• Home
  • Utility
  • IDBI Bank is offering a loan of 9.65% if you are considering a personal loan.

લોન / પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા હો તો, IDBI બેંક 9.65 ટકાના વ્યાજે લોન આપી રહી છે

IDBI Bank is offering a loan of 9.65% if you are considering a personal loan.

Divyabhaskar.com

Jan 28, 2020, 01:34 PM IST

યુટિલિટી ડેસ્ક. જો તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા હોય તો, તેના માટે એ જાણવું જરૂરી છે, કે કઈ બેંક કેટલા ઈન્ટરેસ્ટ રેટ પર લોન આપી રહી છે. લોનની રકમ અને વ્યાજ દર તમારી આવક, લોન, રી-પેમેન્ટ ક્ષમતા જેવી બાબતો પર આધાર રાખે છે. જાણો, વર્તમાનમાં વિવિધ બેંકોમાં પર્સનલ લોન માટેના વ્યાજના દર કેટલા છે.

પર્સનલ લોનના વ્યાજ દર જાન્યુઆરી 2020

બેંક વ્યાજ દર (ટકા) EMI (રૂ.) પ્રોસેસિંગ ફી(ટેક્સ સહિત)
IDBI બેંક 9.65-12.40 2,108-2,245 લોનની રકમના 1 ટકા
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 10.10-14.20 2,130-2,337 0.50 ટકા લોનની રકમ
ઓરિયેન્ટલ બેંક ઓફ ઈન્ડિયા 10.30-11.80 2,139-2,214 લોનની રકમનો 1%
ઈન્ડિયાન બેંક 10.35-14.80 2,142-2,369 0.51 ટકા લોનની રકમ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 10.50-16.55 2,149-2,461 લોનની રકમના 1%
અલ્હાબાદ બેંક 10.65-12.15 2,157-2,232 લોનની રકમના 1.06%
HDFC બેંક 10.75-21.30 2,162-2,722 લોનની રકમના 2.50%
બેંક ઓફ મહારાષ્ટ્ર 10.85-11.85 2,167-2,217 લોનની રકમના 1%
IDFC ફર્સ્ટ બેંક 10.99-16.00 2,174-2,432 લોનની રકમના 2.50%
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 11.00-11.25 2,174-2,187 કોઈ ફી નથી
સિન્ડિકેટ બેંક 11.00-13.40 2,174-2,296 0.50 ટકા લોનની રકમ
ઇન્ડિયન ઓવરસીઝ બેંક 11.25-13.20 2,187-2,286 0.75% લોનની રકમ

નોંધ- લોનની અમાઉન્ટ- 1 લાખ રૂપિયા, સમયગાળો- 5 વર્ષ

X
IDBI Bank is offering a loan of 9.65% if you are considering a personal loan.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી