• અાજે વડાલીમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઊજવણી

  DivyaBhaskar News Network | Jan 26,2019, 02:16 AM IST

  જિલ્લાભરમાં અાનબાન શાનથી તિરંગાને સલામી અાપવામાં અાવશે. વડાલી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમનું અાયોજન કરવામાં અાવ્યુ છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લા ભરમાં અેકતારેલી, મશાલ સરઘસ, શાૈર્યગીત, વેશભૂષા, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના વિવિધ કાર્યક્રમોનું અાયોજન કરવામાં અાવ્યુ છે. અા ...

 • જિલ્લાના અંતરીળાયાળ અાદીજાતિ વિસ્તારમાં હત્યાના અાક્ષેપ સાથે અાંજણી અને

  DivyaBhaskar News Network | Jan 26,2019, 02:15 AM IST

  જિલ્લાના અંતરીળાયાળ અાદીજાતિ વિસ્તારમાં હત્યાના અાક્ષેપ સાથે અાંજણી અને પાંચ મહૂડા ગામમાં અંતિમ સંસ્કાર વગર રઝળી રહેલ બબ્બે લાશના નિકાલ માટે અાદિજાતિ સમાજના અાગેવાનો અાગળ અાવ્યા છે અને સમજાવટના પ્રયાસ હાથ ધરાયા છે સમાજના અગ્રણીઅો કેવો હલ કાઢે છે ...

 • જિલ્લાના અંતરીળાયાળ અાદીજાતિ વિસ્તારમાં હત્યાના અાક્ષેપ સાથે અાંજણી અને

  DivyaBhaskar News Network | Jan 26,2019, 02:15 AM IST

  જિલ્લાના અંતરીળાયાળ અાદીજાતિ વિસ્તારમાં હત્યાના અાક્ષેપ સાથે અાંજણી અને પાંચ મહૂડા ગામમાં અંતિમ સંસ્કાર વગર રઝળી રહેલ બબ્બે લાશના નિકાલ માટે અાદિજાતિ સમાજના અાગેવાનો અાગળ અાવ્યા છે અને સમજાવટના પ્રયાસ હાથ ધરાયા છે સમાજના અગ્રણીઅો કેવો હલ કાઢે છે ...

 • તન્ના પ્રેરણા મંદિરમાં મતદાતા દિવસની ઊજવણી

  DivyaBhaskar News Network | Jan 26,2019, 02:05 AM IST

  ભિલોડા | ભિલોડાની આર .જે .તન્ના પ્રેરણા દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઊજવણી અંતર્ગત લોકસભાની ચૂંટણીમાં મહતમ મતદાન થાય તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હત. શાળાના આચાર્ય રમણભાઈ પટેલે લોકશાહી દેશમાં મતદારોનું ખુબ જ મહત્વ છે.તેમ જણાવી દરેક સ્વયંસેવકોને સમાજમાં ...

 • ભિલોડાની જનસેવા સ્કૂલમાં મતદાન દિન ઊજવાયો

  DivyaBhaskar News Network | Jan 26,2019, 02:05 AM IST

  મઉ | ભિલોડાની જનસેવા અંગ્રેજી અને ગુજરાતી મીડીયમ સ્કૂલમાં બાળકો અને કર્મચારીઓ, મહાનુભાવો દ્વારા રેલી કાઢી મતદાન ને સૂત્રો બનાવી બાળકોએ રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરી હતી.આ પ્રસંગે બાળકોને મતદાન વિશેની જાણકારી આપવામાં આવી હતી.મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જનસેવા સંઘના પ્રમુખ ...

 • મુનાઈમાં ગર્લ ચાઇલ્ડ ડે અંતર્ગત જનજાગૃતિ રેલી

  DivyaBhaskar News Network | Jan 26,2019, 02:05 AM IST

  મઉ | ૧૮મી જાન્યુઆરીથી તા.૨૪મી જાન્યુઆરી - ૨૦૧૯ , સાપ્તાહિક નેશનલ ગર્લ ચાઇલ્ડ વીક ઉજવણી અંતર્ગત નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે અંતર્ગત ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારીની રાહબરી હેઠળ ભિલોડા તાલુકાના મુનાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના તમામ આરોગ્ય કર્મચારીઓ તેમજ મેડિકલ ઓફિસર, ...

 • ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તા પાસે વેપારી પર હુમલો

  DivyaBhaskar News Network | Jan 26,2019, 02:02 AM IST

  ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તા પાસે હરેશ રતિલાલ ભાગોરા ( ઉ વ 25 ) ટાયર પંચરની દુકાન ધરાવે છે. સાંજે 7 વાગ્યાના અરસામાં વેપારી પોતાની દુકાન પર હતો. એ સમયે 10 થી 15 મહિલાઓ સહિત અજાણ્યા શખ્સો હરેશ ભાગોરાની દુકાન પર ...

 • યુવતી આપઘાત / ખેડબ્રહ્માઃ 22 દિવસથી લાશ ઘરમાં, પરિવાર કહે છે પોલીસે સાંભળ્યા જ નહીં, બારોબાર પંચનામું કર્યું

  DivyaBhaskar.com | Jan 25,2019, 04:54 PM IST

  હિંમતનગર: ખેડબ્રહ્માના પાંચ મહુડા ગામની કોલેજીયન યુવતી પીન્કી ગમારની લાશ 21 દિવસથી અંતિમ સંસ્કારની રાહ જોઇ રહી છે. પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે પોલીસે પંચનામું પણ વ્યવસ્થિત કર્યુ નથી. કાળાભાઇ ગમારે જણાવ્યું કે સ્થળ પર દારૂની બોટલ, સિગારેટનું પેકેટ, ...

 • સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોહનપુરા ગામની સીમાં પોલીસે ખેતરના

  DivyaBhaskar News Network | Jan 25,2019, 04:05 AM IST

  સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોહનપુરા ગામની સીમાં પોલીસે ખેતરના ઓરડામાં રેડ કરી 6.43 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોહનપુર ગામની સીમમાં આવેલા ગણપતભાઇ અંબાલાલ પટેલના ખેતરના ઓરડામાં વિદેશી દારૂ સંતાડી રાખ્યો હોવાની બાતમી ...

 • શામળાજી કોલેજની કમાન્ડિંગ ઓફિસર મુલાકાતે

  DivyaBhaskar News Network | Jan 25,2019, 03:46 AM IST

  શામળાજી | કલજીભાઈ કટારા આર્ટસ કોલેજ શામળાજીમાં NCC 34 ગુજરાત બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર મનીષ ધવને મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે કેડેટ્સને વધુમાં વધુ સંખ્યામાં આર્મીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કેડેટ્સ દ્વારા 26મી જાન્યુઆરીએ થનાર પરેડનું રિહર્સલ પણ આ ...

 • આગામી 4 દિવસ કોલ્ડવેવ રહેશે ઉત્તર ગુજરાત ફરી ઠંડીથી ઠુઠવાશે

  DivyaBhaskar News Network | Jan 25,2019, 03:15 AM IST

  ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષા સાથે ઉત્તર ગુજરાત પરથી પસાર થતાં ઉત્તર-પૂર્વિય પવનના કારણે ફરી એકવાર ઠંડી જામી છે. હવામાન વિભાગના મત્તે આગામી 28 ફેબ્રુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં કોલ્ડ વેવ રહેશે. જેને લઇ ઉત્તર ગુજરાત ફરી એકવાર ઠંડુગાર રહેશે. ...

 • મોડાસામાં માજુમ રિવર પાર્ક બનાવવા માટે રૂ. 4 કરોડ ફાળવાયા

  DivyaBhaskar News Network | Jan 25,2019, 03:15 AM IST

  મોડાસામાંથી પસાર થતી માજુમ નદી પર રિવર પાર્ક બનાવવા માટે નગરપાલિકા સત્તાવાળાઅોએ આઠ કરોડનો પ્રોજેકટ તૈયાર કરતાં સરકારે મોડાસા નગરપાલિકાને રૂપિયા ચાર કરોડ ફાળવ્યા છે અને તેની સૈદ્ધાંતિક મંજૂરી મળતાં નગરપાલિકાના મેયર સુભાષભાઇ શાહે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા બાંધકામ વિભાગના ...

 • મોડાસાની કોલેજમાં એઇડ્સ જનજાગૃતિ કાર્યક્રમ

  DivyaBhaskar News Network | Jan 25,2019, 03:15 AM IST

  મોડાસા | મોડાસાની શ્રીકૃષ્ણ ઓ.એમ. આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના ઉપક્રમે અમદાવાદની રેડ રીબનના સહયોગથી મોડાસાને ગેપ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને માહિતી મળે અને તેમના આરોગ્યને તકેદારી રાખે તે હેતુસર વિદ્યાર્થીઓને પોઇન્ટ પ્રેઝન્ટેશનથી માહિતી જોગેન્દ્ર ભાઇ ઉપાધ્યાય, ભાવેશભાઇ પટેલ અને અનંતભાઇ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી