વાવાઝોડું / મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ, વીજળી ડૂલ થઈ

Rainfall with heavy winds in Mehsana

Divyabhaskar.com

Jun 12, 2019, 11:04 PM IST

મહેસાણા : રાજયભરમાં વાયુ વાવાઝોડાંનો કહેર વર્તાઇ રહ્યો છે અને રાજયના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ત્યારે મહેસાણામાં વીજળીના ભારે કડાકા, ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. શહેરમાં પ્રથમ વરસાદમાં જ વીજળી ડુલ થઈ ગઈ છે. સમગ્ર જિલ્લા પંથકના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો ગયો છે. પવનના કારણે રસ્તા પર જતાં વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ છે.

X
Rainfall with heavy winds in Mehsana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી