• હિંમતનગર / ઈડરમાં વેલેન્ટાઈન ડેના દિવસે પ્રેમિકા પર ફાયરિંગ કરનારની માથું કપાયેલી લાશ મળી

  DivyaBhaskar.com | Feb 19,2019, 11:13 AM IST

  હિંમતનગર - ઇડરઃ ઇડરના જૂની પોસ્ટ ઓફીસ વિસ્તારમાં વેલેન્ટાઇન ડેના દિવસે રાત્રે સાડા આઠેક વાગ્યે પ્રેમનો ઇજહાર કરી 39 વર્ષની પ્રેયસીને 27 વર્ષના યુવકે ચાલ મારી સાથે આપણે લગ્ન કરી લઇએ અને મારી સાથે નહી આવે તો જાનથી મારી નાખીશ તેમ કહી ...

 • અંદ્રોખા પ્રા.શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો

  DivyaBhaskar News Network | Feb 19,2019, 04:06 AM IST

  વિજયનગર | વિજયનગર તાલુકાની અંદ્રોખા પ્રાથમિક શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું હતું. જેમાં મહુડી, ગાંધીનગરના મહાત્મા મંદિર, અક્ષરધામ, સાયન્સ સિટી, અડાલજની વાવ જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં શાળાના આચાર્ય દિપકભાઈ પંચાલ, શાળાના ઉપ શિક્ષક સવજીભાઈ નિનામા અને કિરીટભાઈ ...

 • ભાંખરા પોસ્ટઓફિસનો કર્મી દોઢ વર્ષથી ઓફિસમાં આવતો જ નથી

  DivyaBhaskar News Network | Feb 19,2019, 04:06 AM IST

  વિજયનગર તાલુકાના ભાંખરા ગામની સબપોસ્ટ ઓફિસના કર્મચારીની અનિયમિતાને કારણે નોકરી વાંચ્છુઓને સમયસર નોકરીના કોલલેટર ન મળતા બેરોજગારો ને નોકરીથી વંચિત રહેવું પડે છે. જે અંગે વિજયનગર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જિલ્લા પોસ્ટ અધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ જ નથી ...

 • રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના કાર્યક્રમ અંગે સોમવારે અડકાજ

  DivyaBhaskar News Network | Feb 19,2019, 04:06 AM IST

  રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના કાર્યક્રમ અંગે સોમવારે અડકાજ ખાતે કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસના યુવા મોરચાના મહામંત્રી યશકુમાર કોટવાલ, જિલ્લા આદિજાતિ વિભાગના અધ્યક્ષ જીવાજી સંગાથ, પૂર્વ તાલુકા પંચાયત અધ્યક્ષ દિતાકાકા, વિજયનગર તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ...

 • તલોદના મુસ્લિમ સમાજ દ્વારા જવાનોને શ્રદ્ધાંજલિ

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:51 AM IST

  પુંસરી |તલોદમાં સોમવારના રોજ મુસ્લિમ સમાજના નાના મોટા ભાઈઓ તેમજ તલોદના હિન્દુ આગેવાન ભાઈઓ એકત્રિત થઈ જમ્મુ-કાશ્મીરના પુલવામાં શહીદ થઈ ગયેલ વીર જવાનોની શ્રદ્ધાંજલિ આપવા તલોદ બજારમાં થઈને ટી આર ચોકડી સુધી રાષ્ટ્રધ્વજ લઈ રેલીનું આયોજન કર્યું હતું અને વીર ...

 • પ્રાંતિજ | પ્રાંતિજ મજરા તલોદ રોડ પર રવિવારની મધ્યરાત્રીઅે ટર્બો

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:51 AM IST

  પ્રાંતિજ | પ્રાંતિજ મજરા તલોદ રોડ પર રવિવારની મધ્યરાત્રીઅે ટર્બો ટ્રક અને ટ્રેક્ટર ધડાકાભેર અથડાયા હતા. જેથી ટ્રેક્ટર બે ભાગ થઇ ગયા હતા પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. રવિવારની મધ્યરાત્રીઅે ટર્બો ટ્રકનં જી.જે-16-ઝેડ-8275 અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા ...

 • 12 જ્યોતિર્લિંગ રથયાત્રાનું શામળાજીમાં સ્વાગત

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:40 AM IST

  શામળાજી | સોમનાથ મંદિર ટ્રસ્ટ અને વિશ્વ હિંદુ પરિષદના સંયુક્ત ઉપક્રમે સોમનાથથી ૧૨ જ્યોતિર્લિંગ રથયાત્રા કાઢવામાં આવી છે. આ રથયાત્રા યાત્રાધામ શામળાજી ખાતે આવી પહોંચી હતી. ત્યારે સોમવારે સવારે આ રથયાત્રાનું મંદિરના વાઈસ ચેરમેન રણવીરસિંહ ડાભી તેમજ તરસતી અનિલભાઈ પટેલ ...

 • શામળાજી | પુલાવાવામાં આતંકવાદી હુમલા બાદ આઈબી દ્વારા સમગ્ર રાજ્યમાં

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:40 AM IST

  શામળાજી | પુલાવાવામાં આતંકવાદી હુમલા બાદ આઈબી દ્વારા સમગ્ર રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજ્યના મંદિરો તેમજ જાહેર સ્થળોની સુરક્ષા વધારવા જણાવાયું છે. ત્યારે આ એલર્ટને પગલે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા યાત્રાધામ શામળાજી મંદિર ની સુરક્ષામાં પણ વધારો કરાયો ...

 • પ્રાંતિજના મોયદમાં ધો-8માં ભણતા વિદ્યાર્થીને વીજ કરંટ લાગતાં મોત

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:30 AM IST

  પ્રાંતિજ તાલુકાના મોયદ ખાતે ધો-8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું વિજ કરંટ લાગવાથી મોત નિપજતા પરિવાર સહિત સગાસંબંધીઓ તથા ગ્રામજનોમા શોકનું મોજું ફરી વળ્યુ છે. પ્રાંતિજના મોયદ રૂપાજી વિસ્તારમાં રહેતાં સોલંકી ગોવિદભાઇ બબાભાઇનો 13 વર્ષનો પુત્ર રોહિત ગોવિંદભાઇ કે જે ...

 • પ્રાંતિજથી તલોદનો યુવાન ગુમ થતા ફરિયાદ

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:30 AM IST

  તલોદનો યુવાન પ્રાંતિજથી ગુમ થતા યુવાનના નાના ભાઇ દ્વારા પ્રાંતિજ પોલિસ સ્ટેશનમાં યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તલોદનો યુવક સુરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ (હાલ રહે. તલોદ) (મુળ રહે.આસલસર તા.સદાર શહેર જિલ્લો ચૂરૂ રાજસ્થાન) ઉ.વર્ષ- ...

 • શામળાજી પાસે જગાબોરના ડુંગર પર આગથી વનરાજી બળીને ખાખ

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:11 AM IST

  મોડાસા | શામળાજી પાસેના જગાબોરના ડુંગર પર આગ ફાટી નીકળતા વનરાજીને નુકસાન થયું હતું.દરમિયાન વન ખાતાના અધિકારીઓ દોડી આવ્યા હતા અને આગ કાબુમાં લેવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જો કે આગનું કારણ અકબંધ રહ્યું છે. તસવીર- વિપુલ રણા ...

 • મોડાસાની બહેરા મૂંગા શાળામાં શહીદોને શ્રદ્ધાંજલિ

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:11 AM IST

  મોડાસા |મોડાસા શહેરની વાડીલાલ હિરાલાલ ગાંધી બહેરા મૂંગા સ્કૂલના બાળકો, સ્ટાફ અને ટ્રસ્ટીઓ દ્વારા પુલવામમાં શહીદ થયેલ ૪૪ જવાનોને શાળાના બાળકો દ્વારા તેઓના પોતાના લાક્ષણિક હાવભાવથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા આ શહીદ જવાનો માટે ફાળો પણ એકત્રિત કરવામાં આવ્યો હતો. ...

 • સરડોઈના જંગલોમાં લાગેલ આગને કાબુમાં લેવાતા ધાર્મિક સ્થળોનો બચાવ

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:11 AM IST

  મોડાસા તાલુકાના સરડોઇ ગામના ડુંગરોમાં ભભૂકી ઉઠેલી આગને કાબુમાં લેવાના પ્રયાસોના કારણે જંગલમાં આવેલા ધાર્મિક સ્થળો અને તળેટી વિસ્તારના રહીશોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું અટકી જતાં રાહતનો દમ જોવા મળ્યો હતો. સરડોઇ ગામના ધારેશ્વર, તળાવડી ડુંગર, હાટવો, હઠીયા સાગરડુંગર, ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી