-
લાડોલમાં રસ્તામાં બસ ઉભી રાખતાં ડ્રાઇવરને લાફો માર્યો
DivyaBhaskar News Network | Nov 16,2018, 04:10 AM ISTવિજાપુર | તાલુકાના લાડોલ ગામે રસ્તામાં બસ ઉભી રાખવા મુદ્દે ડ્રાઇવરને લાફો મારનારા બાઇક ચાલક સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. વડનગર - વિજાપુર એસટી બસ લાડોલ બસ સ્ટેન્ડની સામે ઉભી રહેતાં મુસાફરો ઉતરી રહ્યા હતા. ત્યારે બાઇક ...
-
ખરીદીના પહેલા દિવસે નાફેડના કર્મીઓને મગફળીનો ભેજ માપવાનું શીખવામાં જ દોઢ કલાક નીકળી જતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો
DivyaBhaskar News Network | Nov 16,2018, 04:10 AM ISTમહેસાણા | વિજાપુરમાં મગફળીને ટેકાના ભાવે ખરીદવાના પ્રથમ દિવસે જ ડખો પડ્યો હતો. મગફળીના સેમ્પલ લેનાર નાફેડના બંને કર્મચારી બિન અનુભવી હોઇ ભેજ માપવાના મશીનને સમજવામાં દોઢ કલાકનો સમય લેતાં ખેડૂતોએ હોબાળો મચાવી ખરીદ કેન્દ્રની બહાર નીકળી ગયા હતા. જો ...
-
વિજાપુરના ફલુ થી એકતા રથ યાત્રાનો પ્રારંભ
DivyaBhaskar News Network | Nov 16,2018, 04:07 AM ISTવિજાપુર | વિજાપુરના ફલુ ગામે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કાર્યક્રમ ના અંતર્ગત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા બીજા તબક્કા ની એકતાયાત્રાનો પ્રસ્થાન 15/11/2018ને ગુરૂવારે કરવામાં આવ્યુ હતું. જેમા સંસદ સભ્ય જયશ્રીબેન ત્થા ધારાસભ્ય રમણભાઇ પટેલ તેમજ પુર્વ ધારાસભ્ય કાંતિભાઇ પટેલ ...
-
જૂના ફૂદેડામાં ઝઘડાની અથડામણમાં બે જૂથો વચ્ચે હથિયારો ઉછળ્યા, પાંચને ગંભીર ઇજા
DivyaBhaskar News Network | Nov 16,2018, 04:07 AM ISTમહેસાણા| વિજાપુર તાલુકાના જૂના ફુદેડા ગામે રસ્તામાં જવા આવવા બાબતે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી બે જૂથ આમને સામને આવી જઇ જીવલેણ હથિયારો વડે કરાયેલા હુમલામાં 5થી વધુ લોકોને ઇજા થઇ હતી. આ મામલે લાડોલ પોલીસ મથકમાં બંને પક્ષે 18 ...
-
ખેરાલુના ઉમેદપુરાથી ઊંઝા પગપાળા સંઘ રવાના
DivyaBhaskar News Network | Nov 16,2018, 03:51 AM ISTખેરાલુ : ખેરાલુ તાલુકાના ઉમેદપુરા ગામથી 180 પદયાત્રીઓ સાથે મંગળવારે સંઘ ઊંઝા જવા પ્રસ્થાન કર્યું હતું. આ સંઘ 15 મી ઊંઝામાં આવેલા ઉમિયા માતના મંદિરે પહોંચશે. સંઘનું આયોજન ચતુરભાઇ પટેલ, એમ.એન.પટેલ અને વસંતભાઇ દ્વારા કરાયું છે. તેમજ પદયાત્રીઓને મેડીકલ સેવા ...
-
મહેસુલ મંત્રી કૈશિક પટેલ મા ઉમિયા ના દર્શને પધાર્યા
DivyaBhaskar News Network | Nov 16,2018, 03:51 AM ISTઊંઝા : ઉમિયા માતાજી મંદિર દર્શને મહેસુલ મંત્રી કૌશિક પટેલ તેમજ ગુ.ભાજપ પ્રદેશ પ્રમુખ કે.સી.પટેલ 15 નવેમ્બર સવારે પધારી મા ઉમિયાની પાદુકા પૂજન તેમજ આરતી કર્યા બાદ ઊંઝા એપીએમસી ચેરમેન ગૌરાંગભાઈ પટેલ તેમજ દશરથભાઈ પટેલ તેમજ એસ.કે.પટેલે માતાજી નો ખેશ ...
-
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના આગેવાનો મુખ્યમંત્રીને મળ્યા
DivyaBhaskar News Network | Nov 16,2018, 03:51 AM ISTઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારો તેમજ પૂર્વ પ્રમુખ નારાયણ કાકા સહિતનું પ્રતિનિધિ મંડળ ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમના નિવાસ સ્થાને મળ્યું હતું અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. મુલાકાત દરમિયાન ઉમિયા માતાજી સંસ્થાન માલિકીની સોલા ઉમિયા કેમ્પસ જમીનના વિકાસ પ્લાન ...
-
મહેસાણા જિલ્લા ફેરપ્રાઇસ એસો.ના હોદ્દેદારોની વરણી
DivyaBhaskar News Network | Nov 16,2018, 03:50 AM ISTમહેસાણા જિલ્લા ફેર પ્રાઇસ એસોસિયેશનની વાર્ષિક કારોબારી સભા ઊંઝાના ઐઠોર ગામે ગણપતિ મંદિર સત્સંગ હોલમાં પ્રમુખ અલ્પેશભાઈ શાહના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કારોબારી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ત્રણ વર્ષ માટે જિલ્લા એસો.ના હોદ્દેદારોની વરણી કરાઇ હતી. એસોસિયેશનનો સ્નેહમિલન ...
-
ટાટા વાયર કંપનીના લેબલની કોપી કરી કાંટાળા તાર ઓછા ભાવે વેચવાનું કૌભાંડ
DivyaBhaskar News Network | Nov 16,2018, 03:05 AM ISTદેદિયાસણ જીઆઇડીસીમાં ઉમિયા વાયર ફેકટરીમાંથી ટાટા વાયર કંપનીના નામથી બારબેડ બનાવી છેતરપિંડી આચરનારા વેપારી સામે મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. રૂ.1.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુંબઇની ટાટા સ્ટીલના મેનેજર મહેન્દ્રસિંહ મીથીલેશ્વર બાનરાએ દેદિયાસણ જીઆઇડીસીમાં પોતાની ...
-
વાદળાંને કારણે રાતનું તાપમાન વધતાં ઠંડી ઘટી
DivyaBhaskar News Network | Nov 16,2018, 03:05 AM ISTઉત્તર ગુજરાતમાં ગુરુવારે આંશિક વાદળો રહેતાં વાતાવરણે વધુ એક કરવટ બદલી છે. જેને લઇ દિવસે પોણા ડિગ્રી સુધીનું તાપમાન ગગડવા છતાં ગરમીની અસર વધુ રહી હતી. જ્યારે રાત્રીનું તાપમાન 1 ડિગ્રી સુધી ઉચકાતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. મહેસાણામાં મહત્તમ 34.5 ...
-
પ્રધાનમંત્રી આવાસના 846 લાભાર્થીને દોઢ વર્ષથી પૂરી સહાય ચુકવાઇ નથી
DivyaBhaskar News Network | Nov 16,2018, 03:02 AM ISTમહેસાણા શહેરમાં ઘરના ઘર માટે રૂ.3.50 લાખની સહાય માટે 846 લાભાર્થીઓનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરાયો હતો. પરંતુ દોઢ વર્ષ પછીયે પૂરતી સહાય નહીં ચૂકવાતાં એકેય મકાન પૂર્ણ થયાં નથી. લાભાર્થીઓને સહાયના હપ્તા માટે પાલિકામાં ધક્કા ખાય છે. નગરપાલિકા ...
-
સુરપુરાના શિક્ષકને બેસ્ટ ટીચર એવોર્ડ એનાયત
DivyaBhaskar News Network | Nov 16,2018, 03:02 AM ISTમહેસાણા : મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શિક્ષક વિકાસ પરિષદ (રાજ્ય અને રાષ્ટ્રીય અવોર્ડ વિજેતા શિક્ષક સંગઠન) ગોવા સરકાર આયોજિત 24મા રાષ્ટ્રિય શૈક્ષણિક સંમેલનમાં રાષ્ટ્રીય સન્માન 2018 ગુજરાતમાંથી બહુચરાજી તાલુકાની સુરપુરા પ્રા.શાળાના શિક્ષક વિજયકુમાર ભીખાભાઈ રાવળ (ગોઠવા)ને મળ્યું હતું. આ નેશનલ એવોર્ડ ગોવાના ...
-
મહેસાણામાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠનની બેઠક યોજાઇ
DivyaBhaskar News Network | Nov 16,2018, 03:02 AM ISTમહેસાણા : મહેસાણામાં 14ને બુધવારે નહેરુ યુવા કેન્દ્ર સંગઠન સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત કચેરીમાં વિવિધ વિભાગના અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તાલુકાના યુવક મહિલા મંડળોના સભ્યો, રાષ્ટ્રીય યુવા કાર્યકરોને ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, સ્પર્ધાઓમાં કાર્યક્રમ થકી યુવા વર્ગને જોડવા અધિકારીઓને માર્ગદર્શન ...