• મહેસાણા રેલવે સ્ટેશન પર પાણીના બંને મશીન બંધ, મુસાફરો પરેશાન

  DivyaBhaskar News Network | Apr 20,2019, 06:55 AM IST

  મહેસાણા રેલવે સ્ટેશન પર જે પ્લેટફોર્મ નં.1 પર રોજની 15થી વધુ ટ્રેનો આવજા કરે છે ત્યાં પાણીની સુવિધા જ નથી. અહીં મિનરલ પાણીના મુકેલા બે મશીન પણ બંધ હોઇ મુસાફરોને પૈસા ખર્ચી પાણીની બોટલ ખરીદવી પડી રહી છે. ગરમીમાં પાણીની ...

 • ચેક રિટર્નમાં વિઠોડાના શિક્ષકને એક વર્ષની કેદ

  DivyaBhaskar News Network | Apr 20,2019, 06:55 AM IST

  મહેસાણા | કુકસના ગીરીશભાઇ સગરામભાઇ ચૌધરી તેમના શિક્ષક મિત્ર અજયભાઇ રાવલ મારફતે ખેરાલુના વિઠોડામાં રહેતા શિક્ષક ભગવાનભાઇ મેઘાભાઇ રબારીના સંપર્કમાં આવ્યા હતા અને મિત્રતાના નાતે જાન્યુઆરી 2017માં ભગવાનભાઇ રબારીને ગીરીશભાઇ ચૌધરીએ રૂ.6 લાખ ઉછીના આપ્યા હતા. જે પેટે આપેલો ચેક ...

 • મહેસાણામાં અર્બન સ્કૂલ પાછળ કચરો સળગાવાતાં રજૂઆત કરાઇ

  DivyaBhaskar News Network | Apr 20,2019, 06:55 AM IST

  મહેસાણા શહેરમાં અર્બન સ્કુલ પાછળની દિવાલે કચરો સળગાવતા શખ્સ સાથેનો વિડીયો એક જાગૃત યુવાને પાલિકાના અધિકારીને મોકલીને કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. શહેરમાં અર્બન સ્કુલ પાછળની દિવાલ આગળ પ્લાસ્ટીક સહિતનો કચરો સળગાવાતા તેનો મોબાઇલમાં વિડીયો ઉતારી લેતા પર્યાવરણ પ્રેમી ...

 • સ્પર્શ કરી ઉપસેલા ક્રમ, નામ, ચિહ્નોનો અનુભવ કરી ઇવીઅેમનું બટન દબાવશે

  DivyaBhaskar News Network | Apr 19,2019, 06:50 AM IST

  ચૂંટણી પંચ દ્વારા અા વખતની ચૂંટણીમાં પ્રજ્ઞાચક્ષુઅોને બ્રેઇલ લીપી વાળા બેલેટ પેપર નમૂના તરીકે અાપવામાં અાવશે તેનો સ્પર્શ કરી ઉપસેલા ક્રમ, નામ, ચિહ્નોનો અનુભવ કરી પ્રજ્ઞાચક્ષુઅો ઇવીઅેમનું બટન દબાવશે. ચૂંટણી વિભાગ દ્વારા મળતી માહીતી અનુસાર ઇવીઅેમથી મતદાન કરવામાં પ્રજ્ઞાચક્ષુ ...

 • મહેસાણા એરોડ્રામમાં ત્રિપલ એ કંપનીએ પાલિકાનો બાકી વેરો ન

  DivyaBhaskar News Network | Apr 19,2019, 06:50 AM IST

  મહેસાણા એરોડ્રામમાં ત્રિપલ એ કંપનીએ પાલિકાનો બાકી વેરો ન ભરતા સીઝ કરાયેલ ત્રણ પ્લેન, હેંગર, ઓફીસની હરાજી માટે મિલ્કતની વેલ્યુએશન માટે એજન્સીઓ પાસેથી ભાવો મંગાવવામાં આવ્યા હતા.જેમાં પાલિકામાં બે એજન્સીએ રજુ કરેલા ભાવોના ટેન્ડર ગુરુવારે ખોલવામાં આવ્યા હતા.જેમાં પ્લેન ...

 • ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સામાન્ય થયા બાદ 24 કલાકમાં દિવસનો

  DivyaBhaskar News Network | Apr 19,2019, 06:50 AM IST

  ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સામાન્ય થયા બાદ 24 કલાકમાં દિવસનો પારો સાડા ત્રણ ડિગ્રી જેટલો ઉચકાયો છે. તેમ છતાં હજુ સામાન્ય કરતાં પારો 3 ડિગ્રી જેટલો નીચે રહેવા પામ્યો છે. જો કે, ગુરૂવારથી ફરી ગરમીનો આંશિક અનુભવ શરૂ થયો હતો. ...

 • જિલ્લામાં ત્રણ દિવસ પહેલાં ત્રાટકેલા વાવાઝોડાની માઠી અસર ધરોઇ

  DivyaBhaskar News Network | Apr 19,2019, 06:50 AM IST

  જિલ્લામાં ત્રણ દિવસ પહેલાં ત્રાટકેલા વાવાઝોડાની માઠી અસર ધરોઇ ડેમ પરથી 3 જિલ્લાની પુરૂ પાડતી પાણી સપ્લાયની સિસ્ટમ પર થઇ હતી. પાણી ઉપાડતી મશીનરીને નુકશાન ન થાય તે માટે ફરજ પરના અધિકારીઓએ કેટલાક પંપ બંધ કરી દીધા હતા. જેને ...

 • 2.7 કરોડ લિટર પાણી સપ્લાય ઘટ્યો

  DivyaBhaskar News Network | Apr 19,2019, 06:50 AM IST

  2.7 કરોડ લિટર પાણી સપ્લાય ઘટ્યો જિલ્લો સામાન્ય સ્થિતિ વાવાઝોડાની અસરથી ઘટ મહેસાણા 7.6 કરોડ 6.3 કરોડ -1.3 કરોડ પાટણ 4.4 કરોડ 3.6 કરોડ -80 લાખ બનાસકાંઠા 3.6 કરોડ 3.0 કરોડ -60 લાખ કુલ 15.6 ...

 • ઉત્તર ગુજરાત ગંજ બજારના ભાવ

  DivyaBhaskar News Network | Apr 19,2019, 06:50 AM IST

  ઇ.ગુલ 1450-1800 જીરૂ 1250-2839 વરીયાળી 1125-1321 એરંડા 1085-1106 રાયડો 550-691 ગવાર 780-800 મેથી 650-852 સવા 1016-1280 અજમો 500-2600 આંબલિયાસણ ઘઉં 330-436 જુવાર 300 ઇ.ગુલ 1200-1599 ...

 • પટેલ : સ્વ.પટેલ રમણભાઇ હરગોવિંદદાસ (ઉં.વ.81)મુ.લણવા તા.ચાણસ્મા

  DivyaBhaskar News Network | Apr 19,2019, 06:50 AM IST

  પટેલ : સ્વ.પટેલ રમણભાઇ હરગોવિંદદાસ (ઉં.વ.81)મુ.લણવા તા.ચાણસ્મા સ્વ.પટેલ ભીખીબેન કાંતિલાલ (ઉં.વ.85)મુ.બિલિયા તા.સિદ્ધપુર સ્વ.પટેલ ભગાભાઇ શિવરામદાસ (ઉં.વ.77)મુ.ખેરવા તા.મહેસાણા સ્વ.પટેલ દીપકભાઇ જેઠાલાલ (ઉં.વ.45) મુ.મહેસાણા સ્વ.પટેલ જશુભાઇ અંબાલાલ (ઉં.વ.64) મુ.ઊંઝા સ્વ.પટેલ જોઇતારામમ રામચંદદાસ (ઉં.વ.80) મુ.ભુણાવ તા.ઊંઝા સ્વ.પટેલ ...

 • વાવાઝોડાના ત્રણ દિવસ બાદ પણ જાહેર સ્થળો અને કોમ્પલેક્ષ પર લટકતા હોર્ડિંગ્સ

  DivyaBhaskar News Network | Apr 19,2019, 06:50 AM IST

  મહેસાણામાં મંગળવારે વાવાઝોડાથી જાહેર સ્થળો અને કોમ્પલેક્ષો પરના હોર્ડિગ્સ તૂટી જતાં લટકતી હાલતમાં જોખમી બન્યા છે.આવા જોખમી હોર્ડિગ્સ ઉતારી લેવામાં ન આવતા શહેરીજનો માટે આફત સર્જે તેવી દહેશત સેવાઈ રહી છે.નગરપાલિકા કે કોન્ટ્રાક્ટર અકસ્માતની રાહ જોઇ બેઠા છે.રાધનપુર રોડથી મોઢેરા ...

 • ગાંધીનગર મોનીટરીંગ સેલે બહુચરાજીના રમીલા ઉર્ફે મામીના ઘરમાંથી 1.25 લાખનો દારુ ઝડપ્યો

  DivyaBhaskar News Network | Apr 19,2019, 06:50 AM IST

  ચૂંટણીટાણે બહુચરાજીના મામી ઉર્ફે રમીલાબેનના મકાનમાં ગાંધીનગર મોનીટરીંગ સેલે ગુરુવારે રેડ કરી રૂ 1.25 લાખનો દારુ પકડ્યો હતો.બહુચરાજી પોલીસમાં મહિલા બુટલેગર સામે ગુનો નોંધાયો હતો. બહુચરાજીના નવદુર્ગા ચોક નજીકના વિસ્તારમા રહેતા રમીલાબેન ઉર્ફે મામી જોષીના મકાનમા વિદેશીદારૂ ઉતાર્યો હોવાની ...

 • વાવાઝોડાથી આરટીઓની નેટ કનેક્ટીવીટી ખોટકાઈ

  DivyaBhaskar News Network | Apr 19,2019, 06:50 AM IST

  તૂફાની વાવાઝોડાના કારણે આરટીઓની જીસ્વાન લાઇનમાં ટેકનીકલ ખામી સર્જાઇ છે. જેને લઇ હાલમાં લોકલ લાઇન પર નેટ કનેક્ટીવીટીથી કામ થઇ રહ્યું છે. નેટની પૂરતી સ્પીડ ન મળવાને કારણે કામગીરી મંથર ગતીએ થઇ રહ્યું છે. બીજી બાજુ ચૂંટણી, ગરમી અને પરીક્ષાના ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી