• છાપીમાં ઉદ્યોગ સાહસિકતા અંતર્ગત શિબિર યોજાઇ

  DivyaBhaskar News Network | Dec 08,2018, 03:36 AM IST

  વડગામ | વડગામના છાપીમાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર બનાસકાંઠા અને માનવ કલ્યાણ સેવા સંઘ પાલનપુર દ્વારા નાના ઉદ્યોગોને વેગ મળે તે હેતુથી છાપી હાઇવે પર ટીપ-ટોપ એન્જીનીયરીંગના હોલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં "ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકર ઉદ્યોગે ...

 • વડગામ તાલુકામાં છેલ્લા બાર મહિનામાં વિવિધ ગામોમાં થયેલા મનરેગાના

  DivyaBhaskar News Network | Dec 08,2018, 03:36 AM IST

  વડગામ તાલુકામાં છેલ્લા બાર મહિનામાં વિવિધ ગામોમાં થયેલા મનરેગાના કામોમાં અધિકારીઓ અને કોન્ટ્રાકટર દ્વારા મોટા પાયે ભષ્ટ્રાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે તાલુકાના જાગૃત નાગરિકે ડીડીઓ, કલેક્ટરને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી છે. વડગામ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ...

 • થરાદ તાલુકાના ભલાસરા ગામે ખેતરમાં રહેતા ગણેશભાઇ કેશાજી પટેલના

  DivyaBhaskar News Network | Dec 08,2018, 03:35 AM IST

  થરાદ તાલુકાના ભલાસરા ગામે ખેતરમાં રહેતા ગણેશભાઇ કેશાજી પટેલના ખેતરમાં વાવેતર કરેલ પાકને પાણી આપવા 423 મીની ફુવારા લગાવેલા હતા. જે ફુવારા પૈકી 18 હજારની કિંમતના 250 ફુવારા પાઇપો કોઇ અજાણ્યા શખસો ચોરી કરી ફરાર થઇ જતાં ખેડૂતો થરાદ ...

 • ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની વરણી કરાઈ

  DivyaBhaskar News Network | Dec 08,2018, 03:35 AM IST

  થરાદ | થરાદ ખાતે ગુરુવારે ભારતીય કિસાન સંઘના જિલ્લા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે થરાદના પિલુડાના વતની અને કિસાનસંઘના આગેવાન કાનજીભાઇ ભીખાભાઇ પટેલની વરણી થયેલ છે. કિસાનસંઘના મહામંત્રી તરીકે પાલનપુરના મેઘરાજભાઇ ચોધરી કોષાધ્યક્ષ તરીકે થરાદના ડોડગામના વતની ...

 • થરાદ | થરાદ-સાંચોર હાઇવે પર મિયાલ ગામના પાટીયા નજીક ઇકો

  DivyaBhaskar News Network | Dec 08,2018, 03:35 AM IST

  થરાદ | થરાદ-સાંચોર હાઇવે પર મિયાલ ગામના પાટીયા નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત થયું હતું અને એકને ગંભીર ઇજાઓ થતાં થરાદની સરકારી હોસ્પિટલમાં 108 દ્વારા ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે લોકોનાં ટોળેટોળાં ઉમટી ...

 • મહેસાણામાં મૃત્યુ પામેલ એક વ્યક્તિની ડેડ બોડી લઇ ઇકો કાર

  DivyaBhaskar News Network | Dec 08,2018, 03:35 AM IST

  મહેસાણામાં મૃત્યુ પામેલ એક વ્યક્તિની ડેડ બોડી લઇ ઇકો કાર રાજસ્થાન ગઇ હતી. જે ગુરુવારે સાંજે 7 વાગ્યા આસપાસના સમયે પરત ફરી રહી હતી. ત્યારે સાંચોર-થરાદ હાઇવે પર મિયાલ ગામના પાટીયા નજીક પીબી-04-વી-9810 નંબરના ટ્રક ચાલકે જીજે-02-સીએલ-5933 નંબરની ઇકો કારને ...

 • રણાસણમાં મોબાઇલની દુકાનમાં આગ લાગી

  DivyaBhaskar News Network | Dec 08,2018, 03:35 AM IST

  પુંસરી |તલોદના રણાસણ ચોકડી ઉપર બાપાસીતારામ મોબાઇલ શોપમાં પરોઢે શોર્ટસર્કિટથી આગ લાગતાં દોડધામ મચી હતી. આગના વિકરાળ સ્વરૂપમાં વિવિધ કંપનીના મોબાઇલ ફોન એસેસરીઝ તેમજ ફર્નિચર આગમાં હોમાઈ ગયા હતા. આગના ધુમાડાના ગોટેગોટા જોઈને નજીકમાં રહેતા પરિવારે આગને કાબુમાં લેવા માટે ...

 • સરહદી સૂઇગામ તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતની ચેમ્બરમાં મહિલા પ્રમુખની

  DivyaBhaskar News Network | Dec 08,2018, 03:30 AM IST

  સરહદી સૂઇગામ તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતની ચેમ્બરમાં મહિલા પ્રમુખની ખુરશી પર મોટેભાગે તેમના સસરાના એક હથ્થુ વહીવટને લઈ તાલુકાના ભરડવા, કોરેટી, ચાળા અને રડકાના દલિત સરપંચોએ ગ્રામ પંચાયતોની વિકાસકીય ગ્રાન્ટ ફાળવવામાં ઓરમાયું વર્તન કરાતું હોવાની જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત ...

 • આ શહેર અને ગામડાઓમાં પાણી નહી મળે

  DivyaBhaskar News Network | Dec 08,2018, 03:26 AM IST

  આ શહેર અને ગામડાઓમાં પાણી નહી મળે કોહડા લાઇનથી ઊંઝા અને સિધ્ધપુર એમ 2 શહેર અને ઊંઝા, સિધ્ધપુર અને પાટણ તાલુકાના 110 ગામડાને તા.17 ને સવારે 8 થી તા.18 ને સવારે 8 કલાક સુધીના 24 કલાક માટે પાણી ...

 • સિદ્ધપુરના પવિત્ર બિંદુ સરોવર ખાતે કારતક વદ અમાસે માતૃતર્પણ અને

  DivyaBhaskar News Network | Dec 08,2018, 03:26 AM IST

  સિદ્ધપુરના પવિત્ર બિંદુ સરોવર ખાતે કારતક વદ અમાસે માતૃતર્પણ અને માતૃશ્રાદ્ધ માટે કર્ણાટક મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી 2500થી વધુ શ્રદ્ધાળુઓ અાવ્યા હતા અને પંડિતો દ્વારા શાસ્ત્રોકત રીતે તર્પણ કરાયું હતું. જેને લઇ માતૃઋણમાંથી મુક્ત થયાની પ્રસન્નતા વ્યકત કરી હતી. બિંદુ ...

 • શિહોરી | શિહોરી ખાતે આસ્થાનું કેન્દ્ર એવું ગાય માતાજીનું મંદિર

  DivyaBhaskar News Network | Dec 08,2018, 03:26 AM IST

  શિહોરી | શિહોરી ખાતે આસ્થાનું કેન્દ્ર એવું ગાય માતાજીનું મંદિર આવેલ છે. જ્યાં મંદિર બનાવ્યું છે ત્યાં લોકવાયકા મુજબ એક ગાય જીવિત સમાધિ લીધી હોવાની લોકવાયકા છે. આ મંદિરે નવરાત્રી બાદ દશેરા પછી અગિયારસથી પૂનમ સુધી રાત્રે ભવ્ય મેળો ભરાય ...

 • બનાસ નદીમાંથી રોયલ્ટી વગર રેતી લઇ જતા 4 ટર્બો ઝડપાયા

  DivyaBhaskar News Network | Dec 08,2018, 03:26 AM IST

  કાંકરેજની બનાસ નદીમાં મોટાપાયે રેતી ખનન થઇ રહ્યું છે. તેમાં મોટા પ્રમાણમાં રોયલી વગર અને બિન અધિકૃત ખનન થાય છે. ત્યારે મોટા જામપુરની બનાસ નદીમાંથી રોયલ્ટી વગર રેતી ભરી જતા ચાર ટર્બો પાલનપુર ખાણ ખનીજ વિભાગે શુક્રવારે ઝડપ્યા હતા. ...

 • સરસ્વતીના ખારેડાના માઇલસ્ટોન પર ખારેડા બદલે ખાડેડા લખાયું

  DivyaBhaskar News Network | Dec 08,2018, 03:25 AM IST

  સરસ્વતી તાલુકાના ખારેડાથી શંકરપુરા વહાણાને જોડતા રોડ પર સાઈડમાં કિલોમીટરનો જે માઇલસ્ટોન પથ્થર લગાવવામાં આવ્યા છે તેની પર ‘ખારેડા’ને બદલે ‘ખાડેડા’ લખી દેવાયું છે. ગામનું સાચું નામ ખારેડા છે અને સરકારી દફ્તરમા પણ ખારેડા ચાલે છે. કલર કામ કરતી એજન્સીના ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી