તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • WCR Trade Apprentice Recruitment 2021: 54 Vacancies For Trade Apprentice Posts, West Central Railway Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:પશ્ચિમ મધ્ય રેલવે ટ્રેડ ઍપ્રિન્ટિસની 716 જગ્યા પર ભરતી થશે, ધોરણ 10 પાસ કેન્ડિડેટ્સ 30 એપ્રિલ સુધી અપ્લાય કરી શકશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ મધ્ય રેલવેએ ટ્રેડ ઍપ્રિન્ટિસનાં 716 પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. 25 માર્ચથી અપ્લાય પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. અરજી કરવા ઇચ્છતા કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

પદની સંખ્યા: 716

યોગ્યતા
કેન્ડિડેટ્સ 10 પાસ હોવા જોઈએ. સાથે જ ITI ડિપ્લોમા પણ જરૂરી છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરો.

ઉંમર
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 15 વર્ષ અને મેક્સિમમ ઉંમર 24 વર્ષ હોવી જોઈએ. આરક્ષિત વર્ગને ઉંમરમાં છૂટ આપવામાં આવશે.

ફી
જનરલ,OBC:170 રૂપિયા
SC/ST/અન્ય: 70 રૂપિયા

મહત્ત્વની તારીખો
અરજી પ્રોસેસ શરુ થયાની તારીખ: 25 માર્ચ
અરજી કરવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર ભરતી માટે કેન્ડિડેટ્સને કોઈ લેખિત કે ઇન્ટરવ્યૂ આપવાનું નથી, પણ ધોરણ 10નાં રિઝલ્ટ પરથી સિલેક્શન કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો