• દ્વારકા-શ્રીનાથજી બસ કંડક્ટર નશાની હાલતમાં બસમાં ઢળી પડ્યો

  DivyaBhaskar News Network | May 21,2019, 06:50 AM IST

  દ્વારકા એસ.ટી.ડેપોની દ્વારકા-શ્રીનાથજી એસ.ટી.બસનો કંડક્ટર નશામાં ધૂન થઇને એસ.ટી.બસમાં ઢળી પડતાં તેને શામળાજી ખાતે 108 ની મદદથી શામળાજી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં આ કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં જણાતા ડ્રાઈવરે તેના વિરૂદ્ધ શામળાજી પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કંડક્ટર ...

 • આંજણા ચૌધરી પટેલ સમાજ સેવા મંડળની બેઠક

  DivyaBhaskar News Network | May 21,2019, 06:50 AM IST

  મોડાસા: મોડાસામાં આંજણા ચૌધરી પટેલ સમાજ સેવા મંડળના ઉપક્રમે મોડાસા તાલુકાના આંજણા ચૌધરી સમાજના 26 ગામોના અગ્રણીઓની બેઠક સમાજના અધ્યક્ષ જશુભાઈ પટેલના પ્રમુખપદે સત્યમ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં સમાજના અધ્યક્ષ જશુભાઈ પટેલ ઉપરાંત સહકારી આગેવાન કનુભાઇ પટેલ, પ્રમુખ દામુભાઈ ...

 • 1057 આશાવર્કરોને રૂ. 16.11 લાખ પ્રતિ મહિને પ્રોત્સાહક કામગીરી રૂપે ચુકવાશે

  DivyaBhaskar News Network | May 21,2019, 06:50 AM IST

  આશાવર્કરો પોતાના વિસ્તારમાં આરોગ્ય લક્ષી કામગીરી તદઉપરાંત અન્ય કામગીરી કરતી હોવાથી નેશનલ હેલ્થ મિશન દ્વારા આશાવર્કરો માટે નવી પ્રોત્સાહક રકમ ચુકવવા માટે જાહેર કરવામાં આવ્યુ છે. 12 વર્ષે ચુકવાતી પ્રોત્સાહક રકમમાં અન્ય નવીન કામગીરીનો સમાવેશ કરી આશાવર્કરોને 1525 રૂ. ઇન્સેટીવ ...

 • વાવાઝોડાથી 8 પશુઓનાં મોત થતાં માલિકોને 2 લાખ ચુકવાયા

  DivyaBhaskar News Network | May 21,2019, 06:50 AM IST

  અરવલ્લી જિલ્લામાં ત્રણ દિવસ અગાઉ મોડાસા-મેઘરજ અને ભિલોડા તાલુકામાં વાવાઝોડુ ત્રાટકતાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થયુ હતુ.વાવાઝોડાને કારણે અને વીજળી પડવાના કારણે જિલ્લાના ઉપરોક્ત તાલુકાઓમાં 17 જેટલા મુંગા પશુઓના મોત નિપજ્યા હતા.કુદરતી આપતિના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આઠ પશુઓના માલિકોને વળતર ...

 • વોલ્વા નજીક રીક્ષા પલટતાં લગ્નમાં જતાં 5 મુસાફરોને ઇજા

  DivyaBhaskar News Network | May 21,2019, 06:50 AM IST

  મોડાસા-મેઘરજ રોડપર આવેલા વોલ્વા પાસેથી સી.એન.જી. રીક્ષા પસાર થતી હતી.શીલવાડા તરફથી લગ્નમાં હાજરી આપવા જઇ રહેલા નાના બાળકો સહિત સાત જેટલા મુસાફરો રીક્ષામાં મુસાફરી દરમિયાન લગ્નગીત ગાતા હતા.ત્યારે રીક્ષાના ચાલકે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા રસ્તાની સાઇડમાં બે પલટી ...

 • ધનસુરા તાલુકાના આકડીયાના મુવાડા ગામે 6 દિવસ અગાઉ રસ્તા

  DivyaBhaskar News Network | May 21,2019, 06:16 AM IST

  ધનસુરા તાલુકાના આકડીયાના મુવાડા ગામે 6 દિવસ અગાઉ રસ્તા પર પસાર થતા બાઈક ચાલકને સામે બાઈક લઈને આવવા મામલે લાકડી અને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. જેમાં ધનસુરા પોલીસ મથકે મારમારનાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી. પરંતુ ઘટનાના ...

 • શીકાથી ગુજેરીના રોડમાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનો મટેરિયલ વાપર્યાનો આક્ષેપ

  DivyaBhaskar News Network | May 21,2019, 06:16 AM IST

  ધનસુરા તાલુકાના શીકાથી ગુજેરી કોલવડા તરફ જતા નવિન ડામર રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનુ મટેરિયલ વાપરી રોડ બનાવતા હૌવાનુ શીકા પંચાયતના સરપંચે આરએન્ડબી વિભાગને લેખિત રજૂઆત કરતા ભ્રષ્ટાચારની પોલ ખુલી જવા પામી છે. આરએન્ડબી વિભાગ દ્વારા શીકાથી ગુજેરી તરફ ...

 • જૂના ભવનાથ મહાદેવ મંદિરને પ્રવાસન ધામમાં સમાવવા માગ

  DivyaBhaskar News Network | May 21,2019, 06:05 AM IST

  ભિલોડા તાલુકા મથકેથી 8 કિમિ દૂર અને જૂનું પૌરાણિક 800 વર્ષ જૂનું જુના ભવનાથ મહાદેવ નું સ્વયંભૂ મંદિર આવેલું છે.અહીં ઘણા દૂર દૂર થી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ મહાદેવના મંદિરના વિકાસ માટે રૂ.1 કરોડ થી વધુ ની ગ્રાન્ટ મજૂર ...

 • અંધારિયા અને ભુતાવડમાંથી રૂ.1.11 લાખનો દારૂ પકડાયો

  DivyaBhaskar News Network | May 21,2019, 06:05 AM IST

  ભિલોડા પોલીસે અંધારીયા ગામ રોડ પરથી પસાર થતી હીરો હોન્ડા મો . સા . નંબર પ્લેન્ડર RJ - 27 - BL . 5435 તથા બજાજ ડીસ્કવર મોટર સાયકલ નંબર GJ - 9 - CA - 8597 ની ઉપર ૪૪ , ...

 • ઠાકોર સેનાના પ્રમુખ - ઉપપ્રમુખ સહિત 7 સામે લૂંટની ફરિયાદ દાખલ કરવા અરજી

  DivyaBhaskar News Network | May 21,2019, 05:56 AM IST

  બાયડ તાલુકાના વારેણા પંચાયત ના સરપંચે ધનસુરા પોલીસ મથકે લૂંટ થયા ની ફરિયાદ દાખલ કરવામાં માટે અરજી કરી છે. વારેણા ના સરપંચ થોડા દિવસો અગાઉ અમૃતસિંહ તેમના કામકાજ અર્થે મોડાસા ગયા હતા. ત્યારબાદ તેમની ગાડી માં ગેસ પુરાવવાનો હોવાથી ...

 • ભિલોડા તાલુકાના મુળ સુનસરનો રહીશ અને અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં

  DivyaBhaskar News Network | May 20,2019, 06:50 AM IST

  ભિલોડા તાલુકાના મુળ સુનસરનો રહીશ અને અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં નોકરી કરતા યુવાનને રાત્રિ સમયે ભર નિંદ્રામાં તેની પત્નીએ પલંગ સાથે હાથપગ બાંધી દઇ તેની ઉપર એસિડ નાખવાનો પ્રયાસ કરાતાં પત્નીના એસિડ હુમલામાં આંખો અને હોઠ ઉપર દાજી ગયેલા યુવાનને ...

 • સરડોઈમાં નવચંડી યજ્ઞ -આનંદનો ગરબો યોજાયો

  DivyaBhaskar News Network | May 20,2019, 06:50 AM IST

  સરડોઈ: મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં નૈનેશકુમાર યશવંતભાઈ પંડ્યાના યજમાનપદે નવચંડી યજ્ઞ અને પરબડી ચોકમાં આનંદના ગરબાનું આયોજન શાસ્ત્રી જીજ્ઞેશકુમાર ત્રિવેદીના આચાર્યપદે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અરવિંદભાઈ આચાર્ય મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ ...

 • ભિલોડા-મેઘરજ અને માલપુર તાલુકામાં પીવાના પાણીના તળ ઊંડા જતાં હેન્ડપંપ બિનઉપયોગી

  DivyaBhaskar News Network | May 20,2019, 06:50 AM IST

  અરવલ્લી જિલ્લાના ગામડાઓના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે તંત્રએ એક મહિના ઉપરાંતના સમયમાં 850 કરતા વધુ હેન્ડપંપોની મરામત કરી છે.પરંતુ જિલ્લાના અતિ અંતરિયાળ અને પછાત ગણાતા એવા ભિલોડા-મેઘરજ અને માલપુર તાલુકામાં પાણીના તળ ઊંડા જતા મોટાભાગના હેન્ડપંપો શોભાના ...

 • મેઘરજની તુંબલીયા ચોકડીએ બે બાઈકો ટકરાતાં બે ઘાયલ

  DivyaBhaskar News Network | May 20,2019, 06:47 AM IST

  મેઘરજ તાલુકાના તુંબલિયા ચોકડી પાસે બે બાઈકો અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ડુંગરાગોઢના બાઈક સવાર બે શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ડુંગરાગોઢ ગામના જીગરભાઈ ખાંટ અને કાળુભાઈ ભલાભાઈ ખાંટ બંને શખ્સો 13એપ્રિલ ૨૦૧૯ ના રોજ સાંજે છએક વાગે ડુંગરાગોઢથી ...

 • અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાના કારણે 42 કરતાં વધુ ગામડાઓમાં હજુ પણ અંધારપટ

  DivyaBhaskar News Network | May 20,2019, 06:47 AM IST

  અરવલ્લી જિલ્લામાં શુક્રવારે ફુંકાયેલ ભારે વાવાઝોડાના પગલે યુજીવીસીએલ કંપનીને અને રહેણાંકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ હતુ. વાવાઝોડાના કારણે જિલ્લાના 158 કરતા વધુ ગામડાઓમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. જોકે વીજ કંપનીની ટીમે કવાયત હાથ ધરતાં વીજ પુરવઠો પુન:શરૂ થયો હતો. મોડાસા ...

 • નવી શિણોલમાં સંતોનું સામૈયું કરી સ્વાગત કરાયું

  DivyaBhaskar News Network | May 20,2019, 06:20 AM IST

  શિણોલ: ધનસુરાના નવી શિણોલમાં બે દિવસિય સત્સંગ મેળાવડાનો પ્રારંભ થતા ગામમાં સંત રામજીબાપા(ધોલવાણી વાળા)ની વાજતેગાજતે શોભાયાત્રા કાઢવામાં આવતા હજારો મૂમુક્ષુઓ, ભાવિકો ઉમંગભેર તેમાં જોડાયા હતા. નવી શિણોલમાં ગ્રામજનો દ્વારા આયોજિત આ સત્સંગ મેળવડાનું સમાપન રવિવારે થશે. આ સત્સંગમાં નવી શિણોલ ...

 • ભિલોડાના કુંભારી અને નાયકવડી વિસ્તારમાં પાણી માટે દૂર ભટકવું પડે છે

  DivyaBhaskar News Network | May 20,2019, 06:01 AM IST

  લીલછા| ભિલોડાના લીલછા ગામ થી ૧ કિમી દૂર કુંભારી અને નાયકવડી વિસ્તાર માં પાણીની ભયંકર અછત વર્તાઈ રહી છે. વર્ષોથી આ વિસ્તારમાં ૬૦ થી ૭૦ ઘરો નો વિસ્તાર છે ને પાણી માટે વલખા મારવા પડે છે. આજુ બાજુ થી દુર ...

 • સરડોઇ ગ્રામજીવનના દર્શનાર્થે વિ.પરિષદના છાત્રો

  DivyaBhaskar News Network | May 19,2019, 06:55 AM IST

  સરડોઈ: મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના છાત્રો ગ્રામજીવનની અનુભૂતિ અનુભવી રહેલ છે. અરવલ્લી, સાબરકાંઠા, પાટણ ના અનેક છાત્રો સરડોઈ, બોલુન્દ્રા, શામપુર, દાવલી વગેરે વિસ્તારના ગામડામાં ગ્રામસંસ્કૃતિના દર્શન કરી ગ્રામજીવનની દિનચર્યા, સંસ્કારવારસો, ગ્રામ્યઅસ્મિતાની પ્રત્યક્ષ અનુભૂતિ કરી પ્રભાવિત થયા ...

 • અંબાજીમાં ભોઇ સમાજ ભવનનો ભૂમિપૂજન સમારોહ

  DivyaBhaskar News Network | May 19,2019, 06:55 AM IST

  મોડાસા:ભોઇ સમાજ ક્રાન્તિદળ સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ સંચાલિત અંબાજીમાં નવીન આકાર લઇ રહેલા ભોઇ સમાજ ભવનનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. સમારોહમાં સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, જામનગર, ભાવનગર, પાટણ, અમદાવાદ અને મહેસાણા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સમાજના ભાઇ બહેનો હાજર રહ્યા હતા. ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી