તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • UPSC Invites Application For 204 Posts Including Assistant Professor, Candidates Will Be Able To Apply Online Till October 1.

સરકારી નોકરી:UPSCએ આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત 204 પોસ્ટ માટે અરજી મગાવી, ઉમેદવારો 1 ઓક્ટોબર સુધી ઓનલાઇન અપ્લાય કરી શકશે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCએ આસિસ્ટન્ટ પ્રોફેસર, લાઇવ સ્ટોક ઓફિસર સહિત અન્ય 204 પદોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા ઇચ્છુક અને પાત્ર ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આયોગે અરજી કરવાની છેલ્લી તારીખ 1 ઓક્ટોબર 2020 નક્કી કરી છે.

લાયકાત
MMC, SBBS, પોસ્ટ ગ્રેજ્યુએશન

પદની સંખ્યા - 204

વય મર્યાદા
35થી 40 વર્ષ

મહત્ત્વપૂર્ણ તારીખો
અરજીની પ્રારંભ તારીખ - 12 સપ્ટેમ્બર

અરજી કરવાની છેલ્લી તારીખ - 01 ઓક્ટોબર

એપ્લિકેશન ફી
જનરલ/OBC - 25 રૂપિયા

SC/ST/PH/મહિલા - ફી નહીં

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો