• ભિલોડા તાલુકાના મુળ સુનસરનો રહીશ અને અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં

  DivyaBhaskar News Network | May 20,2019, 06:50 AM IST

  ભિલોડા તાલુકાના મુળ સુનસરનો રહીશ અને અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં નોકરી કરતા યુવાનને રાત્રિ સમયે ભર નિંદ્રામાં તેની પત્નીએ પલંગ સાથે હાથપગ બાંધી દઇ તેની ઉપર એસિડ નાખવાનો પ્રયાસ કરાતાં પત્નીના એસિડ હુમલામાં આંખો અને હોઠ ઉપર દાજી ગયેલા યુવાનને ...

 • સરડોઈમાં નવચંડી યજ્ઞ -આનંદનો ગરબો યોજાયો

  DivyaBhaskar News Network | May 20,2019, 06:50 AM IST

  સરડોઈ: મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં નૈનેશકુમાર યશવંતભાઈ પંડ્યાના યજમાનપદે નવચંડી યજ્ઞ અને પરબડી ચોકમાં આનંદના ગરબાનું આયોજન શાસ્ત્રી જીજ્ઞેશકુમાર ત્રિવેદીના આચાર્યપદે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અરવિંદભાઈ આચાર્ય મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ ...

 • ભિલોડા-મેઘરજ અને માલપુર તાલુકામાં પીવાના પાણીના તળ ઊંડા જતાં હેન્ડપંપ બિનઉપયોગી

  DivyaBhaskar News Network | May 20,2019, 06:50 AM IST

  અરવલ્લી જિલ્લાના ગામડાઓના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે તંત્રએ એક મહિના ઉપરાંતના સમયમાં 850 કરતા વધુ હેન્ડપંપોની મરામત કરી છે.પરંતુ જિલ્લાના અતિ અંતરિયાળ અને પછાત ગણાતા એવા ભિલોડા-મેઘરજ અને માલપુર તાલુકામાં પાણીના તળ ઊંડા જતા મોટાભાગના હેન્ડપંપો શોભાના ...

 • મેઘરજની તુંબલીયા ચોકડીએ બે બાઈકો ટકરાતાં બે ઘાયલ

  DivyaBhaskar News Network | May 20,2019, 06:47 AM IST

  મેઘરજ તાલુકાના તુંબલિયા ચોકડી પાસે બે બાઈકો અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ડુંગરાગોઢના બાઈક સવાર બે શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ડુંગરાગોઢ ગામના જીગરભાઈ ખાંટ અને કાળુભાઈ ભલાભાઈ ખાંટ બંને શખ્સો 13એપ્રિલ ૨૦૧૯ ના રોજ સાંજે છએક વાગે ડુંગરાગોઢથી ...

 • અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાના કારણે 42 કરતાં વધુ ગામડાઓમાં હજુ પણ અંધારપટ

  DivyaBhaskar News Network | May 20,2019, 06:47 AM IST

  અરવલ્લી જિલ્લામાં શુક્રવારે ફુંકાયેલ ભારે વાવાઝોડાના પગલે યુજીવીસીએલ કંપનીને અને રહેણાંકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ હતુ. વાવાઝોડાના કારણે જિલ્લાના 158 કરતા વધુ ગામડાઓમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. જોકે વીજ કંપનીની ટીમે કવાયત હાથ ધરતાં વીજ પુરવઠો પુન:શરૂ થયો હતો. મોડાસા ...

 • સરડોઇ ગ્રામજીવનના દર્શનાર્થે વિ.પરિષદના છાત્રો

  DivyaBhaskar News Network | May 19,2019, 06:55 AM IST

  સરડોઈ: મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના છાત્રો ગ્રામજીવનની અનુભૂતિ અનુભવી રહેલ છે. અરવલ્લી, સાબરકાંઠા, પાટણ ના અનેક છાત્રો સરડોઈ, બોલુન્દ્રા, શામપુર, દાવલી વગેરે વિસ્તારના ગામડામાં ગ્રામસંસ્કૃતિના દર્શન કરી ગ્રામજીવનની દિનચર્યા, સંસ્કારવારસો, ગ્રામ્યઅસ્મિતાની પ્રત્યક્ષ અનુભૂતિ કરી પ્રભાવિત થયા ...

 • અંબાજીમાં ભોઇ સમાજ ભવનનો ભૂમિપૂજન સમારોહ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:55 AM IST

  મોડાસા:ભોઇ સમાજ ક્રાન્તિદળ સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ સંચાલિત અંબાજીમાં નવીન આકાર લઇ રહેલા ભોઇ સમાજ ભવનનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. સમારોહમાં સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, જામનગર, ભાવનગર, પાટણ, અમદાવાદ અને મહેસાણા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સમાજના ભાઇ બહેનો હાજર રહ્યા હતા. ...

 • ઉત્તર ગુજરાત ગંજ બજારના ભાવ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:55 AM IST

  બાજરી 400-468 જીરૂ 2700-2930 વરીયાળી 1146-1401 એરંડા 1100-1118 રાયડો 630-748 ગવાર 795-811 મેથી 825-871 સવા 1000-1256 આંબલીયાસણ ઘઉં 380-400 બાજરી 425-487 એરંડા 1105-1118 રાયડો 655-693 ગવાર ...

 • ટીંટોઇમાં વાવાઝોડામાં મકાન ઉપર ઝાડ તૂટી પડ્યું, પરિવારનો આબાદ બચાવ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:55 AM IST

  મોડાસા તાલુકામાં વાવાઝોડામાં ટીંટોઇમાં લીમડાનું વૃક્ષ સોની પરિવારના મકાન ઉપર તૂટી પડતાં પરિવારના બાળકો સહિત છ જેટલા સભયોનો આબાદ બચાવ થયો હતો. ગામમાં સતત 20 કલાક સુધી વીજપૂરવઠો ખોરવાતાં લોકો રાત્રિના અંધકારમાં અને ગરમીમાં હેરાન થઇ ગયા હતા. વાવાઝોડું ...

 • મોડાસાના હજીરા વિસ્તારમાં આગ લાગતાં અફડાતફડી

  DivyaBhaskar News Network | May 19,2019, 06:52 AM IST

  મોડાસા| મોડાસા શહેરના ગણેશપુરા (હજીરા) વિસ્તારમાં આવેલી સિમલા હોટલ સામેના ઝાડી-ઝાંખરામાં આગ લાગતાં અફડાતફડી મચી ગઇ હતી અને આગને બુઝાવવા પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. બપોરના સમયે આગ લાગતાં પવનની તીવ્ર ગતિના કારણે આગ રસ્તા પરની ઝાડી ઝાંખરામાં પ્રસરી ગઇ ...

 • મુલોજમાં ગડદાપાટુનો માર માર્યા બાદ યુવાનનું મોત થયું

  DivyaBhaskar News Network | May 19,2019, 06:52 AM IST

  મોડાસા તાલુકાના મુલોજ (નાધરી) ગામે બે શખ્સો દ્વારા યુવાનને ગડદાપાટુનો માર મરાયા બાદ તેને છાતીમાં દુખાવો ઉપડતાં તેને મોત થતાં મૃતકની પત્નીએ મોડાસાના રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ...

 • શામળાજી પોલીસે મોડીરાત્રિએ રતનપુર ચેકપોસ્ટે થીઉદેપુર-વીંછીવાડા તરફથી આવતી ટાટા

  DivyaBhaskar News Network | May 19,2019, 06:52 AM IST

  શામળાજી પોલીસે મોડીરાત્રિએ રતનપુર ચેકપોસ્ટે થીઉદેપુર-વીંછીવાડા તરફથી આવતી ટાટા સફારી કાર નંબર જીજે 06 સીબી 9677ને અટકાવી પોલીસે તેની તલાશી લેતાં કારમાં સંતાડવામાં આવેલો દારૂ કિ.27200નો જથ્થો ઝડપાયો હતો. કાર સહિત 2.28 લાખનો મુદ્દામાલ કબજે લઇ ચાલક દિનેશકુમાર શશીકાન્ત ...

 • ખંભીસરમાં દલિત યુવાનના વરઘોડામાં પથ્થરમારો કરનાર 45 લોકો વિરુદ્ધ એટ્રોસીટીનો ગુનો નોંધાયો

  DivyaBhaskar News Network | May 18,2019, 07:00 AM IST

  મોડાસા તાલુકાના ખંભીસરમાં નીકળેલા દલિત યુવાનના વરઘોડા દરમિયાન થયેલા પથ્થરમારામાં પાંચ મહિલા સહિત પોલીસકર્મીઓને પણ ઇજાઓ થઇ હતી. ખંભીસરમાં સવર્ણો પરિવાર દ્વારા દલિત યુવાનનો વરઘોડો રોકવાનો પ્રયાસ કરી ગામની બે થી ત્રણ જગ્યાએ મહિલાઓ દ્વારા રસ્તા ઉપર ભજનકિર્તન શરૂ કરી ...

 • પેજ-1નું અનુસંધાન ચાલુ ખંભીસરમાં અામની સામે ફરિયાદ

  DivyaBhaskar News Network | May 18,2019, 07:00 AM IST

  (૧) ચંદનબેન અશ્વિનભાઇ પટેલ (ર) રિટાબેન રાહુલભાઇ પટેલ (૩) કામીનીબેન શૈલેષભાઇ પટેલ (૪) રેણુકાબેન કમલેશભાઇ પટેલ (પ) ગોપીબેન ચીરાગભાઇ પટેલ (૬) ભુમીબેન ચીરાગભાઇ પટેલ (૭) સાધનાબેન મુકેશભાઇ પટેલ (૮) યાત્રિબેન સંજયભાઇ પટેલ (૯) બબીતાબેન સુરેશભાઇ પટેલ (૧૦) સીમાબેન પંકજભાઇ પટેલ ...

 • મોરડુંગરી પાસે કારની ટક્કરે રિક્ષામાં મુસાફરી કરતાં બે ઘાયલ

  DivyaBhaskar News Network | May 18,2019, 07:00 AM IST

  માલપુરના મોરડુંગરી પાસે ડસ્ટરના ચાલકે લોડીંગ રિક્ષાને પાછળથી ટકકર મારતા મુસાફરી કરતા ચાર જેટલા મુસાફરોને ઇજાઓ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોડાસા - ગોધરા હાઇવે પર આવેલી મોરડુંગરી પાસે સાંજના સમયે મુસાફરો રીક્ષા નંબર GJ 31X 0732 ...

 • ગેરકાયદે ખનિજ વહન કરતાં ટ્રેક્ટર માલિકોને 1.5 લાખનો દંડ ફટકારાયો

  DivyaBhaskar News Network | May 18,2019, 07:00 AM IST

  મોડાસા તાલુકાના લીંભોઇ પાસેથી ગેરકાયદે પાસ-પરમીટ વિના માટી વહન કરતા ટ્રેક્ટરોને ઝડપી પાડવા માટે ખાણ-ખનિજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. જેમાં તા.13 મેના રોજ લીંભોઇ પાસેથી ગેરકાયદે માટી વહન કરતા ત્રણ ટ્રેક્ટરોને ખાણ-ખનિજ વિભાગે ઝડપી પાડીને તેમની સામે દંડનીય ...

 • ખંભીસરની ઘટનાના વિરોધમાં માર્કસવાદીપાર્ટીનું આવેદનપત્ર

  DivyaBhaskar News Network | May 17,2019, 06:56 AM IST

  મોડાસા તાલુકાના ખંભીસરમાં દલિત યુવાનના વરઘોડા દરમિયાન થયેલી ઘટનાને વખોડી કાઢવા માર્કસવાદી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખંભીસરમાં વરઘોડાને અટકાવનાર સામે એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરાય, ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલ સામે ફરિયાદ દાખલ કરી સસ્પેન્ડ કરવા, અસરગ્રસ્ત કુટુંબ અને ઇજા ...

 • મોટીઇસરોલમાં મોટેશ્વર મહાદેવનો 5મો પાટોત્સવ

  DivyaBhaskar News Network | May 17,2019, 06:56 AM IST

  મોટી ઇસરોલ: મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે મોટેશ્વર મહાદેવ મંદિરનો પાંચમો પાટોત્સવ સંપન્ન થયો હતો. યજ્ઞનું આયોજન શાસ્ત્રી ધ્રુવકુમાર જોશી અને રોહિતકુમાર જોશીની ઉપસ્થિતિમાં કરાયું હતું. ભગવાન ભોળાનાથ મોટેશ્વર મહાદેવ મંદિર ગામના પાદરે નિર્માણ પામ્યા પછી અને મૂર્તિ પ્રતિષ્ઠા પછી ...

 • ગલીસીમરોમાં બાઇકની ટક્કરે સાત વર્ષના બાળકનું મોત થયું

  DivyaBhaskar News Network | May 17,2019, 06:55 AM IST

  ભિલોડા તાલુકાના ગલીસીમરો ગામની સીમમાં રસ્તા ઉપરથી પસાર થતા સાત વર્ષિય બાળકનું બાઇકની ટક્કરે મોત થયુ હતુ. અકસ્માત કરી બાઇક ચાલક ફરાર થઇ ગયો હતો. ગલીસીમરો ગામની સીમમાંથી પસાર થતાં રસ્તાની બાજુમાં સાંજના સમયે મિતેશ જીતેન્દ્રભાઇ ડામોર (ઉવ.7) રસ્તાની ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી