તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો, 15 દેશોના 45 પતંગબાજો ભાગ લીધો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દેશ-વિદેશ અને ગુજરાતના પતંગબાજોએ પતંગોત્સવમાં ભાગ લીધો હતો

મહેસાણા: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંતર્ગત આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પતંગોત્સવ યોજાયો હતો. પ્રવાસન નિગમ દ્વારા યોજાયેલા પતંગોત્સવમાં 15 જેટલા દેશોના 45 પતંગબાજો અને ભારતના ગુજરાત સહિતના રાજ્યોનાં 55 પતંગબાજો મળી કુલ 100 જેટલા પતંગબાજો ભાગ લીધો હતો.

દેશ વિદેશના પતંગબાજોએ અવનવા કરતબ કર્યા
આ પતંગ મહોત્સવમાં કેનેડાના 2, ફ્રાન્સના 2, બેલ્જિયમના 2, જર્મનીના 5, ઇન્ડોનેશિયના 6, ઇઝરાયેલના 5, ઇટાલીના 4, કેન્યાના 4, કોરીયાના 4, લેબનોનના 2, લિથુનીયાના 4, મલેશિયાના 6, મેક્સિકોના 4, પોલેન્ડના 3, ઝીમ્બાબ્વેના 2 સહિત કેરાલાના 22, મહારાષ્ટ્રના 16, દિલ્હીના 1, રાજ્સ્થાનના 4 સહિત ગુજરાતના 2 પતંગબાજો ઉપસ્થિત રહી અવનવા પતંગો સાથેના કરતબો રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો