તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • UPSC CMS 2020| UPSC Released Combined Medical Service Final Result, Candidates Will Be Able To Fill DAF From 24 November To 04 December For The Next Round

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPSC CMS 2020:UPSCએ કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસનું ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યું, નેક્સ્ટ રાઉન્ડ માટે પાસ થયેલા વિદ્યાર્થીઓ 24 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી DAF ફોર્મ ભરી શકશે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસ(CMS)નું ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યું છે. રિઝલ્ટની સાથે જ કમિશને વિદ્યાર્થીઓના માર્ક્સ પણ ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કર્યા છે. પરીક્ષામાં સામેલ વિદ્યાર્થીઓ UPSCની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જોઈ શકે છે.

22 ઓક્ટોબરે પરીક્ષા લીધી હતી
UPSCએ આ પરીક્ષા 22 ઓક્ટોબર, 2020ના રોજ લીધી હતી. પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ નેક્સ્ટ રાઉન્ડ એટલે કે ઇન્ટરવ્યૂ અને પર્સનાલિટી ટેસ્ટમાં સામેલ થઇ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ 24 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન DAF ફોર્મ કરવાનું રહેશે.

આ રીતે પરિણામ ચેક કરો:

 • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જાઓ.
 • હોમપેજ પર UPSC CMS Result 2020 લિંક પર ક્લિક કરો.
 • ક્લિક કરવાની સાથે નવા પેજ પર એક pdf ખુલશે.
 • આ pdfમાં તમારું નામ અને રોલ નંબર શોધો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો