દુષ્કર્મ / મહેસાણામાં યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વીડિયો ઉતાર્યો

Divyabhaskar.com

Mar 15, 2019, 03:40 AM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

 • બે વિકૃતે મળી મૂકબધિર યુવકને વાતોમાં ભોળવી કૃત્ય આચર્યું

મહેસાણા: ઝુલાસણ ગામે જન્મથી બહેરા-મૂંગા યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કરી તેનો વીડિયો ફરતો કરતાં ખળભળાટ મચી ગયો છે.યુવકના પિતાએ નંદાસણ પોલીસમાં ફરિયાદ આપી હતી.કડીના ઝુલાસણ ગામના 19 વર્ષના મૂકબધિર યુવકને ગામના જ ભોપાભાઇ રાવળે ગત 10 માર્ચ પહેલા યુવકને વાતોમા ભોળવીને લઇ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કર્યુ હતુ.જ્યારે તેની સાથે રહેલા મિત્ર ભુરાભાઇ રાવળે સમગ્ર ઘટનાનો મોબાઇલમા વીડિયો ઉતારી વાયરલ કરતા જ સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

યુવકના પિતાએ તેમના મોબાઇલમાં આવેલ પુત્રનો વીડિયો આવતા ઘટના અંગે સગા-સંબધીઓને જાણ કરી તપાસ કરતા આ બનાવ ગામમાં વર્કશોપમા બન્યો હોવાનુ ખુલ્યુ હતું.યુવકના પિતાએ નંદાસણ પોલીસમાં ભોપાભાઇ રાવળ અને ભુરાભાઇ રાવળ સામે ગુનો નોંધા

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી