-
મોડાસામાં સ્વામી વિવેકાનંદ જયંતી ઊજવણી કરાઇ
DivyaBhaskar News Network | Jan 13,2019, 03:25 AM ISTમોડાસા | મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસની ઊજવણી કરાઇ હતી. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પાલિકાના મેયર સુભાષભાઇ શાહના અધ્યક્ષ સ્થાને ફૂલમાળા અર્પણ કરાઇ હતી. ઊજવીમાં મેયર સુભાષભાઇ શાહ, યશવંતભાઇ વ્યાસ, ભાજપ શહેર ...
-
રમાણામાં સેવાસેતુમાં 500 અરજીનો નિકાલ કરાયો
DivyaBhaskar News Network | Jan 13,2019, 03:25 AM ISTમોડાસા-ધનસુરા | ધનસુરા તાલુકાના રમાણા ખાતે સેવાસેતુમાં તાલુકાના નવ જેટલા ગામડાઓની 500 જેટલા અરજદારોનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. સાથેસાથે નાગરિકોની જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. અરજદારોને અલગ અલગ યોજનાઓના પ્રમાણપત્ર ધનસુરા મામલતદાર એન.એચ. પરમાર અને મદદનીશ ...
-
મોડાસાની સરસ્વતી વિદ્યાલય લોકનૃત્યમાં ઝળકી
DivyaBhaskar News Network | Jan 13,2019, 03:25 AM ISTમોડાસા | રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અંજાર (કચ્છ) મુકામે યોજાઇ હતી. જેમાં મોડાસાની એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલયે લોકનૃત્યમાં અરવલ્લી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. શાળના બાળ કલાકારોની કલા, શિક્ષિકાઓ નીતાબેન અને ચેતનાબેનના માર્ગદર્શન, ધર્મેશભાઇ, મેહુલભાઇના સંગીત, કૃપા દવે અને ધ્રુવી રામાનુજના ...
-
મેઘરજ તાલુકામાં ફાળવાયેલ આધારકાર્ડ સેન્ટર બંધ હાલતમાં
DivyaBhaskar News Network | Jan 13,2019, 03:25 AM ISTમેઘરજ તાલુકો ટ્રાયબલ અને બક્ષીપંચ તાલુકો હોવાથી આ તાલુકામાં અસંખ્ય ગરીબ અને અભણ પ્રજા વસવાટ કરે છે. ત્યારે આવા પ્રજાને સરકારી યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ જેવા મહત્વના પુરાવાની વારંવાર જરૂરીયાત ઉભી થતી હોય છે. મેઘરજ તાલુકામાં આધારકાર્ડ માટે ...
-
માલપુરના માંલ્લીથી ધનસુરાના રમાણા વચ્ચેના ધૂળિયો રોડ પાકો બનાવવા માંગ
DivyaBhaskar News Network | Jan 13,2019, 03:22 AM ISTમોડાસા અણીયોર રોડ પર સ્થિત માંલ્લીકંપાથી ધનસુરા તાલુકાના રમાણા વચ્ચેના કાચા રસ્તાનું બાંધકામ વિભાગ દ્વારા ડામર રોડમાં રૂપાંતર કરવામાં આવે તો વીસ કરતાં વધુ ગામડાંની પ્રજાને મોટો ફાયદો થાય તેમ છે. બાંધકામ વિભાગ દ્વારા ખેડૂતોની સાથે મસલત કરી આ રસ્તાને ...
-
મોડાસાની સર્વોદય હાઇસ્કૂલમાં વાર્ષિકોત્સવની ઊજવણી
DivyaBhaskar News Network | Jan 13,2019, 03:22 AM ISTમોડાસા | મોડાસાની સીજી બુટાલા સેકંડરી અને બીવી બુટાલા હયાર સેકંડરી સર્વોદય હાઇસ્કૂલમાં વાર્ષિકોત્સવની ઊજવણી કરાઇ હતી. આ પ્રસંગે કેળવણી મંડળના ઉપપ્રમુખ કનુભાઇ સી.શાહ, પાલિકાના વ્યવસાય સમિતિના ચેરમેન આશિષભાઇ જયસ્વાલ, મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારી ઇલાબેન આહિર, નિલેષભાઇ જોષી, જિલ્લા ...
-
મેઘરજના ઉન્ડવા પાસેથી 17હજારના વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા
DivyaBhaskar News Network | Jan 13,2019, 03:22 AM ISTમેઘરજ તાલુકાના ઉન્ડવા પાસેથી શુક્રવારના રોજ એલસીબીએ મુદ્દામાલ સહીત રૂ.17હજારના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. અરવવ્લી એલસીબીના ઉન્ડવા ચેકપોસ્ટ પર નાકાબંધીમાં હતા. તે દરમિયાન બે શખ્સો બાઈક ઉપર એક મીણીયાની થેલી મુકી રાજસ્થાન તરફથી આવી રહ્યા ...
-
ડાંગરના ભૂસાની આડમાં લઇ જવાતો રૂ.9.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
DivyaBhaskar News Network | Jan 13,2019, 03:22 AM ISTઉદેપુર-હિંમતનગર નેશનલ હાઇવે પર શામળાજી પોલીસે ચેક પોસ્ટ પાસેથી વાહન ચેકીંગ કામગીરી દરમિયાન ટ્રકમાં ડાંગરના ભુંસાની આડમાં છુપાવીને લઇ જવાતો રૂ.9.50 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપીને ટ્રક ચાલક સહિત બે શખ્સોને જેલને હવાલે કર્યા હતા. ભિલોડા સી.બી.આઇ.નાગજીભાઇ રબારીની સુચનાથી ...
-
નવા રેવાસની હાઇસ્કૂલમાં ઘૂસી બે યુવકોએ છાત્રાઓની છેડતી કરી
DivyaBhaskar News Network | Jan 13,2019, 03:00 AM ISTઇડર તાલુકાના નવા રેવાસ ગામની હાઇસ્કૂલમાં ઘૂસી અાવેલ બે યુવકોએ ક્લાસરૂમમાં ઘૂસી છોકરીઅોની છેડતીનો પ્રયાસ કરી અન્ય છોકરાને માર મારતા બંતે યુવકો સામે સ્કૂલના આચાર્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નવારેવાસ ગામની એચ.એમ પટેલ હાઈસ્કૂલમાં સવારે દસ વાગ્યે મુડેટી ...
-
રોડ પર પાણી છાંટવા ઉભેલા ટ્રેક્ટરમાં બાઈક ઘૂસતાં યુવકનું મોત
DivyaBhaskar News Network | Jan 13,2019, 03:00 AM ISTધોળાકૂવા ગામ પાસે શાહપુર સર્કલ તરફ જતા રોડ પર ટ્રેક્ચર પાછળ બાઈક ઘૂસી જતા યુવકનું મોત થયું છે. ડિવાઈડર પર વાવેલા છોડવાને પાણી છાંટવા ટ્રેક્ટર ઉભુ હતુ ત્યારે આ ઘટના બની હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ યુવકને ગાંધીનગર સિવિલમાં સારવાર ...
-
બડોલી ખાતે" નેચર કેમ્પ "નું આયોજન કરાયું
DivyaBhaskar News Network | Jan 13,2019, 03:00 AM ISTબડોલી | ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર અને પ્રમુખસ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર બડોલી તાલુકા ઈડરના સંયુક્ત ઉપક્રમે શુક્રવારના રોજ નેચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રોગ્રામ ઓફિસર અનિલ પંચાલે સમગ્ર દિવસ ...
-
ઇડર | ઇડર પથિક પેટ્રોલપંપ થી બારેલા તળાવની વચ્ચે આવેલ
DivyaBhaskar News Network | Jan 13,2019, 03:00 AM ISTઇડર | ઇડર પથિક પેટ્રોલપંપ થી બારેલા તળાવની વચ્ચે આવેલ વણઝારાવાસ રોડસાઈડમાં ગટર નું કામ ચાલુ હોઇ ગટર ની માટી રોડની સાઈડ ઉપર ઢગલા કરવામાં અાવ્યા છે. જેના લીધે સવારના સુમારે એક પીકઅપ ડાલું પલટી ખાઈ ગયું હતુ. જેમાં કોન્ટ્રાકટર ...
-
ગત નવેમ્બર માસમાં સૂરતમાં ટ્યુશન ક્લાસીસના બિલ્ડીંગમાં લાગેલ અાગને
DivyaBhaskar News Network | Jan 13,2019, 03:00 AM ISTગત નવેમ્બર માસમાં સૂરતમાં ટ્યુશન ક્લાસીસના બિલ્ડીંગમાં લાગેલ અાગને પગલે વિદ્યાર્થીઅો ફસાઇ જવાની ઘટના બન્યા બાદ ગત ડીસેમ્બર માસમાં વહીવટી તંત્રના અાદેશ બાદ હિંમતનગર પાલિકાઅે ગત ડીસેમ્બર માસમાં 29 જેટલા ટ્યુશન ક્લાસીસનને ફાયર સેફ્ટીના માનાંકોનો સાત દિવસમાં અમલ કરવા ...
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો