• પાટણના સુજનીપુરના શહિદ સ્મૃતિ પીંપળવનમાં વૃક્ષારોપણ કરી જતનના સંકલ્પ લેવાયા

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:35 AM IST

  શક્તિ આરાધના પર્વ નવરાત્રીના પ્રથમ દિવસે આર્યાવ્રત નિર્માણ દ્વારા જિલ્લા પોલીસ વડા શોભા ભૂતડા સહિત પાટણની 51 દીકરીઓ ગ્રીન કમાન્ડોના સંકલ્પ લીધા અને પીંપળાના વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આર્યાવ્રત નિર્માણ ટ્રસ્ટના પ્રણેતા નિલેશ રાજગોર દ્વારા નિર્મિત શહીદ સ્મૃતિ પીંપળવન ...

 • પાટણમાં બજારોમાં નોરતા સાથે કારોબારી રફતાર શરુ

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:35 AM IST

  નોરતાની શરુઆત થતાં જ આગામી દિવાળીના તહેવારોની તેમજ તે પછી તરતજ લગ્નગાળો અાવતો હોઇ વરસાદના અભાવ વચ્ચે પણ શહેરના વિવિધ મુક્ત બજારમાં રફતાર પકડાઇ છે.જેમાં આવનારા દિવસોમાં થનાર કારોબાર માટેની તૈયારીઅો બુકીંગ ઓર્ડર વગરેની ગતિવિધીઓ તેજ બની છે. વેપાર રોજગાર ...

 • ચાણસ્માના વસાઇ ગામે વીજ જોડાણ મામલે કનડગતની કલેકટરમાં રાવ

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:35 AM IST

  પાટણ | ચાણસ્માના વસાઇ ગામે ચૂંટણીની અદાવત રાખી ચૂંટાયેલા સરપંચ દ્વારા દ્વેષભાવ રાખી કૃષિ વીજ જોડાણ રદ કરવા ખોટી અરજી આપી પરેશાન કરાતા હોવાની બાબતે ગુરૂવારે વાઘેલા પોપટજી કશળાજીએ પોતાનું કૃષિ વીજ જોડાણ કાયદેસર હોવાના પુરાવા સાથે જિલ્લા કલેકટરને રજૂઆત ...

 • એક્ટિવા ચાલકે સાયકલને ટક્કર મારતાં 1ને ઈજા

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:35 AM IST

  પાટણ | પાટણના મોતીશા દરવાજા વિસ્તારમાં રહેતા દિનેશભાઇ કાળાભાઇ પરમાર બુધવારે તેમની સાયકલ લઇને જઇ રહ્યા હતા.ત્યારે ગાયત્રી મંદિર રોડ ઉપર એક એક્ટીવાના ચાલકે સાયકલ ટક્કર મારતા યુવાનને નાની મોટી ઇજાઓ થઇ હતી. આ અરસામાં બે યુવાનો તેનું એક્ટીવા લઇને ...

 • સંખારી નજીક બાઇક ઊભું રખાવી 3 શખ્સોએ 33 હજારની મત્તા લૂંટી

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:32 AM IST

  પાટણ | સંખારીથી રણુંજ જતા રોડ ઉપર બાઇક ચાલક એલઆઇસીના એજન્ટને ત્રણ અજાણ્યા શખ્સોએ ઉભા રાખીને તેની પાસેથી રોકડ રૂ.15, 000 મળી 33 હજારની મત્તાની લૂંટ ચલાવી હતી. લૂંટ ભોગ બનેલા યુવાને પાટણ તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી. એક શખ્સે ...

 • ભીલડીમાં પકડાયેલા ચોરોએ મનવરપુરાની પશુ ચોરી કબુલી

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:32 AM IST

  ભીલડી પોલીસે ઝડપેલા પશુ ચોરે શંખેશ્વરના મનવરપુરા ગામેથી તાજેતરમાં કરેલ પશુની ચોરીની કબુલાત કરતાં જેના આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધીને મુદ્દામાલ કબ્જે કરવા અને ટ્રાન્સફર વોરંટથી શખ્સોને પુછપરછ કરવાની તજવીજ હાથ ધરી હતી. શંખેશ્વરના મનવરપુરા ગામેથી તારીખ ...

 • પાલિકામાં BSNL દ્વારા નવો લેન્ડલાઇન નંબર કાર્યરત

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:31 AM IST

  પાટણ | પાટણ પાલિકામાં સ્ટ્રીટલાઇટ શાખામાં ફરીયાદ માટેનો ટેલીફોન એક મહીનાથી બંધ હતો જેને બદલે બીએસએનએલ દ્વારા નવો નંબર 02766222716 ફાળવી અપાયો હોઇ તે શરુ થઇ ગયો છે જેથી વીજળી અને સ્ટ્રીટ લાઇટની ફરીયાદો માટે નગરજનોને હવે પાલિકા સુધી ધક્કા ...

 • લારી ગલ્લાને બજારમાં રોજગાર કરવા દેવા ધારાસભ્યની કલેકટરને રજૂઆત : પાલિકા પ્રમુખનો સ્પષ્ટ ઇન્કાર

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:31 AM IST

  પાટણ | શહેરમાં હટાવાયેલા લારી ગલ્લાને લઇ ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ જ્યારે બીજીતરફ પાલિકા આમનેસામને આવી રહ્યા હોય તેમ 500 જેટલા લારીધારકોએ ગુરુવારે ધારાસભ્ય કિરીટ પટેલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરની આગેવાની હેઠળ રેલી કાઢી નિવાસી કલેકટરને આવેદન આપી ...

 • પાટણમાં નવરાત્રીમાં ફૂલોના ભાવ બમણા થયા

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:31 AM IST

  પાટણ શહેરમાં નવરાત્રિના પાવન પર્વનો પ્રારંભ થયો છે લોકો માતાજીની ભક્તિમાં લીન બન્યા છે ત્યારે ફૂલોની માંગમા વધારો થતા ફૂલોના ભાવમાં વધારો નોંધાયો છે. પાટણ શહેરમાં નવરાત્રીને લઈ માં જગદંબા ને વિવિધ ફૂલોમાંથી તૈયાર કરવામાં આવેલા પુષ્પહાર અર્પણ કરી ...

 • પીરોજપુરાની મહિલાને તલાક આપવા વોટસએપ પર વિડીયો વાયરલ કર્યો

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:31 AM IST

  વડગામ તાલુકાના પીરોજપુરા ગામમાં મુસ્લિમ મહિલાને વોટ્સએપ પર વીડિયો બનાવીને તલાક આપી દેવાનો મામલો સામે આવ્યો છે. ચાર દિવસ પૂર્વે વોટ્સએપ પર વીડિયો વાયરલ થયા બાદ બાળકોને જીવનું જોખમ હોવાની જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી. પીરોજપુરાની મુસ્લિમ મહિલાના 22 ...

 • સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ દિવસની ઊજવણી કરાઇ

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:31 AM IST

  પાલનપુર | સિંધી ભાઇઓ અને બહેનો પોતાના ઇષ્ટ દેવ ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ દરેક મહિનાની બીજના દિવસે મનાવતા હોય છે. ચૈત્ર બીજ અને આસો બીજનું મહત્વ વધારે હોવાથી ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઝૂલેલાલ ભગવાનની આરતી, પૂજા, અર્ચના, ભજન, પંજડા ગાઇને ભેરાણા ...

 • પાલનપુરની એન પી પટેલ મહિલા કોલેજ ખાતે નવરાત્રી મહોત્સવ

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:31 AM IST

  પાલનપુર | પાલનપુરમાં બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર દ્વારા સંચાલિત એન પી પટેલ મહિલા આર્ટસ્ કોલેજ ખાતે બુધવારે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જે પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ તેમજ સ્ટાફના લોકોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી મા ના ગરબે ઘૂમી ...

 • ભાખર નાની પ્રા. શાળાની બે છાત્રાઓ 100 મીટર ફ્રીસ્ટાઇલ સ્વિમિંગમાં પ્રથમ નંબરે

  DivyaBhaskar News Network | Oct 12,2018, 03:31 AM IST

  દાંતીવાડા તાલુકાના ભાખર નાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓએ ખેલ મહાકુંભ-2018માં 100 મીટર ફ્રી સ્ટાઇલ સ્વીમીંગ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવીને ભાખર નાની પ્રાથમિક શાળા, ગામ અને સમાજનું નામ રોશન કર્યું છે. ખેલમહાકુંભ-201 અંતર્ગત પી.જે.ચૌધરીના ફાર્મ પર આવેલ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી