• સ્ટેટ મોનિટરિંગ સેલે રૂ.1.11 લાખના દારૂ સાથે કાર ઝડપી

  DivyaBhaskar News Network | Feb 21,2019, 03:16 AM IST

  ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલે મંગળવારે ચેકીંગ દરમિયાન ચાલક કાર પાછી વાળી ભાગી જતા તનો પીછો કરી કારમાંથી દારૂ ઝપડી પાડ્યો હતો. અને ફરાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રાજસ્થાનમાંથી કાર નં.જી.જે.18-બી.એ-3851મા દારૂ આવી રહ્યો હોવાની બાતમીને ...

 • ગુજરવાની સગીરાના અપહરણ મુદ્દે કાર્યવાહી ન થતાં ઇડરમાં દલિત સમાજે ચક્કાજામ કર્યું

  DivyaBhaskar News Network | Feb 21,2019, 03:00 AM IST

  સાબરકાંઠા જીલ્લાના ઇડરના ના ગુજરવા ગામની 14 વર્ષની દલિત યુવતીને અપહરણ કરી જવાના મામલે દલિત સમાજે પોલીસ અને ઇડર ધારાસભ્ય પર રોષ ઠાલવ્યો હતો. ઇડર એપોલો ત્રણ રસ્તા મામલતદાર કચેરી આગળ રોડ પર બેસી જઈને રસ્તા પર જનાર ટ્રાફિક રોકી ...

 • આશિષ વિદ્યાલયનો છાત્ર એથ્લેટિક્સમાં ઝળક્યો

  DivyaBhaskar News Network | Feb 21,2019, 03:00 AM IST

  હિંમતનગ | નડીયાદમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની અન્ડર નાઈન્ટીન શાળાકીય રાષ્ટ્રીય એથ્લેટિક્સ સ્પર્ધામાં 110મીટરની હડલ્સ દોડમાં ગુજરાત રાજ્ય તરફથી પ્રતિનિધિત્વ કરતાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઝહીરપુરા ગામના કેશરપુરાના આશિષ વિદ્યાલયમાં ધો-12માં અભ્યાસ કરતા આબીદઅલી અકબરઅલી મસીએ ત્રીજા ક્રમે રહી બ્રોન્ઝ મેડલ ...

 • વડીયાવીરમાં રાજ રાજેશ્વરી છબી પ્રાણ પ્રતિષ્ઠા

  DivyaBhaskar News Network | Feb 21,2019, 03:00 AM IST

  બડોલી| ઇડર તાલુકાના વડીયાવીર ગામે રાજ રાજેશ્વરી મેલડી માતાજીની છબીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મરીડા ધામના રાજભા માડી તથા સિદ્ધાર્થ માડી આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા. આ પ્રસંગે દિપસિંહજી રાઠોડ સાંસદ સાબરકાંઠા, જિતેન્દ્ર સિંહજી વાઘેલા ડિરેક્ટર ગુજરાત ...

 • બડોલીમાં વિશ્વકર્મા પ્રભુ જયંતી મહોત્સવ ઊજવાયો

  DivyaBhaskar News Network | Feb 21,2019, 03:00 AM IST

  બડોલી | ઇડર સત્તાવીસ પંચાલ મંડળ દ્વારા મહા સુદ તેરસનેરવિવારના રોજ વિરાટ શક્તિ પિતામહ વિશ્વકર્મા જયંતી નિમિત્તે હવન, પૂજન, આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વીર શહીદોને પણ સમાજ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઇ હતી. ભગવાન ...

 • ઇડર |ભારત વિકાસ પરિષદ દ્વારા શહિદોને ઇડર એપોલો ત્રણ રસ્તા

  DivyaBhaskar News Network | Feb 21,2019, 03:00 AM IST

  ઇડર |ભારત વિકાસ પરિષદ દ્વારા શહિદોને ઇડર એપોલો ત્રણ રસ્તા પાસે કેન્ડલ માર્ચ કરીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જેમાં ઇડર ભાજપના આગેવાનો અને નાગરિક બેન્કના ડિરેકટર તેમજ અને અન્ય આગેવાનોએ હાજરી આપી હતી. ઇડર નાગરિક બેન્ક એ શહીદોના પરિવાર માટે 21 ...

 • સમાન કામ સમાન વેતનના સંદર્ભે મનરેગાના કર્મચારીઓની હડતાળ

  DivyaBhaskar News Network | Feb 21,2019, 03:00 AM IST

  મનરેગા યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા 9 વર્ષથી ઠરાવ મુજબ વર્ષે 15 % પગાર વધારો ન અપાતા સમાન કામ સમાન વેતનની માંગ સાથે તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જે અંતર્ગત ઇડર ટી.ડી.ઓ.ને મનરેગાના કર્મચારીઓએ આવેદન આપ્યું હતું. ...

 • હિંમતનગરમાં મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચી બે શખ્સો ફરાર

  DivyaBhaskar News Network | Feb 21,2019, 03:00 AM IST

  હિંમતનગર શહેરના મોતીપુરામાં વીસ દિવસ અગાઉ મોતીપુરામાં બપોરે બે મહિલાઅો ચાલતી જઇ રહી હતી તે દરમિયાન બાઇક પર અાવેલ બે શખ્સ પૈકી પાછળ બેઠેલા શખ્સે અેક મહિલાના ગળામાં હાથ નાખી બે તોલાનો સોનાનો દોરો ખેંચીને ફરાર થઇ ગયા હતા. ...

 • જિલ્લામાં સ્વાઇન ફલુના વધુ 6 કેસ નોંધાતા ફફડાટ

  DivyaBhaskar News Network | Feb 21,2019, 03:00 AM IST

  સ્વાઇનફલુઅે સાબરકાંઠા જિલ્લામાં વ્યાપ વધારવા માંડ્યો હોય તેમ વિજયનગર તાલુકામાં પણ અેક દર્દીનો પોઝીટીવ રીપોર્ટ અાવવા સહિત હિંમતનગર તાલુકામાં વધુ ત્રણ કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાક દરમિયાન 6 દર્દીઅોના પોઝીટીવ રીપોર્ટ અાવતા કુલ અાંકડો 70 થઇ ગયો છે. ...

 • સાબરકાંઠામાં જોગવાઇ પૂર્ણ થતી ન હોઈ પ્રા.શિક્ષકોનો બદલી કેમ્પ સ્થગિત

  DivyaBhaskar News Network | Feb 21,2019, 03:00 AM IST

  સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વધઘટનો બદલી કેમ્પ જિલ્લા શિક્ષણાધિકારી ધ્વારા કેટલીક જોગવાઇઅો પરીપૂર્ણ થતી ન હોવાનુ ધ્યાન ઉપર અાવતા સાંજે સ્થગિત કરવામાં અાવ્યો હતો હવે અા કેમ્પ તા. 23/02/19 ના રોજ ફરીથી યોજાશે. હિંમતનગર તાલુકાના કાંકણોલ બીઅારસી ભવન ખાતે ...

 • કરણપુર દૂધમંડળીના સેક્રેટરીએ રૂ.16.41 લાખની ઉચાપત કરી

  DivyaBhaskar News Network | Feb 21,2019, 03:00 AM IST

  હિંમતનગર તાલુકાની કરણપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરીઅે અાઠ વર્ષની ફરજ દરમિયાન મંડળીના રૂ. 16, 41, 873 અંગત કામમાં વાપરી નાખી મંડળીમાં પરત જમા ન કરાવતા ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. કરણપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 12/09/2010 થી ...

 • બાયડમાં લઘુમતી સમાજના વિસ્તારકની નિમણૂક

  DivyaBhaskar News Network | Feb 21,2019, 02:06 AM IST

  બાયડ : બાયડમાં મુસ્લીમ સમાજના અાગેવાન અહેમદખાન બલાેચના પુત્ર માેહીનખાન બલાેચની ગુજરાત પ્રદેશ લઘુમતી માેરચા દ્વારા બાયડ વિધાનસભાના લઘુમતી સમાજના વિસ્તારક તરીકે નિમણૂક કરતાં સમગ્ર મુસ્લિમ સમાજ તથા અન્ય સમાજમાં પણ અાનંદનું માેઝું ફરી વળ્યું હતું.માેહીનખાન બલાેચ ની નિમણૂકને લઘુમતી ...

 • બસના ડ્રાઇવરે સાેનાનો દાેરો તથા રાેકડ ભરેલ પર્સ મૂળ માલિકને સોપ્યું

  DivyaBhaskar News Network | Feb 21,2019, 02:06 AM IST

  બાયડમાં 20-2-2019 ને બુધવારના રાેજ હિંમતનગરથી બાયડ િકર્તીકુમારનું પાકીટ બસમાં પડી ગયું હતું.અા પર્સમાં 900 રૂપિયા રાેકડા તથા સાેનાનાે દાેરાે તથા અન્ય ડાેક્યુમેન્ટ હતા. અા પર્સ બસ ડ્રાઇવર સાેલંકી બાલુસિંહ ભાથીસિંહ ને મળતાં તેઅાેઅે પાકીટ બાયડ ડેપાે મેનેજર, સ્ટેન્ડ ઇન્ચાર્જની ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી