બેંકિંગ / NEFTનાં માધ્યમથી આગામી ડિસેમ્બરથી 24 કલાક પૈસા ટ્રાન્સફર કરી શકાશે

NEFT will be able to transfer money 24 hours after next December

  • NEFTનાં માધ્યમથી 1 દિવસમાં 2 લાખ રૂપિયાનું ટ્રાન્સફર કરી શકાય છે
  • ડિસેમ્બરથી વર્કિંગ દિવસોમાં NEFT સર્વિસ 24 કલાક માટે શરૂ થઈ જશે

Divyabhaskar.com

Oct 05, 2019, 04:13 PM IST

યુટિલિટી ડેસ્કઃ ભારતીય રિઝર્વ બેંકએ નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ્સ ટ્રાન્સફર (NEFT)ની સુવિધા 24 કલાક શરૂ કરવાની જાહેરાત કરી છે. ડિસેમ્બરથી વર્કિંગ દિવસોમાં NEFT સર્વિસ 24 કલાક માટે શરૂ થઈ જશે.

1 જુલાઈથી આ સર્વિસ ફ્રી થઈ હતી
જૂન મહિનામાં યોજાયેલ RBIની બેઠકમાં રિઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અને નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ્સ ટ્રાન્સફરનાં માધ્યમથી થતી લેણદેણને ફ્રી જાહેર કરી હતી. આ નિયમ 1 જુલાઈથી લાગુ કરવામાં આવ્યો હતો.


NEFTનો સમય
હાલમાં NEFTની સુવિધા રવિવાર અને શનિવારના દિવસે બંધ રહે છે. આ ઉપરાંત બેંક હોલિડેનાં દિવસોમાં પણ આ સુવિધા આપવામાં આવતી નથી. સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી NEFTનાં માધ્યમથી ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. તેનાં માધ્યમથી 1 દિવસમાં 2 લાખ રૂપિયાનું ટ્રાન્સફર કરી શકાય છે.

NEFT
ઇન્ટરનેટનાં માધ્યમથી 2 લાખ રૂપિયા સુધીની ટ્રાન્જેક્શન માટે NEFTનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી કોઈ પણ બેંક અથવા શાખામાંથી અન્ય બેંક અથવા અન્ય શાખામાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. આ સર્વિસ માટે યુઝર અને સેન્ડર બન્ને પાસે ઇન્ટરનેટ બેંકિંગ સર્વિસ હોવી જરૂરી છે.
NEFT ચાર્જિસ
SBI ડિજિટલ મોડથી NEFT નાં માધ્યમથી ટ્રાન્જેક્શન ચાર્જ ફ્રી કરી ચૂકી છે. 1 ઓક્ટોબરથી બેંક બ્રાન્ચમાં NEFTથી ટ્રાન્જેક્શન પર લગતા ચાર્જ:

X
NEFT will be able to transfer money 24 hours after next December
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી