ફેરફાર / IDBI બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં ફેરફાર કર્યો, 3.50%થી 6.65%ના દરે વ્યાજ આપી રહી છે

IDBI Bank revised fixed deposit interest rate

Divyabhaskar.com

Oct 05, 2019, 12:53 PM IST

યુટિલિટી ડેસ્કઃ IDBI બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર પછી હવે IDBI બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પર 3.50%થી લઇને 6.65%ના દરે વ્યાજ આપી રહી છે. IDBI બેંક સિનિયર સિટીઝનને વધુ વ્યાજ આપે છે. બેંક સિનિયર સિટીઝનને 4%થી લઇને 7.15 % સુધીનું વ્યાજ આપે છે.

7 દિવસથી લઇને 90 દિવસ માટે (2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ રકમ પર)

સમયગાળો વ્યાજ દર
7 દિવસ - 14 દિવસ 3.50%
15 દિવસ - 30 દિવસ 4.50%
31 દિવસ - 45 દિવસ 4.75%
46 દિવસ - 60 દિવસ 5.50%
61 દિવસ - 90 દિવસ 5.50%
91 દિવસ - 6 મહિના 5.75%
6 મહિના 1 દિવસ - 270 દિવસ 6.10%
271 દિવસ - 1 વર્ષ 6.15%

1 વર્ષથી લઇને 5 વર્ષની FD માટે (2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ રકમ પર)

સમયગાળો વ્યાજ દર
1 વર્ષ 6.65%
1 વર્ષ - 2 વર્ષ 6.55%
2 વર્ષ - 3 વર્ષ 6.50%
3 વર્ષ - 5 વર્ષ 6.50%
5 વર્ષ 6.40%

5 વર્ષથી લઇને 20 વર્ષ સુધીના સમયગાળા માટે (2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ રકમ પર)

સમયગાળો વ્યાજ દર
5 વ ર્ષ - 7 વર્ષ 6.35%
7 વર્ષ - 10 વર્ષ 6.35%
10 વર્ષ - 20 વર્ષ 6%

X
IDBI Bank revised fixed deposit interest rate

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી