અચાનક તમને પૈસાની જરૂર પડે છે ત્યારે તમારી પાસે કોઈ વિકલ્પ ન હોય તો તમે કાર ઉપર પણ લોન લઇ શકો છો. બેંકો અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFC) બંને 'લોન અગેન્સ્ટ કાર' ઓફર કરે છે. કારની હાલની કિંમતના 50%થી લઈને 150% સુધીની લોન મળી શકે છે. આ લોન 1થી 7 વર્ષ સુધી વાર્ષિક 13-15%ના વ્યાજે મળે છે. લોનની પ્રોસેસિંગ ફી 1-3% હોય છે.
બેંક લોન આપતા પહેલાં ટ્રેક રેકોર્ડ જુએ છે
બેંક 'લોન અગેન્સ્ટ કાર' મંજુર કરતા પહેલાં અરજદારનો ઓછામાં ઓછો નવ મહિનાનો લોન રિપેમેન્ટ ટ્રેક રેકોર્ડ જુએ છે. અરજદારને ત્યારે જ લોન મળશે જયારે સમયસર લોનનાં હપ્તા ભર્યા હોય.
જરૂરી દસ્તાવેજ
'લોન અગેન્સ્ટ કારની યોગ્યતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.