તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • UPSC Announces Recruitment For 28 Posts Of Assistant Professor, MBBS Pass Candidates Can Apply Till April 15

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:UPSCએ અસિસ્ટન્ટ પ્રોફેસરના 28 પદો પર ભરતી જાહેર કરી, 15 એપ્રિલ સુધી MBBS પાસ ઉમેદવાર અરજી કરી શકશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ભરતી માટે માત્ર 25 રૂપિયાની ફી આપવાની રહેશે
  • પસંદગી પામેવા ઉમેદવારોનું કાયમી પોસ્ટિંગ થશે

UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)એ અસિસ્ટન્ટ પ્રોફેસરના 28 પદો પર ભરતીની જાહેરાત કરી છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર UPSCની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર વિઝિટ કરી અરજી કરી શકે છે. આ પદો પર ઉમેદવાર 15 એપ્રિલ સુધી અરજી કરી શકે છે.

પદોની સંખ્યા: 28

પદોસંખ્યા
અસિસ્ટન્ટ પ્રોફેસર (પીડિયાટ્રિક્સ)14
અસિસ્ટન્ટ પ્રોફેસર (ફિઝિયોલોજી)2
અસિસ્ટન્ટ પ્રોફેસર (સાઈકેટ્રી)11
અસિસ્ટન્ટ પ્રોફેસર (સર્જીકલ ગેેસ્ટ્રોએન્ટ્રોલોજી)1

યોગ્યતા
આ પદો પર અરજી કરનાર ઉમેદવાર પાસે MBBSની ડિગ્રી હોવી જોઈએ. આ સંબંધિત વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
વિવિધ પદો પર વય મર્યાદા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

એપ્લિકેશન ફી
આ ભરતી માટે માત્ર 25 રૂપિયાની ફી આપવાની રહેશે.

આ રીતે અરજી કરો
ઈચ્છુક ઉમેદવારો UPSCની ઓફિશિયલ વેબસાઈટ upsconline.nic.inનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો