• તલોદના અંત્રોલીમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

  DivyaBhaskar News Network | Feb 15,2019, 04:10 AM IST

  પુંસરી | તલોદ તાલુકાના અંત્રોલી ગામમાં પ્રાથમિક શાળામાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આંત્રોલીમાં ક્વારી ડસ્ટ ઝોન હોવાથી મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત માઇનિંગ અસરગ્રસ્ત વિસ્તારમાં કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતુ. ડોક્ટર દ્વારા ફેફસાના અને હૃદય અને સ્ત્રી રોગના નિષ્ણાંત તથા ...

 • નાલંદા વિદ્યા.ના છાત્રો પોલીસ સ્ટેશનની મુલાકાતે

  DivyaBhaskar News Network | Feb 15,2019, 03:40 AM IST

  પ્રાંતિજ | પ્રાંતિજની નાલંદા વિદ્યાલયના 78 વિદ્યાર્થીઅોઅે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાં વિદ્યાર્થીઅોઅે પોલીસ સમક્ષ પ્રશ્નોત્તરી કરી હતી. જેમાં પીઅેસઅાઇ વી.અેમ. ચાૈધરી અને પી.અાઇ. પટેલે વિદ્યાર્થીઅોને સંપૂર્ણ માહિતી પૂરી પાડી તેમના વિવિધ પ્રશ્નોના જવાબ અાપ્યા હતા. જેમાં વિદ્યાર્થીઅોઅે ...

 • લાંબડીયાની પાંચ મહિનાથી ગુમ યુવતીનો કોઇ પત્તો નથી

  DivyaBhaskar News Network | Feb 15,2019, 03:40 AM IST

  પોશીના તાલુકા ના સૌથી મોટા વેપારી મથક અને ખેરોજ પોલીસ મથકના સૌથી મોટા ગામ- લાંબડીયામાંથી પાંચ માસ અગાઉ એક યુવતી (ઉ.વ.19) પોતાની બહેનપણીઓ સાથે જવું છું કહી ઘરેથી ગયા પછી પાછી ના આવતા ઘરના લોકોએ ભારે શોધ-ખોળ કર્યા પછી ખેરોજ ...

 • અરવલ્લીમાં રૂ.48 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કામોનું આજે સીએમના હસ્તે લોકાર્પણ

  DivyaBhaskar News Network | Feb 15,2019, 03:22 AM IST

  અરવલ્લી જિલ્લામાં નવીન બનાવવામાં આવેલ પોલીસ અધિક્ષક કચેરીનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવશે. 15મી ફ્રેબ્રુઆરી એ જિલ્લામાં મુખ્યમંત્રીના આગમન ટાણે પ્રયોજના વહીવટદારની કચેરી તથા એકલવ્ય મોડલ રેસીડેસિયલ સ્કુલનું લોકાર્પણ પણ રાખવામાં આવ્યુ છે.મોડાસાની સરકારી ઇજનેરી કોલેજ ખાતે ...

 • અરવલ્લી જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  DivyaBhaskar News Network | Feb 15,2019, 03:22 AM IST

  મોડાસા| અરવલ્લી જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ વહીવટી તંત્ર સંઘ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લામાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવેલ વિદ્યાર્થી ભાઇ બહેનોએ એક દિવસ અધિકારીઓ જોડે રહીને તેમની કાર્યશૈલી અને મતદાન અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. કલેકટર એમ.નાગરાજન ...

 • મોડાસાની સર્વોદય હાઇ.માં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ

  DivyaBhaskar News Network | Feb 15,2019, 03:22 AM IST

  મોડાસા | મોડાસાની સીજી.બુટાલા સર્વોદય હાઇસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ દ્વારા ગુરુવારે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં ઉપસ્થિત રહેલા તેમના માતા-પિતાને વિદ્યાર્થીઓએ કુમકુમ તિલક કરી તેમનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મોડાસા કેળવણી મંડળના ...

 • ડુગરવાડાના શિક્ષણવિદ નું સન્માન કરાયું

  DivyaBhaskar News Network | Feb 15,2019, 03:22 AM IST

  મોડાસા | મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી ના ભાગરૂપે અમદાવાદ ખાતે અચલા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા જી.એમ.ડી.સી. ઓડિટોરિયમ હોલમાં ગાંધીજીના વિચારો અને કાર્યોની વિશ્વ ફલક ઉપર અસરો વિષય પર પરિસંવાદ યોજાયો હતો. જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસાના ડુગરવાડાના શિક્ષણવિદ કાન્તિલાલ જે.પટેલનું ...

 • બેડજમાં પૂજારી દેવલોક પામતા ભંડારો યોજાયો

  DivyaBhaskar News Network | Feb 15,2019, 03:22 AM IST

  મેઘરજ | મેઘરજ તાલુકાના મોડાસા રોડ પર બેડઝ પાસે આવેલ મહાદેવ મંદિર ખાતે મંદિરના પૂજારી ગુરુ ચારણ ગીરીનું સોળ દિવસ અગાઉ ૭૦ વર્ષની વયે નિધન થતા મંદિરની બાજુમાં સંતો અને નગરજનોની ઉપસ્થિતિમાં સમાધિ આપવામાં આવી હતી. જેઓને ગુરૂવારના રોજ સોળ ...

 • લાટીવાળા ડી.એલ.એડ. કોલેજમાં વાર્ષિક પ્રાયોગિક કાર્ય સંપન્ન

  DivyaBhaskar News Network | Feb 15,2019, 03:22 AM IST

  મોડાસા |મોડાસાની મ.લા.ગાંધી ઉ.કે. મંડળ સંચાલિત એમ.કે.શાહ લાટીવાળા ડી.ઇ.આઇ.એડ. કોલેજમાં વર્ષ દરમ્યાન કરેલા શૈક્ષણિક કાર્યો અને પ્રવૃતિઓનું પ્રાયોગિક કાર્ય રાજય પરીક્ષા બોર્ડ પ્રેરિત ઇડર ડાયેટ દ્વારા વાર્ષિક પ્રાયોગિક કાર્ય સંપન્ન કરાયું હતુ.જેમાં ઇડર ડાયેટથી દિનેશભાઇ પટેલ અને તેમની ટીમ વાર્ષિક ...

 • ખેડબ્રહ્મા કોલેજમાં સપ્તાધારા કાર્યક્રમ યોજાયો

  DivyaBhaskar News Network | Feb 15,2019, 03:11 AM IST

  ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માની ડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજ ખાતે સ્વર્ણિમ ગુજરાત વૈસ્વિક ગુજરાત ઉત્કૃષ્ઠતા અભિયાન સપ્તધારા અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2018-19 ના બીજા સત્રની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં જુદીજુદી સપ્તધારાઓ જેવી કે જ્ઞાનધારા, સર્જનાત્મક અભવ્યક્તિ ધારા, કલા કૌશલ્યધારા નાટ્યધારા, ખેલકુદ ...

 • બાઇક નંબર માલિકનું નામ સ્થળ

  DivyaBhaskar News Network | Feb 15,2019, 02:38 AM IST

  બાઇક નંબર માલિકનું નામ સ્થળ જી.જે-9-સી.ક્યુ-9086 નયનકુમાર પ્રજાપતિ છાપી તા.ઇડર જી.જે-9-સી.અેલ-3049 ભરતસિંહ રાઠોડ બકરપુરા તા.ઇડર જી.જે-8-અે.અાર-3635 કલ્પેશ પટેલ માનસરોવર રોડ પાલનપુર જી.જે-9-સી.કે-1013 દેવીનકુમાર પરમાર સીંધીકોલોની ડીસા અાર.જે-38-અેસ.અે-9285 ------ અાબુરોડ જી.જે-9-અે.પી-8999 ધર્મેશકુમાર સુથાર હિંમતનગર ...

 • ઉમેદગઢમાં પુત્રના લગ્ન પ્રસંગે ભોજન પીરસાયું

  DivyaBhaskar News Network | Feb 15,2019, 02:37 AM IST

  ઉમેદગઢ | ઈડરના ઉમેદગઢ ગામમાં કેળવણી મંડળ સંચાલિત બાલમંદિરથી ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા પુત્ર ના લગ્ન નિમિતે ભોજન પીરસાતા વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ પ્રસર્યો હતો. છેલ્લા 17 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇડર ના લાલપુર (દા) ના અશોક ...

 • ઇડરમાં 20 સગીરોના બાઇક ડિટેઇન

  DivyaBhaskar News Network | Feb 15,2019, 02:37 AM IST

  ઇડર પોલીસે બુધવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે એપોલો ત્રણ રસ્તા ઉપર 18 વર્ષથી નાના સ્કૂલમાંથી બાઇકો લઈ પૂર સ્પીડમાં આવતા ટીનેજર્સ બાળકોના વાહનો ડિટેઇન કરી એમ બી એક્ટ મુજબ વીસ જેટલા બાળકોના માતા પિતા ઉપર ગુનો નોંધી ટ્રાફિક નિયમો સમજાવ્યા ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી