• હિંમતનગર / પાંચ મહુડાની સગીરાના અપમૃત્યુ કેસમાં 4 શકમંદ આરોપીના નાર્કો અને SBS ટેસ્ટ કરાશે !

  DivyaBhaskar.com | Feb 01,2019, 05:40 PM IST

  હિંમતનગર-ખેડબ્રહ્મા: પાંચ મહુડાની સગીરાના અપમૃત્યુ કેસમાં હાલ SOG તપાસ કરી રહી છે. SOG પીઆઈ M.D.ઉપાધ્યાય દિવ્યભાસ્કરને જણાવ્યા મુજબ 4 શકમંદના નાર્કો અને SBS ટેસ્ટ કરવા માટે FSL પાસે મંજૂરી માંગવામાં આવી છે.    (તસવીર અને માહિતી- યોગેશ બ્રહ્મભટ્ટ, ...

 • વિજયનગર તાલુકામાં પ્રજ્ઞા વર્ગની તાલીમ

  DivyaBhaskar News Network | Feb 01,2019, 04:31 AM IST

  વિજયનગર | વિજયનગર તાલુકાની આંદ્રોખા , ચિઠોડા પ્રાથમિક શાળા નંબર 2 તથા વિજયનગર બીઆરસી ભવન ખાતે બુધવારે પ્રજ્ઞા વર્ગના શિક્ષકોની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં બીઆરસી ખાતે ડૉ. કે. બી. શાહ, શિક્ષક સંઘના પ્રમુખ મનોજભાઈ ગામેતી, જયેશભાઇ, નિશાબેનશાહ દ્વારા જ્યારે ...

 • એનએસએસ શિબિરનું પાલ ખાતે સમાપન

  DivyaBhaskar News Network | Feb 01,2019, 04:31 AM IST

  વિજયનગર | વિજયનગર તાલુકાનાં પાલ ખાતે આર્ટસ અને બીએડ કોલેજ વિજયનગરના એન.એસ.એસ વિભાગની વાર્ષિક સાપ્તાહિક શિબિરનું શનિવારે વિસ્તરણ રેન્જના આરએફઅો વાઘજીભાઇ પટેલ, પાલ સરપંચ ગણપતલાલ ડામોર, આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. એસ. મેવાડા, કચેરી અધિક્ષક અરવિંદભાઇ પટેલ, ખુમાણસિંહ રાઠોડની ઉપસ્થિતીમાં ...

 • મોજાળિયા મહુવાના ખેતરા, રાણી ત્રણ રસ્તાથી કાચા રસ્તાના કારણે હાલાકી

  DivyaBhaskar News Network | Feb 01,2019, 04:31 AM IST

  વિજયનગરથી કોડિયાવાડા ભિલોડા અને રાજસ્થાનના રાણી તથા મોજળિયાને જોડતા મુખ્ય હાઇવેથી માંડ એક કીમી ના અંતરે આવેલા રોજડ ફળીયાના કાચા અને બિસ્માર રસ્તાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે આ રસ્તાનું ડામર કામ કરવા લોકોએ માંગ કરી ...

 • વિજયનગર તાલુકાના સામૈયા ગામના રણજીતભાઇ કાવાજી મોડિયાના ભાઈ દિનેશભાઇને

  DivyaBhaskar News Network | Feb 01,2019, 04:30 AM IST

  વિજયનગર તાલુકાના સામૈયા ગામના રણજીતભાઇ કાવાજી મોડિયાના ભાઈ દિનેશભાઇને તેમના કુટુંબી પ્રકાશભાઈ રામજીભાઈ મોડિયાએ ગત સોમવારે સાંજે કોઈપણ કારણ વગર અપશબ્દો બોલી તકરાર કરી હાથમાંની લાકડી મોંઢાનાં ભાગે મારતા દિનેશભાઇને મોઢાના ભાગે ફ્રેક્ચર થતા તેમને સારવાર માટે દવાખાને લઇ ...

 • તલોદ વિવેકાનંદ સ્કૂલમાં પ્રજાસત્તાક દિન ઊજવાયો

  DivyaBhaskar News Network | Feb 01,2019, 04:10 AM IST

  તલોદ | સાબરકાંઠા જિલ્લાના તલોદમાં વિવેકાનંદ અંગ્રેજી મીડીયમ સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલના મંત્રીશ્રી રામજીભાઈ પટેલ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સ્કૂલના બાળકોએ રાષ્ટ્રગાન સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા અને સમગ્ર પ્રસંગને સુંદર બનાવ્યો હતો ત્યારબાદ સ્કૂલના ...

 • સાબરકાંઠા જિલ્લા તલોદ તાલુકાના રણાસણ ગામનો દિપક રમણભાઈ સોલંકી

  DivyaBhaskar News Network | Feb 01,2019, 04:10 AM IST

  સાબરકાંઠા જિલ્લા તલોદ તાલુકાના રણાસણ ગામનો દિપક રમણભાઈ સોલંકી ગામની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી તેના ઘરેથી તા.૨૩-૦૧-૨૦૧૯ના રોજ સવારના૧૦-૩૦ કલાકે થી ભગાડી ફરાર થઈ જતાં યુવતીને યુવક સાથે ભાગી જવામાં મદદગારી કરનાર જયેશ રમણભાઈ સોલંકી, નકુલ ...

 • પ્રજાસત્તાક દિને પ્રાંતિજ તાલુકા શિક્ષણા અધિકારીનું સન્માન

  DivyaBhaskar News Network | Feb 01,2019, 03:45 AM IST

  પ્રાંતિજ | જિલ્લાના વડાલી ખાતે યોજાયેલ 70 માં પ્રજાસત્તાક પર્વના દિવસે હિંમતનગર તાલુકાના લાલપુરના વતની અને પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી ટી.કે.વાઘેલાને મંત્રીના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. તાજેતરમાં જ દિલ્હી ખાતે પણ ઇનોવેશન માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર આપી માનવ ...

 • કસ્તુરબા વિદ્યાલયમાં હેલ્થ ચેકઅપ કેમ્પ

  DivyaBhaskar News Network | Feb 01,2019, 03:45 AM IST

  લાંબડીયા | પોશીના તાલુકાના કાળાખેતરાની કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં રવિવારે આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ અને લાંબડીયાની સહકાર લેબોરેટરીના સંયુક્ત ઉપક્રમે એક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં શાળાની 50 થી વધારે વિદ્યાર્થીઓના લોહીના નમૂના લઈ તપાસ કરવામાં આવી અને જુદાજુદા રોગો બાબતે ...

 • પોશીના તાલુકાના કોટડા ગઢી પ્રાથમિક શાળામાં તાલુકો બદલાયાને પાંચ

  DivyaBhaskar News Network | Feb 01,2019, 03:45 AM IST

  પોશીના તાલુકાના કોટડા ગઢી પ્રાથમિક શાળામાં તાલુકો બદલાયાને પાંચ વર્ષથી વધુ સમય થવા છતાં હજુ શાળાના મુખ્ય પ્રવેશદ્વારે જ શાળાનો તાલુકો પોશીનાના બદલે ખેડબ્રહ્મા જ ચાલતો હોઇ કોટડા ગામના અને મુખ્ય માર્ગ પર જ શાળા હોય ત્યાંથી પસાર થતા ...

 • દહેગામડામાં 4 બંધ મકાનમાં તાળાં તોડી રૂ. 2 લાખના મુદ્દામાલની ચોરી

  DivyaBhaskar News Network | Feb 01,2019, 03:27 AM IST

  શામળાજી પાસેના દહેગામડામાં પટેલ પરિવારના ચાર બંધ મકાનોને નિશાન બનાવી તસ્કર ટોળકી મકાનના તાળાં તોડી અંદર પ્રવેશ કરી તિજોરી અને કબાટમાં મૂકેલી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત રૂ. બે લાખ ઉપરાંતની મત્તાની તશ્કરી કરી પલાયન થઇ જતાં ...

 • ગણિત - વિજ્ઞાન પ્રદર્શનમાં સર્વોદય સ્કૂલ પ્રથમ રહી

  DivyaBhaskar News Network | Feb 01,2019, 03:27 AM IST

  મોડાસા | કરછ(ભૂજ)ખાતે ચાર દિવસીય રાજય કક્ષાનું પ્રદર્શન યોજાયુ હતુ.જેમાં મોડાસાની સીજી બુટાલા સેકંડરી અને બીવી બુટાલા હાયર સેંકડરી સર્વોદય સ્કુલના કાળ વૈજ્ઞાનિકો દ્વારા અદ્યતન ટેકનોલોજીનો આધુનિક જીવનશૈલીમાં ઉપયોગના હેતુસર સંસાધન વ્યવસ્થાપન વિભાગમાં ઓટોમેટીક ફ્રી ટોલટે્ક્ષના વર્કિંગ મોડલ પ્રજેકટની પસંદગી ...

 • મીની રાજઘાટ ગાંધી સ્મારકે શ્રધ્ધાંજલિ અર્પણ

  DivyaBhaskar News Network | Feb 01,2019, 03:27 AM IST

  મોડાસા | મોડાસાના મહાદેવ ગ્રામની સીમમાંથી પસાર થતી મેશ્વો અને ઝુમ્મર નદી ના કિનારા ઉપર આવેલા હાથિયા ડુંગર પર ગાંધી સ્મારક આવેલુ છે. ગાંધી દિન નિર્વાણ નિમિત્તે સાબરકાંઠાના પૂર્વ સાંસદ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પટેલ જથુભાઇ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી