• રિક્ષામાં બેઠેલી મહિલાના થેલામાંથી 74 હજારના દાગીના- રોકડ ચોરાઇ

  DivyaBhaskar News Network | Nov 25,2018, 02:55 AM IST

  મહેસાણાથી રિક્ષામાં અમદાવાદ ભાઇના ઘરે જવા નીકળેલી મહિલા પાસેની થેલીમાંથી રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂ. 74 હજારની મત્તા ચોરી જનારા મહિલા સહિત 3 શખ્સો સામે બી ડિવિજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહેસાણામાં રોહીતનગરની પાસે ઠાકોરવાસમાં રહેતાં કમુબેન ...

 • મન ખુશ તો શરીર ઠીક, મનમાં ખરાબ વિચારો તો શરીરમાં બીમારીઓ : બ્રહ્માકુમારી શિવાનીબેન

  DivyaBhaskar News Network | Nov 25,2018, 02:55 AM IST

  મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલા અવસર પાર્ટી પ્લોટ ખાતે શનિવાર સાંજે પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આંતરીક શાંતી અને શક્તિ વિષય પર બ્રહ્માકુમારી શિવાનીબેનએ વિચારોથી કેવી રીતે જીવનને સરળ બનાવી શકાય તે વિષય પર વક્તવ્ય આપ્યું હતું. ...

 • સુખ સમૃદ્ધિમાં નહીં મનની શાંત સ્થિતમાં મળે છે

  DivyaBhaskar News Network | Nov 25,2018, 02:55 AM IST

  જીવનમાં સુુખ અનેદુ:ખ નથી આવતા, જુદીજુદી પરિસ્થિતિઓ આવે છે. અને સુખ દુખ તો એ સ્થિતિને જોવાની આપણી દ્રષ્ટિમાં હોય છે. પરિસ્થિતિ ગમે તે હોય, આપણું મન સ્વસ્થ હોવું જોઇએ. જીવનને સુખી બનાવવાની સોનેેરી ચાવી જેવી આ મહામૂલી અને લાખેણી વાત ...

 • સાદરા પાસે દેશીદારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા

  DivyaBhaskar News Network | Nov 25,2018, 02:55 AM IST

  કડી પોલીસે સાદરા નજીક દેશી દારૂ ભરીને જતાં અલ્ટો કારમાંથી દેશી દારૂ સાથે બે ને પકડ્યા હતા. કડી પોલીસે તાલુકાના દેત્રોજ રોડ પર સાદરા નજીક દેશી દારૂ ભરીને જતી અલ્ટો ગાડી (GJ 18 BC 3056)ને શંકાસ્પદ હાલતમાં ઝડપતાં રૂ.6 ...

 • 100 કિલો રંગનો ઉપયોગ કરી બનાવાઇ મા બહુચરની પ્રાગટ્ય ગાથા

  DivyaBhaskar News Network | Nov 25,2018, 02:50 AM IST

  બહુચરાજી : શક્તિપીઠ બહુચરાજીમાં દેવદિવાળી નિમિત્તે બહુચર માતાજીના મંદિરને રાત્રે રંગોળી અને રોશનીથી સજાવાયું હતું. દીપમાળની બાજુમાં બહુચર માતાજીની પ્રાગટ્ય ગાથાને રજૂ કરતી રંગોળીએ શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. 60 ફૂટ લંબાઇ અને 50 ફૂટ પહોળી આ રંગોળી બનાવવામાં જુદા ...

 • મહેસાણા એરોડ્રામમાં એરક્રાફ્ટ ઉતારતી વખતે દીવાલે અથડાયું

  Bhaskar News, Mahesana | Nov 25,2018, 01:30 AM IST

  * એરોડ્રામ પર પહોંચેલી પોલીસને પણ કોઇ બનાવ બન્યો ન હોવાનું કહીને પાછી વાળી *અમદાવાદની ત્રિપલ એ કંપનીની ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરશે     મહેસાણા:  મહેસાણા એરોડ્રામમાં અેરક્રાફ્ટ ઉતારતી વખતે રનવે પરથી સ્લીપ ખાઇને ધડાકા સાથે દિવાલને ...

 • માનસિક તકલીફથી કંટાળી યુવતીએ ઘઉમાં નાંખવાની ટીકડી ખાધી

  DivyaBhaskar News Network | Nov 24,2018, 04:11 AM IST

  વિસનગરની 27 વર્ષિય યુવતીઅે ઘઉમાં નાંખવાની ટીકડીઅો ખાઇ લેતાં સારવાર અર્થે ખસેડાઇ હતી. શહેરની કરશનનગર સોસાયટીમાં રહેતી પટેલ પૂજાબેન ચેતકકુમાર ઘરે અેકલી હતી. તે દરમિયાન માનસિક તકલીફ હોઇ જેના વિચારના કારણે શરીરથી કંટાળી જતાં ઘરમાં પડેલ ઘઉમાં નાખવાની ટીકડીઅો ...

 • વિસનગર નાગર પરિવારનો સ્નેેહ મિલન કાર્યક્રમ યોજાશે

  DivyaBhaskar News Network | Nov 24,2018, 04:11 AM IST

  મહેસાણા | મહેસાણા સ્થિત વિસનગર નાગર પરિવારનો આગામી તા.25 મી નવેમ્બર 2018 ને રવિવારના રોજ પોતાની શ્રી હરિગંગાબા નાગરવાડી ખાતે સાંજના ત્રણ કલાકે દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે. ફંકશનમાં ઓચ્છવ પંચાંગનું વિમોચન તેમજ તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ, આરતી હરિફાઇ લીંબુ ...

 • છોગાળા દૂધ મંડળીમાં ઉચાપત મુદ્દે પૂર્વ મંત્રી સહિત 10 સામે ગુનો

  DivyaBhaskar News Network | Nov 24,2018, 04:11 AM IST

  વિસનગર તાલુકાના છોગાળા ગામની દૂધ સહકારી મંડળીના અોડિટ દરમિયાન રૂ.8 લાખની હંગામી ઉચાપત કરાયાનું બહાર આવતાં મદદનીશ સહકારી અધિકારી દ્વારા મંડળીના પૂર્વ મંત્રી સહિત 10 હોદ્દેદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. છોગાળાની દૂધ સહકારી મંડળીમાં સહકારી અોડીટર અેન.અેચ. પ્રજાપતિ ...

 • તું ગમતી નથી કહી મહિલાને કાઢી મૂકી

  DivyaBhaskar News Network | Nov 24,2018, 04:11 AM IST

  મહેસાણા | વિસનગરમાં ાં રહેતા હિમાંશુ જગદીશભાઇ ચૌહાણના લગ્ન વિજાપુરમાંમાં રહેતી કોમલ ચૌહાણ સાથે થયા હતા. 1 નવેમ્બરે સાસરિયાંની ચઢવણીમાં આવી કોમલને તેના પતિએ માર મારી પિયરમાંથી દહેજ પેટે રૂ.5 લાખ લઇ આવવા માંગવિજાપુર પોલીસમાં પતિ હિમાંશુ જગદીશભાઇ ચૌહાણ, જગદીશભાઇ ...

 • વિસનગરની સાંકળચંદ યુનિ.માં 28મીઅે પદવીદાન સમારંભ

  DivyaBhaskar News Network | Nov 24,2018, 04:11 AM IST

  વિસનગરની સાંકળચંદ યુનિવર્સિટીમાં વર્ષ 2016માં પ્રવેશ મેળવી અભ્યાસ કરી ચાલુ વર્ષે ડિગ્રી પ્રાપ્ત કરવા જઇ રહેલા વિદ્યાર્થીઅોનો પદવીદાન સમારંભ 28મી નવેમ્બરે યોજાનાર છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ ઓ.પી.કોહલી, અતિથિ વિશેષ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા, ગૃહમંત્રી પ્રદીપસિંહ ...

 • ખેડૂતો મગફળી કોથળામાં ભરીને લાવતાં ખરીદીમાં સમય જાય છે

  DivyaBhaskar News Network | Nov 24,2018, 04:10 AM IST

  સરકાર દ્વારા મણના રૂ.એક હજારના ટેકાના ભાવે છેલ્લા એક સપ્તાહથી મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. અત્યાર સુધીના અનુભવમાં તંત્રને ધીમી કામગીરી પાછળ ખેડૂતો કોથળામાં ભરીને મગફળી લાવતા હોવાનું પણ એક કારણ ધ્યાને આવ્યું છે. જો ખેડૂતો મગફળી કોથળામાં ભર્યા સિવાય ...

 • અાગલોડમાં 200 વર્ષ પ્રાચીન રામજી મંદિરના જીર્ણોધ્ધાર

  DivyaBhaskar News Network | Nov 24,2018, 04:10 AM IST

  વિજાપુરના અાગલોડ ગામે 200 વર્ષ પ્રાચીન રામજી મંદિરનો દાતાઅોના દાનથી જીર્ણોધ્ધાર કર્યા બાદ પંચકુંડાત્મક નવચંડી દેવીયાગનું અાયોજન કર્યું હતું. જેમાં દૂર વસવાટ કરતા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાબરમતી નદીના કિનારે પ્રાચીન અગત્સ્યપુરીના નામે અોળખાતા અાગલોડ ગામમાં 200 વર્ષ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી