• પુસ્તકાલય રંગોલી સ્પર્ધામાં રંગબેરંગી બન્યુ

  DivyaBhaskar News Network | Nov 17,2018, 03:00 AM IST

  મહેસાણા | મહેસાણા સરકારી જિલ્લા પુસ્તકાલયમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત મહિલાઓ માટે રંગોલી સ્પર્ધા યોજાઇ હતી.જેમાં પ્રથમ સેજલ ભીલ, દ્રિતિય ધારા શાહ અને લિના શાહ તેમજ તૃતિય નંબરે વર્ષા પરમાર વિજેતા થયા હતા.કુટુંબ સલાહ કેન્દ્રના નીતાબેન પટેલ નિર્ણાયક તરીકે ...

 • મહેસાણામાં માલ ગોડાઉન રોડનાં 65 દબાણો હટાવાશે

  DivyaBhaskar News Network | Nov 17,2018, 03:00 AM IST

  મહેસાણા|મહેસાણા પાલિકા 19મીથી ફરી માલ ગોડાઉન રોડ પરનાં 65 દબાણો હટાવવા ઝુંબેશ શરૂ કરશે. શહેરના જાહેર રોડ સાઇડ દુકાનો આગળ ઓટલા, શેડના દબાણો દૂર કરીને બ્લોક પાથરી પાર્કિંગ વ્યવસ્થા કરવાની કવાયત હવે માલ ગોડાઉન રોડ સુધી પહોંચી છે. દિવાળી ...

 • ચાંદણકીના યુવકના તાઇવાનની યુવતી સાથે હિન્દુવિધિથી લગ્ન

  DivyaBhaskar News Network | Nov 17,2018, 03:00 AM IST

  અમેરિકામાં એક જ કંપનીમાં સાથે નોકરી કરતી મૂળ તાઇવાનની અને અમેરિકન નાગરિત્વ ધરાવતી ફેની લાઇ નામની યુવતી સાથે બહુચરાજીના ચાંદણકીના મેહુલ પુનમચંદ પટેલ નામના યુવાનને પ્રેમ થઇ જતાં બંને તાજેતરમાં ચાંદણકી ખાતે હિન્દુ વિધિ સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. એક ...

 • બળવંતપુરા દૂધ મંડળીનું તાળું તોડી 33 હજારની તસ્કરી

  DivyaBhaskar News Network | Nov 17,2018, 03:00 AM IST

  મહેસાણા નજીક બળવંતપુરા ગામની દૂધ મંડળીનું તાળું તોડી તસ્કરો રોકડ અને ઘીના 65 પાઉચ મળી રૂ.33, 668ની મત્તા ચોરી ગયા હતા. લાંઘણજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બળવંતપુરા ગામની દૂધ મંડળીના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસેલા ...

 • ખેરાલુમાં બીજા દી' મગફળી વેચવા એકે ખેડૂત ના આવ્યો

  DivyaBhaskar News Network | Nov 17,2018, 03:00 AM IST

  મગફળીની મણના રૂ.1 હજારના ટેકાના ભાવે ખરીદીની બીજા દિવસે શુક્રવારે ખેરાલુના કેન્દ્ર પર એકપણ ખેડૂત ફરક્યો ન હતો. જ્યારે વિજાપુર અને સતલાસણાના કેન્દ્ર પર 19 ખેડૂતોની 294.80 ક્વિન્ટલ મગફળી ખરીદાઇ હતી. ગુરુવારે વિજાપુરમાં 26, ખેરાલુ અને સતલાસણામાં 1-1 ખેડૂત ...

 • ટોરેન્ટના પાણીના ખુલ્લા હોજમાં બે ભેંસો ખાબકી

  DivyaBhaskar News Network | Nov 17,2018, 02:57 AM IST

  મહેસાણા- અમદાવાદ હાઈવેથી ઈન્દ્રાડ ગામ તરફ જવાના માર્ગે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ કંપનીની સ્ટાફ બસોને પાર્કિંગ માટેની ખુલ્લી જગ્યા છે. આ જગ્યામાં કંપનીએ 15 ફૂટ ઊંડો પાણીનો હોજ બનાવ્યો છે. જગ્યા ચારેબાજુ ખુલ્લી હોઇ શુક્રવારે બપોરે બે ભેંસો નજીકમાં ઘાસચારો ચરતી ચરતી ...

 • મહેસાણા હાઇવે પર ચાલકને ઝોકું આવતાં ગાડી ઝાડ સાથે અથડાઇ

  DivyaBhaskar News Network | Nov 17,2018, 02:57 AM IST

  મહેસાણા-અમદાવાદ હાઈવે પર ઇન્દ્રાડ ગામની સીમમાં ટોરેન્ટ કંપની પાસે ચાલકને ઝોકું આવી જતાં ગાડી ડીવાઈડર પરના ઝાડ સાથે અથડાઈ રોડ પર પટકાઇ હતી. આ અકસ્માતમાં ગાડીમાં સવાર રાજસ્થાની પરિવારનો આબાદ બચાવ થયો હતો. અમદાવાદના નરોડા ખાતે રહેતા કનૈયાલાલ દિવાળી ...

 • બહુચરાજી તાલુકાના શંખલપુર, ડોડીવાડા, સાપાવાડા સહિતના ગામોમાં નર્મદા કેનાલમાં

  DivyaBhaskar News Network | Nov 17,2018, 02:50 AM IST

  બહુચરાજી તાલુકાના શંખલપુર, ડોડીવાડા, સાપાવાડા સહિતના ગામોમાં નર્મદા કેનાલમાં છેલ્લા એક મહિનાથી પાણી બંધ છે. તાજેતરમાં સરકારે મોટા ઉપાડે જાહેરાત તો કરી, પરંતુ શંખલપુર સહિતના આ ગામોની કેનાલોમાં પાણી નહીં છોડતાં ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. બીજીબાજુ, પાક સુકાતો હોવાથી ...

 • વિસનગરમાં ધરોઇના પાણીકાપને લઇ સાત ઝોનમાં પાણીની સાૈથી વધુ સમસ્યા

  DivyaBhaskar News Network | Nov 16,2018, 04:11 AM IST

  ધરોઇના પાણીકાપને લઇ વિસનગર શહેરમાં ડોસાભાઇ બાગ, દરબાર રોડ, ફતેહ દરવાજા, દીપરા દરવાજા, બી.કે. વિસ્તાર, જવાહર સોસાયટી અને પંચશીલ સહિતના સાત વિસ્તારોમાં પાણીની કટોકટી સર્જાઇ છે. ગુરુવારે આ વિસ્તારમાં પાણી નહીં મળતાં રહીશોને હાલાકી વેઠવી પડી હતી. જોકે, પરિમલ સોસાયટી, ...

 • ધરોઇના પાણીકાપને લઇ વિસનગર શહેરમાં ડોસાભાઇ બાગ, દરબાર રોડ,

  DivyaBhaskar News Network | Nov 16,2018, 04:10 AM IST

  ધરોઇના પાણીકાપને લઇ વિસનગર શહેરમાં ડોસાભાઇ બાગ, દરબાર રોડ, ફતેહ દરવાજા, દીપરા દરવાજા, બી.કે. વિસ્તાર, જવાહર સોસાયટી અને પંચશીલ સહિતના સાત વિસ્તારોમાં પાણીની કટોકટી સર્જાઇ છે. ગુરુવારે આ વિસ્તારમાં પાણી નહીં મળતાં રહીશોને હાલાકી વેઠવી પડી હતી. જોકે, પરિમલ ...

 • વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયની સાયન્સ ફેરમાં રાષ્ટ્રકક્ષાઅે પસંદગી

  DivyaBhaskar News Network | Nov 16,2018, 04:10 AM IST

  વિસનગર : વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં ધો. 10ના ત્રિવેદી હરખ જયદીપકુમાર અને પટેલ ધ્યાન કિરણભાઇએ શિક્ષક અલ્પાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વાયરલેસ ઇલેક્ટ્રીસિટી થીમ પર પર્યાવરણ ફ્રી મોડેલમાં જિલ્લા સાયન્સફેરમાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ અાવી પાલનપુરમાં રાજ્ય કક્ષાઅે ભાગ લઇ ...

 • વિસનગર અેસટી ડેપોમાંથી તરભની મહિલા અને કાંસાની યુવતી ગુમ થઇ

  DivyaBhaskar News Network | Nov 16,2018, 04:10 AM IST

  વિસનગર | વિસનગર શહેરના અેસ.ટી. ડેપોમાં તરભ ગામની મહિલા તેના પતિને બજારમાં જઇ ને અાવું છુ તેમ કહી તેમજ લગ્ન પ્રસંગમાં ગયેલ કાંસાની યુવતી ગુમ થઇ જતાં ભારે શોધખોળ બાદ પણ તેમના પરિવારજનોને ભાળ ન મળતાં અા અંગે પોલીસને જાણ ...

 • લાડોલમાં રસ્તામાં બસ ઉભી રાખતાં ડ્રાઇવરને લાફો માર્યો

  DivyaBhaskar News Network | Nov 16,2018, 04:10 AM IST

  વિજાપુર | તાલુકાના લાડોલ ગામે રસ્તામાં બસ ઉભી રાખવા મુદ્દે ડ્રાઇવરને લાફો મારનારા બાઇક ચાલક સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. વડનગર - વિજાપુર એસટી બસ લાડોલ બસ સ્ટેન્ડની સામે ઉભી રહેતાં મુસાફરો ઉતરી રહ્યા હતા. ત્યારે બાઇક ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી