• Gujarati News
  • Utility
  • Union Public Service Commission Announces Recruitment For 400 NDA Posts, Apply By June 29

સરકારી નોકરી:યુનિયન પબ્લિક સર્વિસ કમિશને NDAની 400 જગ્યા પર ભરતી જાહેર કરી, 29 જૂન સુધીમાં અપ્લાય કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડિડેટ્સની પરીક્ષા 5 સપ્ટેમ્બરે લેવાશે
  • ઉમેદવાર 10+2 પેટર્નથી ધોરણ 12 પાસ હોવા જોઈએ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)એ નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમીઅ ભરતી માટે યોગ્ય કેન્ડિડેટ્સ પાસેથી અરજી માગી છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 9 જૂનથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 29 જૂન સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા:400

નેશનલ ડિફેન્સ એકેડમી- 370

આર્મી208
નેવી42
એરફોર્સ120

નેવલ એકેડમી: 30

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ 10+2 પેટર્નથી ધોરણ 12 પાસ કે રાજ્ય શિક્ષણ બોર્ડ કે યુનિવર્સીટી દ્વારા આયોજીત સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સાથે જોડાયેલી માહિતી જોવા ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

મહત્ત્વની તારીખો:

પ્રોસેસ શરુ થયાની તારીખ09 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ29 જૂન
અરજી પરત લેવાની તારીખ06 થી 12 જુલાઈ
પરીક્ષાની તારીખ05 સપ્ટેમ્બર

ઉંમર
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનો જન્મ 1 જાન્યુઆરી, 2003થી 1 જાન્યુઆરી 2006 વચ્ચે થયેલો હોવો જોઈએ.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ upsconline.nic.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: