સેવિંગ / FD કરાવવાનો પ્લાન બનાવી રહ્યા હો તો જાણો કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે

If you are planning to invest your money as FD then find out how much interest the bank is giving

Divyabhaskar.com

Nov 08, 2019, 01:04 PM IST

યુટિલિટી ડેસ્કઃ જો તમે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) બનાવવાની વિચારણા કરી રહ્યા હો તો તમારે એ જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે કઈ બેંકો કેટલા વર્ષોની FD પર કેટલું વ્યાજ ચૂકવે છે, જેથી તમે તમારા નાણા યોગ્ય જગ્યાએ રોકી શકો. અમે અહીં તમને એવી 5 બેંકોની FD પર મળતાં વ્યાજ વિશે જણાવી રહ્યાં છીએ, જ્યાં તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે અને તમને 2 કરોડથી ઓછા રોકાણ પર ઉત્તમ વ્યાજ મળશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

સમય વ્યાજ દર (%માં) સિનિયર સિટીઝન
180થી 210 દિવસ 5.8 6.3
211થી 1 વર્ષથી ઓછું 5.8 6.3
1 વર્ષથી 2 વર્ષ સુધી 6.4 6.9
2થી 3 વર્ષ સુધી 6.25 6.75
3થી 5 વર્ષ સુધી 6.25 6.75
5થી 10 વર્ષ સુધી 6.25 6.75

પંજાબ નેશનલ બેંક

સમય વ્યાજ દર (%માં) સિનિયર સિટીઝન
271થી 1 વર્ષ વચ્ચે 6 6.5
1 વર્ષ માટે 6.4 6.9
1 વર્ષથી 2 વર્ષ સુધી 6.3 6.8
2થી 3 વર્ષ સુધી 6.25 6.75
3થી 5 વર્ષ સુધી 6.25 6.75
5થી 10 વર્ષ સુધી 6.3 6.8

એક્સિસ બેંક

સમય વ્યાજ દર (%માં) સિનિયર સિટીઝન
1 વર્ષથી ઓછું 6.55 6.8
18 મહિનાથી 2 વર્ષ વચ્ચે 6.8 6.45
2 વર્ષથી 30 મહિનાની વચ્ચે 6.85 7.5
30 મહિનાથી 3 વર્ષ વચ્ચે 6.85 7.35
3થી 5 વર્ષ વચ્ચે 6.75 7.25
5થી 10 વર્ષ વચ્ચે 6.75 7.25

HDFC બેંક

સમય વ્યાજ દર (%માં) સિનિયર સિટીઝન
6થી 9 મહિના માટે 6 6.5
1 વર્ષ માટે 6.45 6.95
1 વર્ષથી 2 વર્ષ સુધી 6.45 6.95
2થી 3 વર્ષ સુધી 6.85 7.35
3થી 5 વર્ષ સુધી 6.75 7.25
5થી 10 વર્ષ સુધી 6.75 7.25

ICICIબેંક

સમય વ્યાજ દર (%માં)
185થી 270 દિવસ વચ્ચે 6
271થી 1 વર્ષ વચ્ચે 6.2
18 મહિનાથી 2 વર્ષ વચ્ચે 6.35
2થી 3 વર્ષ સુધી 6.45
3થી 5 વર્ષ સુધી 6.45
5થી 10 વર્ષ સુધી 6.45

X
If you are planning to invest your money as FD then find out how much interest the bank is giving
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી