• Home
  • Utility
  • Utility News
  • In ISRO, 45 places will be recruited for the Assistant post, the deadline for application is December 13

ભરતી / ઇસરોમાં આસિસ્ટન્ટ માટે 45 જગ્યા પર ભરતી કરાશે, અરજીની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર

In ISRO, 45 places will be recruited for the Assistant post, the deadline for application is December 13

44 હજારથી 1.42 લાખ રૂપિયા સુધીનો પગાર
ઓનલાઇન એપ્લિકેશન ભરવાની ફી 100 રૂપિયા

Divyabhaskar.com

Nov 27, 2019, 01:11 PM IST

યુટિલિટી ડેસ્કઃ ઇસરોના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC SHAR)માં 45 જેટલી આસિસ્ટન્ટ પોસ્ટ પર ભરતી કરાશે. આ પોસ્ટ્સમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લાઇબ્રેરી આસિસ્ટન્ટ-Aનો સમાવેશ થાય છે. પસંદગી પામનારા ઉમેદવારોને મહિને રૂ. 44,900થી 1.42 લાખ સુધીનો પગાર મળશે. ઉમેદવારો 13 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યા સુધીમાં અરજી કરી શકે છે. દરેક ઉમેદવારે રૂ. 100 એપ્લિકેશન ઓનલાઇન ભરવાની રહેશે, જે નોન રિફન્ડેબલ હશે. આ સિવાય ટેક્નિશિયનની 90 જગ્યા માટે 29 નવેમ્બર જ્યારે પ્રોજેક્ટ ટ્રેઇની-પ્રોજેક્ટ આસિસ્ટન્ટની 3 જગ્યા માટે અરજી કરવાની અંતિમ તારીખ આજે છે.

જગ્યા પ્રમાણે લાયકાત

જોબ રોલ જગ્યા લાયકાત ઉંમર
ટેક્નિકલ આસિસ્ટન્ટ 43 ડિપ્લોમા એન્જિનિયરિંગ 18-35
સાયન્ટિફિક આસિસ્ટન્ટ 03 BSc, BA 18-35
લાયબ્રેરી આસિસ્ટન્ટ 01 સ્નાતક, M.Lib 18-35

X
In ISRO, 45 places will be recruited for the Assistant post, the deadline for application is December 13
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી