તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • In Mehsana, The Video Was Taken Up By The Youth After Bad Work

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણામાં યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વીડિયો ઉતાર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • બે વિકૃતે મળી મૂકબધિર યુવકને વાતોમાં ભોળવી કૃત્ય આચર્યું

મહેસાણા: ઝુલાસણ ગામે જન્મથી બહેરા-મૂંગા યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કરી તેનો વીડિયો ફરતો કરતાં ખળભળાટ મચી ગયો છે.યુવકના પિતાએ નંદાસણ પોલીસમાં ફરિયાદ આપી હતી.કડીના ઝુલાસણ ગામના 19 વર્ષના  મૂકબધિર યુવકને ગામના જ ભોપાભાઇ રાવળે ગત 10 માર્ચ પહેલા યુવકને વાતોમા ભોળવીને લઇ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કર્યુ હતુ.જ્યારે તેની સાથે રહેલા મિત્ર ભુરાભાઇ રાવળે સમગ્ર ઘટનાનો મોબાઇલમા વીડિયો ઉતારી વાયરલ કરતા જ સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

યુવકના પિતાએ તેમના મોબાઇલમાં આવેલ પુત્રનો વીડિયો આવતા ઘટના અંગે સગા-સંબધીઓને જાણ કરી તપાસ કરતા આ બનાવ ગામમાં વર્કશોપમા બન્યો હોવાનુ ખુલ્યુ હતું.યુવકના પિતાએ નંદાસણ પોલીસમાં ભોપાભાઇ રાવળ અને ભુરાભાઇ રાવળ સામે ગુનો  નોંધા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો