માલપુર / નાથવાસમાં આંગણવાડીના બાળકો ખાનગી મકાનમાં બેસવા મજબૂર

Children of Anganwadi forced to sit in private house in Nathwas

  • બાંધકામ વિભાગની મિલીભગતથી આંગણવાડીનું કામ અધુરું

Divyabhaskar.com

Sep 16, 2019, 08:11 AM IST

મોડાસાઃ માલપુર તાલુકાના નાથાવાસમાં આંગણવાડીના બાળકો માટે સરકારે લાખો રૂપિયા આંગણવાડીના મકાન માટે ફાળવ્યા હતા.પરંતુ બાંધકામ વિભાગની મિલીભગતના કારણે આંગણવાડીનું કામ અધુરુ રાખવામા આવતાં ચોમાસાના દિવસોમાં નાના ભૂલકાઓને ખાનગી મકાનની ઓસરીમાં બેસાડવાની ફરજ પડતાં બાળકોના વાલીઓમાં આક્રોશ ફાટી નિકળ્યો છે.

બાળકો માટે ત્રણ વર્ષ અગાઉ સરકારે આંગણવાડીનો ઓરડો મંજૂર કર્યો હતો. પરંતુ ઓરડાના બાંધકામમાં હલકી ગુણવત્તાવાળું મટેરીયલ વાપરવામાં આવતાં નવા મકાનમાં ઠેરઠેર તિરાડો પડી ગઇ છે અને આંગણવાડીના ભોય તળીયાનું પણ ઠેકાણુ નથી અને પ્લાસ્ટરની કામગીરી પણ પૂર્ણ કરાઇ નથી.

X
Children of Anganwadi forced to sit in private house in Nathwas

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી