અકસ્માત / અરવલ્લીમાં બાઈક ઝાડ સાથે અથડાતા બે યુવકના મોત, એક ગંભીર

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 04:24 PM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

 

  • ભિલોડાના ભાણમેર ગામ નજીકની ઘટના
  • ગંભીરને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયો

હિંમતનગર: અરવલ્લીમાં ઝાડ સાથે બાઈક અથડાતા બે યુવકના મોત થયા હતા. જ્યારે એક યુવક ગંભીર થયો હતો. મળતી માહિતી પ્રમાણે ભિલોડાના ભાણમેર ગામ નજીક રોડ પર બાઈકચાલક કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાયો હતો. જેથી બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ગંભીર યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App