તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • UPRVUNL Junior Engineer Recruitment 2021: 196 Vacancies For Junior Engineer Posts, Uttar Pradesh Rajya Vidyut Utpadan Nigam Limited Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:જુનિયર એન્જિનિયરની 196 જગ્યા પર અરજી કરો, 5 મે સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન બે લેખિત પરીક્ષા(ફેઝ 1 અને 2)માં મળેલા માર્ક્સથી કરવામાં આવશે
  • આ જગ્યા માટે કેન્ડિડેટ્સની ઉંમર 18થી 40 વર્ષ હોવી જોઈએ

ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડ (UPRVUNL)એ જુનિયર એન્જિનિયર (JE)ની 196 જગ્યા પર ભરતી માટે અરજી માગી છે. જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે, આ જગ્યા પર 5 મે સુધી ઓનલાઈન અપ્લાય કરી શકાશે. કેન્ડિડેટ્સનું સિલેક્શન બે લેખિત પરીક્ષા(ફેઝ 1 અને 2)માં મળેલા અંક પરથી કરવામાં આવશે.

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગમાં ડીપ્લોમા કરેલું હોવું જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો.

પદની સંખ્યા- 196

પદસંખ્યા
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)69
જુનિયર એન્જિનિયર (મિકેનિકલ)78
જુનિયર એન્જિનિયર (ઈલેક્ટ્રોનિક્સ કંટ્રોલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન )39
જુનિયર એન્જિનિયર (કમ્પ્યુટર સાયન્સ)10

ઉંમર
આ જગ્યા માટે કેન્ડિડેટ્સની ઉંમર 18થી 40 વર્ષ હોવી જોઈએ. રીઝર્વ કેટેગરીના ઉમદેવારને નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 10 એપ્રિલ 2021
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 5 મે 2021
ફી ભરવાની છેલ્લી તારીખ: 7 મે 2021

એપ્લિકેશન ફી
જનરલ, OBC અને EWS: 1000 રૂપિયા
SC,ST: 700 રૂપિયા

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક કેન્ડિડેટ્સ ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડની ઓફિશિયલ વેબસાઈટ uprvunl.org/uprvunl દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

ઓફિશિયલ વેબસાઈટ જોવા અહી ક્લિક કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો