તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું- પોલીસખાતામાં 10,989 નવી જગ્યા ભરાશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
  • વિધાનસભામાં ગૃહ વિભાગની રૂ. 7503 કરોડની અંદાજપત્રિય જોગવાઇઓ મંજૂર
  • ‘શાંતિ, ન્યાય અને સંસ્થાકીય મજબૂતી’ના મૂલ્યાંકનમાં રાજ્ય પ્રથમ

  • હોમગાર્ડના સંખ્યાબળમાં 4528નો વધારો કરી કુલ સંખ્યા બળ 49808 કરવાનું આયોજન.
  • પોલીસ કોમ્યુનીકેશનને વધુ અધ્યતન બનાવવા માટે રાજકોટ શહેર અને સુરત શહેરમાં ડીઝીટલ પધ્ધતિ ઉપર આધારિત 4G LTE (લોંગ ટર્મ ઇવોલ્યુશન) સીસ્ટમ માટેનો પાયલોટ પ્રોજેકટ – હેન્ડ હેલ્ડ વાયરલેસ સેટથી પણ મોબાઇલ ફોન જેવી કામગીરી થશે.
  • રાજ્યની ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રિય દરજ્જો.
  • 2500 પોલીસ કર્મચારીઓ / અધિકારીઓ માટે કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર, કઠલાલ તાલુકાના ખલાલ ખાતે પોલીસ કર્મીઓ માટે નવું તાલીમ સેન્ટર બનાવાશે.
  • હવે ગુજરાતમાં ગુજસીટોકના કાયદા ઉપરાંત ગુંડા એક્ટ, પાસાના કાયદાને સખ્ત કડક બનાવાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો