તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • UPSC Seeks Application For 204 Posts Including Assistant Professor, Candidates Will Be Able To Apply Online Till October 1.

સરકારી નોકરી:UPSCએ આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત 204 જગ્યાઓ માટે અરજી માગી, ઉમેદવારો 1 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે

10 દિવસ પહેલા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCએ આસિસ્ટન્ટ પ્રોફેસર, લાઈવ સ્ટોક ઓફિસર સહિત 204 અન્ય જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આયોગે અરજી કરવાની છેલ્લી તારીખ 1 ઓક્ટોબર 2020 નક્કી કરી છે.

લાયકાતઃ
MMC, SBBS, પોસ્ટ ગ્રેજ્યુએશન​​​​​​​
પોસ્ટની સંખ્યા- 204

પોસ્ટસંખ્યા
લાઈવ સ્ટોક ઓફિસર3
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (એનેસ્થેસિયોલોજી)62
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (એપિડેમિયોલોજી )1
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર(જનરલ સર્જરી)54
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (માઇક્રોબાયોલોજી એન્ડ બેક્ટેરિયોલોજી)15
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (નેફ્રોલોજી)12
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (પેથોલોજી)17
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (પીડીયાટ્રીક નેફ્રોલોજી)3
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (ફાર્માકોલોજી)11
આસિસ્ટન્ટ ડાયરેક્ટર સેન્સસ ઓપરેશન્સ (ટેક્નિકલ)25
આસિસ્ટન્ટ એન્જિનિયર1
કુલ204

વય મર્યાદા
35થી 40 વર્ષ

જરૂરી તારીખો
​​​​​​​અરજી શરૂ થયાની તારીખઃ
12 સપ્ટેમ્બર
અરજી કરવાની છેલ્લી તારીખઃ 01 ઓક્ટોબર

એપ્લિકેશન ફી
જનરલ/OBC-25 રૂપિયા
SC/ST/પીએચ/મહિલા- કોઈ ફી નહીં​​​​​​​

ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો