તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • UPSC Released EPFO Recruitment Exam Schedule, Exam To Be Held In Single Shift On May 09

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPSC EPFO 2020-21:UPSCએ EPFO ભરતી પરીક્ષાનું શેડ્યુલ જાહેર કર્યું, 9 મેના રોજ સિંગલ શિફ્ટમાં પરીક્ષા લેવાશે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ એમ્પ્લોય્ઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનમાં ઇન્ફોર્સમેન્ટ ઓફિસર/અકાઉન્ટ્સ ઓફિસરની જગ્યા માટે થનારી ભરતી માટે ટાઈમ-ટેબલ જાહેર કર્યું છે. પરીક્ષાના શેડ્યુલની સાથે કમિશને કોરોના પ્રોટોકોલ સહિત અન્ય જરૂરી નિયમો પણ જાહેર કર્યા છે.

9 મેના રોજ પરીક્ષા લેવાશે
પરીક્ષામાં સામેલ કેન્ડિડેટ્સ UPSCની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર શેડ્યુલ અને ગાઈડલાઈન્સ ડાઉનલોડ કરી શકે છે. જાહેર કરેલા શેડ્યુલ પ્રમાણે પરીક્ષા 9 મેના રોજ લેવામાં આવશે, પરીક્ષા સિંગલ શિફ્ટમાં સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી લેવામાં આવશે. પરીક્ષામાં જનરલ એલિજિબિલિટી ટેસ્ટ(01)થી રિલેટેડ MCQs ટાઈપમાં પ્રશ્નો પૂછવામાં આવશે.

પરીક્ષાનાં એક કલાક પહેલાં સેન્ટર આવવાનું રહેશે
300 માર્ક્સની આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ જરૂરી છે. કેન્ડિડેટ્સને એક્ઝામ સેન્ટર પર 1 કલાક પહેલાં પહોંચવાનું રહેશે. એડમિટ કાર્ડ વગર પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી નહીં મળે. પરીક્ષા કેન્દ્રનો ગેટ પરીક્ષા શરુ થયાને 10 મિનિટ પહેલાં બંધ થઇ જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો