરાત્રીમાં નવ દિવસ આરતી માટે ઉછામણી રવિવારે રાત્રે યોજાઇ હતી. જેમાં રૂ.10,73,999ની ઉછામણી બોલી ભક્તોએ લ્હાવો લીધો હતો.

જેમાં પ્રથમ નોરતાની આરતી રૂ.1,01,000 જસુમતીબેન એ. પટેલ, બીજા નોરતાની આરતી રૂ.1,05,000 સન કર્ટસન, ત્રીજા નોરતાની આરતી રૂ.90,000 કાનજીભાઈ એ.પટેલ, ચોથા નોરતાની આરતી રૂ.90,000 ટ્રાય ઈન્ફ્રા., પાંચમા નોરતાની આરતી રૂ.81,000 પટેલ કાશીબેન નારાયણ દાસ (વસંત ચોકસી), છઠા નોરતાની આરતી રૂ.75,000 પટેલ શારદાબેન વસંતભાઈ (કેપ્ટન), સાતમા નોરતાની આરતી રૂ.81,000 પટેલ ગણેશભાઈ માધવલાલ, આઠમા નોરતાની આરતી રૂ.2,99,999 પટેલ નટવરલાલ મોહનલાલ અને નવમા નોરતાની આરતીનો લાભ રૂ.1,51,000માં પટેલ જગદીશભાઈ અંબાલાલે લીધો હતો.

X
Rs.10.73 lakh raised for Navratri Aarti at Umiya Temple
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી