CBSE / બોર્ડ પરીક્ષા માટે વિધાર્થીઓ હેલ્પલાઇન નંબર અને ટ્વિટરનાં માધ્યમથી મદદ મેળવી શકશે

Students can get help through the helpline number and Twitter for the CBSE board exams

Divyabhaskar.com

Feb 11, 2020, 05:28 PM IST

યુટિલિટી ડેસ્કઃ CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)ની ધોરણ 10મા અને 12મા ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને કાઉન્સલિંગ માટે બોર્ડ દ્વારા અનેક સુવિધા શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા અને ટોલ ફ્રી નંબર પર આ કાઉન્સલિંગ 30 માર્ચ સુધી ચાલુ રહેશે.

CBSEના વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી ટોલ ફ્રી નંબર 1800 11 8004 પર તેમના સવાલો કરી શકશે. ટ્વિટરનાં માધ્યમથી પણ પરીક્ષા અનુલક્ષી સૂચનાઓ અને સવાલોનો જવાબ ઓડિયો-વીડિયો પ્રેઝન્ટેશનનાં માધ્યમથી વિદ્યાર્થીઓનું કાઉન્સલિંગ કરવામાં આવી રહ્યું છે. સેમ્પલ પ્રશ્ન પત્રો પ્રેક્ટિકલ પરીક્ષા સહિતનાં અનેક વિષયોની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે.

X
Students can get help through the helpline number and Twitter for the CBSE board exams

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી