તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજાજ ફાઇનાન્સના સિસ્ટેમેટિક ડિપોઝિટ પ્લાન સાથે માસિક FDs દ્વારા બચત કરો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

8000 કરોડ રૂપિયાથી વધુ કુલ ફિક્સ્ડ ડિપોઝિટ બુક તથા 2,50,000થી વધુ નિષ્ઠાવાન ગ્રાહકો સાથે બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ તમને 8.35% સુધીનો શ્રેષ્ઠ વ્યાજ દર આપે છે. જે લોકો FDમાં રોકાણ કરવા માગતા હોય તેમણે આ માટે એક મોટી રકમ બાજુ પર રાખવી જોઈએ. જેથી, તેઓ સુરક્ષા અને રિટર્ન બંનેનો લાભ ઉઠાવી શકે. આ સાથે, તમે હવે બજાજ ફાઇનાન્સના સિસ્ટેમેટિક ડિપોઝિટ પ્લાન દ્વારા નાની માસિક બચત પણ કરી શકો છો. આ ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર પ્રથમ ઉપલબ્ધ કરાવવામાં આવેલા આ સુવિધા પોતાનામાં બેજોડ છે, જે તમને દર મહિને નાની માત્રામાં બચત કરવાની સુવિધા આપે છે અને આ જ કારણોસર આ પ્લાન માટે મોટી રકમની જરૂર નથી.

સિસ્ટેમેટિક ડિપોઝિટ પ્લાન (અથવા SDP) અનેક રીતે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જેવું લાગે છે. પરંતુ આ વધુ સુરક્ષિત વિકલ્પ છે કારણ કે, આ રોકાણનું રિટર્ન કોઈ જોખમ વગરનું ગેરંટીવાળું છે.

જે તમે જાણવા માગતા હો કે સ્સેટેમેટિક ડિપોઝિટ પ્લાન દ્વારા તમે તમારા પૈસા કેવી રીતે વધારી શકો છો તો આગળ વાંચો.

રિટર્ન મળવાની ગેરન્ટી સાથે SIPની સુવિધા

ઘણીવાર રોકાણકારોને SDPમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ લાગે  છે કે, શરૂઆત કરવા માટે એક મોટી પ્રારંભિક ડિપોઝીટની આવશ્યકતા નથી. તમે નાના અને સરળ રસ્તા અપનાવીને લક્ષ્યની તરફ વધી શકો છો, કારણકે તેની મદદથી તમે દર મહિને માત્ર 5000 રૂપિયાની રકમથી જ શરૂઆત કરી શકો છો. જો કે, તેમાં પ્રથમવાર પેમેન્ટ ચેકની મદદથી કરવું જરૂરી છે, કારણ કે તે પછી તમે ECS મેન્ડેટ દ્વારા ઓટોમેટિક રકમ જમા કરી શકો છો. ઇલેક્ટ્રોનિક NACH ટ્રાન્જેક્શન દર મહિને 3 , 7 કે 12 તારીખે કરી શકો છો.

ઘણી ઓછી ડિપોઝીટની જરૂરને કારણે તમે તમારી સેલરીનો મોટો ભાગ તમારા બેન્ક અકાઉન્ટમાં રાખી શકો છો તથા રોકડ રકમ સાથે જોડાયેલી જરૂરિયાતોને તાત્કાલિક પૂરી કરી શકો છો, સાથે જ તમે રોકડના પ્રવાહને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર ઉચ્ચ રિટર્ન માટે બચાવીને રાખી શકો છો. આ ઉપરાંત તમને રિટર્નની ગેરન્ટી મળે છે, જેમાં તમારી મૂડીને નુકસાન થવાની કોઈ શક્યતા રહેતી નથી.

આકર્ષક રિટર્ન સાથે તમારું ઇન્વેસ્ટમેન્ટ વધારવાની તક
સિસ્ટમેટિક ડિપોઝિટ પ્લાન (SDP) બચતની એક બેજોડ યોજના છે, જે વરિષ્ઠ નાગરિકોને 8.35% અને નિયમિત રોકાણકારોને 8.10% સુધીના દરથી સારું રિટર્ન મેળવવામાં મદદ કરે છે. આ સિવાય, SDPમાં તમે દરેકવાર જે રકમ ભરો છો તે રકમને એક નવી ફિક્સ્ડ ડિપોઝિટમાં જમા કરવામાં આવે છે અને તમને એ તારીખ પર ઉપલબ્ધ વ્યાજદર અનુસાર વ્યાજ મેળવવાનો લાભ મળે છે.

આવી રીતે થનારી શાનદાર કમાણીની સાથે-સાથે તમે નિશ્ચિતતા અને સુરક્ષાનો પણ આનંદ લઇ શકો છો કારણકે તમને પહેલેથી જ ચકાસણી કરવાની સુવિધા મળે છે અને તમે એ મુજબ તમારી રકમને વધારી શકો છો. રિટર્નને CRISIL દ્વારા FAAA અને ICRA દ્વારા MAAAની ઉચ્ચતમ રેટિંગ સાથે-સાથે S&P ગ્લોબલ દ્વારા BBB રેટિંગ પ્રાપ્ત છે.

ડિપોજીટની સંખ્યા તથા સમયમગાળાની પસંદગીની સુવિધા

કારણ કે દર વખતે ચૂકવણી કરવા પર એક નવી ડિપોઝિટ બનાવવામાં આવે છે એટલા માટે રોકાણ વધારવા, બચતના આ સ્માર્ટ સાધનનો એક સહજ ભાગ છે. પોતાની રકમ માટે યોગ્ય સમયગાળો પસંદ કરવો, તમે તમારી FDની મદદથી તમારા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના લક્ષ્યાંકને પૂરો કરી શકો છો. તમે દર વખતે રકમમાટે 12થી 60 મહિનાની વચ્ચે એક સમયગાળો પસંદ કરવો, તથા પોતાની આર્થિક સ્થિતિ અને લક્ષ્યોના આધાર પર 6થી 48 વખત જમા કરાવી શકો છો. આ વ્યવસ્થાના દ્વારા પ્રથમ ડિપોઝિટની મેચ્યોરિટી બાદ તમને રોકડની ઉપલબ્ધતાનો લાભ મળે છે અને ત્યારબાદ તમે દર મહિને આવક મેળવી શકો છો, તેનો શ્રેય  આ હકીકતને જાય છે જે તમારી જમા રાશિને સતત વધારી રહી છે. 

એક નવા ગ્રાહક તરીક જો તમે સમજવા માગો છો કે તમારા રિટર્નની રકમ કેટલી હશે, તો નીચે આપેલા ટેબલ પર એક નજર નાખો.

ડિપોઝીટ દર મહિને (રૂપિયામાં) ડિપોઝિટનો સમયગાળોડિપોઝિટની સંખ્યાદરેક ડિપોઝિટ પર મળતું વ્યાજવ્યાજના રૂપમાં આવક (રૂપિયામાં) માસિક આવક
 કુલ આવક

5,000 
 12 12 380    4,560 5,38064,560
5,000   24 12 821  9,852    5,821 69,852
5,000 3612 1,31615,792  6,31675,792

ઉપર આપવામાં આવેલ ટેબલથી તમે સરળતાથી જાણી શકો છો કે, જો તમે 5,000 રૂપિયા 12 મહિના સુધી દર મહિને જમા કરશો, તો કુલ રકમ 60,000 રૂપિયા થશે, તથા તો તમે તમારી દરેક ડિપોઝિટ માટે 12 મહીનાના સમયગાળાની પસંદગી કરો છો, તો તમે પ્રત્યેક મહિને 380 રૂપિયા વ્યાજ તરીકે મેળવી શકો છો. આ રીતે તમે તમારી દરેક ડિપોઝિટ માટે 24 મહિનાના સમયગાળાની પસંદ કરો છો, તો દર મહિને 821 રૂપિયા અને 36 મહિનાના સમયગાળાની પસંદગી કરવા પર દર મહિને 1,316 રૂપિયા મેળવી શકો છો. 

રોકાણની શરૂઆત કરતા પહેલાં જ તમે તમારા રોકાણની યોજના બનાવી શકો છો અને ખૂબ જ સરળ SDP કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને જોઈએ શકો છો કે તમને કેટલું રિટર્ન મળશે.

રોકડ રકમની અત્યંત જરૂરિયાત ઊભી થવાં પર લોનની સુવિધા

સિસ્ટેમેટિક ડિપોઝીટ પ્લાનમાં કેટલાક ખાસ ફાયદા સાથે સમય કરતાં પહેલાં રોકડ રકમ ઉપાડી શકાય છે. તેમાં એક જ સમયે તમારી અનેક યોજનાઓ ચાલી રહી હોય છે, જેથી રોકડ રકમની અત્યંત જરૂરિયાત ઊભી થવાં પર તેમાંથી કોઈ એક યોજનાને તોડી શકો છો. અન્ય યોજનાઓને પહેલાંની જેમ જ કાર્યરત રહે છે.

આમ તમે જોઈ શકો છો કે SDP તમને SIPs ની સુવિધા અને fixed depositsની સુરક્ષા સાથે રોકાણના તમામ ક્ષેત્રોના સૌથી શ્રેષ્ઠ ફાયદાઓ પ્રદાન કરે છે. SDP તમને નિયમિત FDમાં મળતી તમામ સુવિધાઓનો લાભ આપે જ છે સાથે તે સામાન્ય રકમથી  રોકાણ કરવાની પરવાનગી પણ આપે છે. સામાન્ય રીતે સેવિંગ્સ કરતાં વ્યક્તિએ વધારે સેવિંગ્સ કરવા માટે સિસ્ટેમેટિક ડિપોઝીટ પ્લાન દ્વારા સેવિંગ્સ કરી આ પ્રક્રિયાની શરૂઆત હાલ કરી દેવી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો