• પાટણના સિદ્ધનાથ મહાદેવ મંદિરે પ્રદોષ પૂજા યોજાઇ

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:25 AM IST

  પાટણ : દર મહિને સુદ પક્ષમાં ભારતીય શાસ્ત્રો મુજબ પ્રદોષ અાવે છે જેમાં ભગવાન ભોળાનાથની પૂજાનું મહાત્મય રહે છે. રવિવારે પ્રદોષ હોઇ પાટણ સ્થિત સિધ્ધપુરના બ્રાહમણો દ્વારા સિધ્ધનાથ મહાદેવની પૂજા કરવામાં અાવી હતી જેમાં પાટણના સરકારી વકીલ મિતેશભાઇ પંડ્યા તેમજ ...

 • પાટણ : રવિવારે ગંગેટની અનુપમ પ્રા.શાળામાં યોજાયેલા ઉદઘાટન તેમજ સાંસ્કૃતિક

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:25 AM IST

  પાટણ : રવિવારે ગંગેટની અનુપમ પ્રા.શાળામાં યોજાયેલા ઉદઘાટન તેમજ સાંસ્કૃતિક અને પ્રવેશ દ્વારના કાર્યક્રમમાં દાતા ગં.સ્વ.ગોમતીબેન જોઈતારામ પટેલ અન નવીનભાઈ જોઈતારામ પટેલના હસ્તે પ્રવેશદ્વારનું ઉદઘાટન કરાયું હતું.જેમાં પ્રમુખ ગિરીશ કુમાર પિતામ્બરભાઈ પટેલ, પ્રો. ડો.વર્ષાબેન સી. પટેલ, સરોજ બેન પટેલ તેમજ ...

 • પાટણ : પાટણ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ પાટણ શહેર દ્વારા

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:25 AM IST

  પાટણ : પાટણ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ પાટણ શહેર દ્વારા દર વર્ષે યોજવામાં અાવતી ગાૈવિજ્ઞાન પરિક્ષા રવિવારે આદર્શ પ્રગતિ વિદ્યાલય સ્કૂલમાં યોજાઇ હતી. જેમાં 600 વિદ્યાર્થી ભાઇ બહેનોઅે ભાગ લઇ ગાયનું મહાત્મય અને મહત્વ અંગેના તેમના જ્ઞાનની કસોટી અાપી હતી. ...

 • પાટણ : જિલ્લાની પ્રા.શાળાના શિક્ષકો માટે નવ તાલુકા અને જિ.

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:25 AM IST

  પાટણ : જિલ્લાની પ્રા.શાળાના શિક્ષકો માટે નવ તાલુકા અને જિ. પંચાયતની એક એમ કુલ 10 ટીમો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં શનિવાર અને રવિવારે યોજાઇ હતી.જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટ તમામ શિક્ષકો જોડાયા હતાં.આ રવિવારે સિદ્ધપુર ઈલેવન અને સરસ્વતી સ્ટાર ઈલેવન વચ્ચેની ...

 • પાટણ : ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ કલબ દ્વારા રાષ્ટ્રાકક્ષાનું 13

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:25 AM IST

  પાટણ : ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ કલબ દ્વારા રાષ્ટ્રાકક્ષાનું 13 મુ મેથેમેટીકસ કન્વેન્સન જુદા જુદા 16 રાજ્યોમાથી બે દેશો નેપાળ અને મોરેસીયસના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.આ પાટણની પીપીજી એકસપેરિમેન્ટલ હાઇસ્કુલના ધો.9ના વિદ્યાથી ઓ પટેલ જલજ પીયુષકુમાર અને ત્રિવેદી નિરવ અલ્કેશકુમારની ...

 • વિસનગરમાં વર્ષ 2012માં પાંચ વર્ષીય ભોલુ ઉર્ફે મહર્ષનું અપહરણ

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:22 AM IST

  વિસનગરમાં વર્ષ 2012માં પાંચ વર્ષીય ભોલુ ઉર્ફે મહર્ષનું અપહરણ કરી હત્યા કરી દેવાના ચકચારી કેસમાં વિસનગર સેશન્સ કોર્ટે અારોપીઅોને કરેલ ફાંસીની સજા હાઇકોર્ટે 30 વર્ષની કરી છે.નીચલી કોર્ટે વર્ષ 2016માં કરેલ હત્યાના કેસમાં બે અારોપીઅોને ફાંસીની સજા અને બેને ...

 • હારિજમાંથી કારમાં 328 બોટલ દારુ સાથે બે શખ્સો પકડાયા

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:22 AM IST

  રવિવારે રાત્રે હારીજ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે વોચ ગોઠવતાં હિતેશ ઉર્ફે એચ.કે. કાન્તિલાલ રાવળ અને ઠાકોર અનિલજી ઉર્ફે શંભુજી જગાજી બંને રહે.હારીજ સફેદ કલરની સ્વીફટ કાર( GJ-24-AA-0507)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 328 કિંમત રૂ.32800 લઇ ...

 • રણુંજના ફરાર અારોપીને પકડી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલાયો

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:21 AM IST

  પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસતા ફરતા, પેરોલ-ફર્લો અને વચગાળાના જામીન ઉપર છૂટી ફરાર આરોપીઅોને પકડવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં પોલીસ સ્ટાફના દલપતભાઈ ભીખાભાઇ, દશરથજી છગુંજી, રમેશભાઈ શક્કરભાઈ, કિરીટભાઈ પેથાભાઈએ ચોક્કસ બાતમી આધારે રણુંજ ખાતે વોચ ગોઠવતાં તે ...

 • રાજપુરાગામે નજીવી બાબતે 3 શખ્સોએ યુવાનને માર માર્યો

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:21 AM IST

  શંખેશ્વર તાલુકાના રાજપુરા ગામે ત્રણ શખ્સો તેમના ગામના લોકોને ઘરની પાછળ ખેતરમાં અાવવા જવા દરવાજો પાડ્યો હતો તે બંધ કરવાનું કહીને માર માર્યો હતો. આ અંગે શંખેશ્વર પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. શંખેશ્વર તાલુકાના રાજપુરા ગામે ...

 • સિદ્વપુર તાલુકાના ઉમરૂ ચાર રસ્તા પર કાકોશી પોલીસ પેટ્રોલીંગમા

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:21 AM IST

  સિદ્વપુર તાલુકાના ઉમરૂ ચાર રસ્તા પર કાકોશી પોલીસ પેટ્રોલીંગમા હતી તે વખતે નંબર વગર બાઇક પસાર થઇ રહેલા યુવાનને શંકા આધારે પુછપરછ કરતા તેની બાઇક ચોરી કબુલાત કરી હતી વધુ પુછપરછ અંતે સાત બાઇક ચોરીના ભેદ ખુલ્યા હતા. ...

 • પાલનપુરમાં 3 કરોડના વિકાસ કામો કરવા પ્રવાસન વિભાગમાં દરખાસ્ત

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:21 AM IST

  પાલનપુર નજીક આવેલા બાલારામને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું છે. સહેલાણીઓથી ઉભરાતા બાલારામમાં ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. ઉપરાંત શ્રાવણ માસમાં ભારે ભીડ રહે છે. જેથી અહીં આવતા શ્રધ્ધાળુઓને વધુ બહેતર સુવિધાઓ મળી ...

 • પાલનપુર પોલીસે વિખુટા પડેલા 4 વર્ષના બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:21 AM IST

  પાલનપુર પૂર્વ પોલીસે સિદ્ધપુરથી રવિવારે લગ્ન પ્રસંગમાં પાલનપુર આવેલા અને માતા પિતાથી વિખૂટા પડેલા 4 વર્ષના બાળકને માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું. સિદ્ધપુરના નવાવાસ ખાતે રહેતા બિપિનભાઇ વાઘેલા પોતાના પરિવાર સાથે રવિવારે લગ્ન પ્રસંગમાં પાલનપુર દિલ્હીગેટ વિસ્તારમાં આવ્યા ...

 • હડતાળનો 5મો દિવસ : આરોગ્યના ગણવેશમાં 1500 કર્મચારીઓએ રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:21 AM IST

  બનાસકાંઠા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, હેલ્થ સુપરવાઇઝર, લેબોરેટરી ટેકનિશયન, ફાર્માસિસ્ટ સહિત તાલુકા અને જિલ્લા કક્ષાની કચેરીએ ફરજ બજાવતા 1500થી વધુ આરોગ્યવિભાગના કર્મીઓ છેલ્લા ચાર દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પર છે. સોમવારે ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી