વ્યાજ દર / FD પર બેંકો સારું વ્યાજ આપી રહી છે, સિનિયર સિટીઝનને 0.50% વધુ વ્યાજ મળી રહ્યું છે

Banks are paying good interest on FD, Senior Citizens getting 0.50% more interest

Divyabhaskar.com

Sep 11, 2019, 03:04 PM IST

યુટિલિટી ડેસ્કઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ડિપોઝિટ પર પણ વ્યાજ દર ઘટાડી દીધો છે. એટલે કે, હવે તમને તમારી ફિક્સ ડિપોઝિટ પર ઓછું વ્યાજ મળશે. SBI સિવાય પંજાબ નેશનલ બેંક (PNB) સહિત અનેક સરકારી અને ખાનગી બેંકોએ પણ FD પર મળતા વ્યાજમાં ઘટાડો કર્યો છે. જો તમે પણ બેંકમાં FD કરાવવાનું વિચારી રહ્યા હો તો એ જઆમી લેવું જરૂરી છે કે કઈ બેંક કેટલું વ્યાજ આપે છે.

ICICI બેંક

સમયગાળો વ્યાજ દર (જનરલ) વ્યાજ દર (સિનિયર સિટીઝન)
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ 7.10% 7.60%
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ 7% 7.50%
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ 7% 7.50%

HDFC બેંક

સમયગાળો વ્યાજ દર (જનરલ) વ્યાજ દર (સિનિયર સિટીઝન)
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ 7.10% 7.60%
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ 7% 7.50%
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ 7% 7.50%

IDBI બેંક

સમયગાળો વ્યાજ દર (જનરલ) વ્યાજ દર (સિનિયર સિટીઝન)
2થી 5 વર્ષ 7.50% 8%
5થી 10 વર્ષ 7.25% 7.75%

જના સ્મોલ ફાઇનાન્સ બેંક

સમયગાળો વ્યાજ દર (જનરલ) વ્યાજ દર (સિનિયર સિટીઝન)
2થી 3 વર્ષ 8.50% 9.10%
3થી 5 વર્ષ 8% 8.60%
5થી 10 વર્ષ 6.75% 7.35%

X
Banks are paying good interest on FD, Senior Citizens getting 0.50% more interest
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી