ચોમાસું / ઉત્તર ગુજરાતમાં સાડા 3 ઈંચથી 2 મીમી સુધી વરસાદ, 13 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

Rainfall in north Gujarat from 2 mm to half and  3 inches rainfall over one inch in 13 talukas

  • દહેગામમાં 3.4 ઈંચ,  કડી 2.84 ઈંચ અને માલુપર 2.68 ઈંચ, ગાંધીનગર 2.6 ઈંચ
  • થરાદમાં 2 ઈંચ, ડીસા 1.64 ઈંચ અને ધનસુરા 1.48 ઈંચ

Divyabhaskar.com

Sep 11, 2019, 12:24 PM IST

મહેસાણા: આજે સવારે છ વાગ્યા સુધી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના રેવન્યૂ ડિપાર્ટમેન્ટના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરે જારી કરેલા આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં સાડા ત્રણ ઈંચથી લઈ 2 મીમી સુધી વરસાદ પડ્યો હતો. ગાંધીનગરના દહેગામમાં સાડા 3 ઈંચ, મહેસાણાના કડી અને અરવલ્લીના માલુપરમાં પોણા 3 ઈંચ, ગાંધીનગરમાં અઢી ઈંચ, થરાદમાં 2 ઈંચ, ડીસા અને ધનસુરામાં દોઢ ઈંચ, ઊંઝા અને વડગામમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મેઘરજ, સિધ્ધપુર, તલોદ અને પોશીનામાં એક ઈંચ વરસાદ પડ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં એવરેજ વરસાદ 22 મીમી

પાટણ જિલ્લાનો એવરેજ વરસાદ 12 મીમી

તાલુકો

છેલ્લા 24 કલાકના આંકડા

ચાણસ્મા 8
હારીજ 3
પાટણ 14
રાધનપુર 19
સમી 3
સાંતલપુર 5
સરસ્વતી 13
શંખેશ્વર 19
સિધ્ધપુર 28

બનાસકાંઠા જિલ્લાનો એવરેજ વરસાદ 16 મીમી

તાલુકો

છેલ્લા 24 કલાકના આંકડા

અમીરગઢ 3
ભાભર 0
દાંતા 11
દાંતીવાડા 11
ડીસા 41
દિયોદર 3
ધાનેરા 17
કાંકરેજ 18
લાખણી 18
પાલનપુર 8
સુઈગામ 0
થરાદ 50
વડગામ 31
વાવ 15

મહેસાણા જિલ્લાનો એવરેજ વરસાદ 18 મીમી

તાલુકો

છેલ્લા 24 કલાકના આંકડા

બેચરાજી 3
જોટાણા 2
કડી 71
ખેરાલુ 15
મહેસાણા 0
સતલાસણા 36
ઊંઝા 32
વડનગર 15
વિજાપુર 2
વિસનગર 2

સાબરકાંઠા જિલ્લાનો એવરેજ વરસાદ 12 મીમી

તાલુકો

છેલ્લા 24 કલાકના આંકડા

હિંમતનગર 1
ઈડર 1
ખેડબ્રહ્મા 13
પોશીના 25
પ્રાંતિજ 22
તલોદ 27
વડાલી 5
વિજયનગર 0

અરવલ્લી જિલ્લાનો એવરેજ વરસાદ 31 મીમી

તાલુકો

છેલ્લા 24 કલાકના આંકડા

બાયડ 43
ભિલોડા 0
ધનસુરા 37
માલપુર 67
મેઘરજ 29
મોડાસા 8

ગાંધીનગર જિલ્લાનો એવરેજ વરસાદ 14 મીમી

તાલુકો

છેલ્લા 24 કલાકના આંકડા

દહેગામ 85
ગાંધીનગર 65
કલોલ 32
માણસા 2
X
Rainfall in north Gujarat from 2 mm to half and  3 inches rainfall over one inch in 13 talukas
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી