તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માવઠાથી મહેસાણા-બનાસકાંઠામાં ખેતીપાકને 10% નુકસાનનો અંદાજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાન સર્વે હાથ ધરાયો
  • મહેસાણા, બહુચરાજી, ઊંઝા, કડી વિસ્તારમાં એરંડા, તમાકુ અને કપાસને સૌથી વધુ નુકસાન
  • પિયત એરંડાનો ઊભો પાક જમીનદોસ્ત બની ગયો, બીટી કપાસ પલળતાં લુંદો થઇ ગયો

અન્ય સમાચારો પણ છે...