રાજનીતિ / ભાજપનું કોંગ્રેસીકરણઃ 12 વર્ષમાં મોટા ગજાના 35 કોંગી નેતા ભાજપમાં ભળ્યા, 17ને હોદ્દા મળ્યા

DivyaBhaskar.com

Apr 02, 2019, 11:27 AM IST
Congressionalization of BJP: 35 Congress leaders of big guns join BJP in 12 years
X
Congressionalization of BJP: 35 Congress leaders of big guns join BJP in 12 years

 • કોંગ્રેસમાંથી સત્તાની લાલશાએ ભાજપમાં આવેલા 18 નેતાઓ હજુય લટકે છે
 • ભાજપે ભરતી મેળાની જેમ કોંગ્રેસી નેતાઓને લીધા પણ ઘરના જ નારાજ થયા


ગાંધીનગરઃ નરેન્દ્ર મોદીના ભારતને કોંગ્રેસ મુક્ત નારા સાથે કામે લાગેલી ભાજપ હવે પોતે જ કોંગ્રેસયુક્ત બની ગઈ છે. 2007થી લઈ આજદિન સુધીમાં કોંગ્રેસના  35 MLA અને  MP ભાજપમાં ભળ્યા છે. જોકે હવે તો ભાજપનું જ કોંગ્રેસીકરણ થઈ ગયું છે. 35માંથી 17 જેટલા નેતાઓને મંત્રી, સાંસદ,ધારાસભ્ય અને નિગમોના ચેરમેન છે જ્યારે થી વધુ નેતાઓ હજુય સતા માટે ભાજપના મોવડી મંડળ પાછળ લટકે છે. 
 
જો ભાજપે પ્રજાલક્ષી કામો કર્યા હોત તો કોંગી નેતાઓને આયાત કરવાની શું જરૂર છે
1.ભાજપના નેતાઓ પ્રજાલક્ષી કામ કરતા હોય તો કોંગ્રેસના નેતાઓને ઉછીના લાવવાની શું જરૂર ? ભાજપના મુળ કાર્યકરોમાં હૈયાવરાળ છે કે અમે વર્ષોની પાર્ટીનું કામ કરીએ છીએ ઉપરાંત કેટલીય વખત ધારાસભા અને સંસદસભા જીત્યા છીએ છતાંય અમને  ઠેંગો ને આયાતીઓને સીધા મંત્રી બનાવી દેવાય છે.
છેલ્લા 12 વર્ષમાં ભાજપમાં ભળેલા કોંગી નેતાઓ
2.
ક્રમ નામ કઈ ચૂંટણી વખતે આવ્યા (વર્ષ) કોંગ્રેસમાં હોદ્દો હતો હાલમાં હોદ્દો
1 નિમાબેન આચાર્ય 2007 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય ધારાસભ્ય
2 વિઠ્ઠલ રાદડિયા 2012 વિધાનસભા ચૂંટણી પહેલા સાંસદ સાંસદ
3 જયેશ રાદડિયા 2012 વિધાનસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય કેબિનેટ મંત્રી
4 છબીલ પટેલ 2012 વિધાનસભા ચૂંટણી ધાારાસભ્ય કશું નહીં(હત્યાનો કેસ ચાલે છે)
5 લાલસિંહ વાડોદરિયા 2012 વિધાનસભા ચૂંટણી ધાારાસભ્ય રાજ્યસભાના સભ્ય
6 જસાભાઈ બારડ 2012 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
7 રાજેન્દ્રસિંહ ચાવડા 2012 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય ધારાસભ્ય
8 પ્રભુ વસાવા 2012 વિધાનસભા ચૂંટણી સાંસદ સાંસદ
9 પરેશ વસાવા 2012 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય સભ્ય, આદિજાતી વિકાસ નિગમ
10 કુંવરજી હળપતિ 2012 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
11 દેવજી ફતેપુરા 2012 વિધાનસભા ચૂંટણી સાંંસદ સાંસદ
12 અનિલ પટેલ 2012 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
13 નરહરિ અમીન 2012 વિધાનસભા ચૂંટણી નાયબ મુખ્યમંત્રી ઉપાધ્યક્ષ, આયોજન પંચ
14 દલસુખ પ્રજાપતિ 2012 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
15 ઉદેસિંહ બારિયા 2012 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
16 નટવરસિંહ પરમાર 2012 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
17 રાઘવજી પટેલ 2018 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
18 જયદ્રસિંહ પરમાર 2018 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય મંત્રી
19 જીવાભાઈ પટેલ 2018 વિધાનસભા ચૂંટણી સાંસદ ચેેરમેન જીએમડીસી
20 ધર્મેન્દ્રસિંહ જાડેજા 2018 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય મંત્રી
21 પી આઈ પટેલ 2018 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
22 ડૉ તેજશ્રી પટેલ 2018 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
23 શંકર વારલી 2018 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
24 કરમશી પટેલ 2018 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
25 અમિત ચૌધરી 2018 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
26 બલવંતસિંહ રાજપૂત 2018 રાજ્યસભા ચૂંટણી ધારાસભ્ય ચેરમેન જીઆઈડીસી
27 છનાભાઈ ચૌધરી 2018 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
28 રામસિંહ પરમાર 2018 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય ચેરમેેન અમૂલ
29 માનસિંહ ચૌહાણ 2018 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
30 સી કે રાઉલજી 2018 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય ધારાસભ્ય
31 ભોળાભાઈ ગોહિલ 2018 વિધાનસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
32 કુંંવરજી બાવળિયા 2019 લોસભા ચૂંટણી ધારાસભ્ય કેબિનેટ મંત્રી
33 આશાબેન પટેલ 2019 લોસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
34 જવાહર ચાવડા 2019 લોસભા ચૂંટણી ધારાસભ્ય મંંત્રી
35 પરસોતમ છાબરિયા 2019 લોસભા ચૂંટણી ધારાસભ્ય કશું નહીં
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી