તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • UPSC Announces Notification For Recruitment To Other Posts Including Assistant Professor, Candidates Can Apply Till February 11

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:UPSCએ આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત અન્ય પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, ઉમેદવારો 11 ફેબ્રુઆરી સુધી અપ્લાય કરી શકશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ વિવિધ વિભાગોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત અન્ય ઘણા પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. ઈચ્છુક ઉમેદવારો આ પદો માટે 11 ફેબ્રુઆરી સુધી ઓશિયલ વેબસાઈટ upsc.gov.in દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. UPSCની તરફથી જાહેર નોટિફિકેશનના અનુસાર, જુનિયર ટેક્નિકલ ઓફિસર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, સ્પેશયાલિસ્ટ ગ્રેડ III આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત ઘણા પદો પર ભરતી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત
આ પદ પર અરજી કરવા માટે વિવિધ લાયકાત નક્કી કરવામાં આવી છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન સંબંધિત વધારે જાણકારી માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે.

વય મર્યાદા
જુનિયર ટેક્નિકલ ઓફિસર, ડેટા પ્રોસેસિંગ આસિસ્ટન્ટના પદો પર અરજી કરનાર ઉમેદવારોની મહત્તમ ઉંમર 30 વર્ષ જ્યારે અન્ય પદ માટે મહત્તમ વય 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે, રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વર્ય મર્યાદામાં નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.

સેલરી
જુનિયર ટેક્નિકલ ઓફિસર અને સ્પેશયાલિસ્ટ ગ્રેડ III આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર સિલેક્ટર થયેલા ઉમેદવારોને 7મા પગારપંચ (7th CPC)ના આધારે સેલરી આપવામાં આવશે.

આ રીતે અરજી કરવી
આ પદ માટે ઉમેદવારો 11 ફેબ્રુઆરી 2021 સુધી કમિશનની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરીને ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો