તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • WR Sarkari Naukri WR Paramedical Staff Recruitment 2021: 139 Vacancies For Paramedical Staff Posts, Western Railway Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:વેસ્ટર્ન રેલવેએ પેરામેડિકલની 139 જગ્યા માટે ભરતી બહાર પાડી, કેન્ડિડેટ્સનું સિલેક્શન ટેલિફોનિક ઇન્ટરવ્યૂથી થશે

17 દિવસ પહેલા
  • ઇન્ટરવ્યૂની તારીખ 8 એપ્રિલ છે
  • કેન્ડિડેટ્સની ઉંમર 18 વર્ષથી 53 વર્ષની વચ્ચે જોવી જોઈએ

વેસ્ટર્ન રેલવે મુંબઈ સેન્ટ્રલે જગજીવન રામ વેસ્ટર્ન રેલવે હોસ્પિટલમાં મેડિકલ પ્રેક્ટિશનર્સ અને પેરામેડિકલ સ્ટાફની 139 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 5 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ છેલ્લી તારીખ પહેલાં અપ્લાય કરી શકે છે. આ રિક્રુટમેન્ટની મદદથી કોવિડ આઈસોલેશન વોર્ડમાં ફુલટાઈમ મેડિકલ કોન્ટ્રેક્ટ (GDMO/સ્પેશિયાલિસ્ટ) માટે ભરતી કરવામાં આવશે.

જગ્યાસંખ્યા
CMP-GDMO14
નર્સિંગ સુપ્રિડેન્ટ59
રેડિયોગ્રાફર02
રેનલ રિપ્લેસમેન્ટ/ હિમોડાયાલિસિસ ટેક્નીશિયન01
ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ02
હોસ્પિટલ અટેન્ડન્ટ60

યોગ્યતા
અલગ-અલગ જગ્યાએ અરજી કરવા માટે ધોરણ 10,12, UG,PG કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વધારે જાણકારી માટે નોટિફિકેશન જોઈ શકો છો.

ઉંમર
કેન્ડિડેટ્સની ઉંમર 18 વર્ષથી 53 વર્ષની વચ્ચે જોવી જોઈએ. અલગ-અલગ પોસ્ટ માટે ઉંમરની જાણકારી માટે નોટિફિકેશન ચેક કરો.

મહત્ત્વની તારીખો
ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ:3 એપ્રિલ
ઓનલાઈન એપ્લિકેશન સબમિશન ની છેલ્લી તારીખ: 16 એપ્રિલ
ઇન્ટરવ્યૂની તારીખ: 8 એપ્રિલ,2021

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન ટેલિફોનિક ઇન્ટરવ્યૂથી થશે.

અપ્લાય પ્રોસેસ
ઈચ્છુક કેન્ડિડેટ્સને 6 એપ્રિલ પહેલાં અપ્લાય કરવાનું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો