તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Understand Through The Story, Why It Is Important To Come Out Of The Old Traditions And Play The Role Of Mother With New Thinking

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતાનું ખુશ રહેવું જરૂરી:સ્ટોરીથી સમજો, જૂની પરંપરાઓમાંથી બહાર આવી નવા વિચાર સાથે માતાની ભૂમિકા ભજવવી કેમ જરૂરી?

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

માતાની ભૂમિકા અગત્યની હોય છે. બાળકોના અપબ્રિગિંગમાં સૌથી મોટો રોલ માતાનો હોય છે. સામાન્ય રીતે માતાઓ પાસેથી સેક્રિફાઈસ, હાર્ડ-વર્ક અને ડેડિકેશનની આશા રાખવામાં આવે છે, પરંતુ શું આવું કરવાથી મહિલા તેમના રોલને ન્યાય આપી શકે છે? અમે તમને આ સ્ટોરી અને સાઈકાટ્રિસ્ટ દ્વારા સમજાવી રહ્યા છીએ.

ડેન્ના લોંર્ચની સ્ટોરી

‘માતા બન્યા પહેલાં મને કહેવામાં આવ્યું હતું કે, સારી મા પોતાના બાળકો માટે જીવ રેડી દે છે. તેના માટે પોતાની વસ્તુઓ પ્રાયોરિટી રહેતી નથી. વર્ષો પહેલાં કોલેજનાં રિ-યુનિયનમાં હું મારા મિત્રોને મળી. તે સમયે તે ત્રણ બાળકોની માતા હતી. મારી મિત્ર ત્યારે ઘણી દુબળી દેખાઈ રહી હતી. મેં તેને પૂછ્યું કે આટલી દુબળી કેમ થઇ ગઈ? તેણે કહ્યું, હું મારા માટે ભોજનનો સમય કાઢતી નથી. હું બાળકોની પ્લેટમાં જ ભોજન કરી લઉં છું.

થોડા વર્ષો પછી જ્યારે હું પ્રેગ્નન્ટ થઇ ત્યારે મારા મિત્રોએ મજાક કરી કહ્યું, જેટલું નહાવું હોય એટલું નાહી લે, માતા બન્યા પછી પોતાના માટે સમય નહીં મળે.

મારી આસપાસ જે પણ માતા હતી એકદમ ક્લિયર હતી કે જો તમે માતા તરીકે તમારા માટે સમય કાઢો છો તો તમે એક સેલ્ફિશ માતા બનશો. મેં પણ પોતાના માટે સમય કાઢવાનું બંધ કરી દીધું છે. મારા પતિ દરરોજ સવારે નાહિને ઓફિસ નીકળી જતા હતા. મને આ વાત વિચિત્ર લાગવા લાગી. હું પોતાની જાતને સવાલ પૂછું છું કે શું એક સારી માતા બનવા માટે પોતાની જાતની અવગણના કરવી જરૂરી છે? મને તે સમયે જવાબ ન મળ્યો. હું પરંપરાઓ પ્રમાણે ચાલતી ગઈ. થોડાક દિવસો પછી મને લાગવા લાગ્યું કે મારી લાઈફ મારી જ નથી. મારી આદત હતી કે વીકેન્ડ પર કંઈક સારી વાનગી બનાવીને બહાર ફરવા જવું, વાંચવું, ફિલ્મ જોવી અને વર્ક આઉટ કરવું મને ગમતું હતું, પરંતુ હું આ બધું કરી શકતી નહોતી. એવું લાગતું હતું કે બાળકને ઉછેરવાની જવાબદારી મારી જ છે. અચાનક એક દિવસ મને લાગ્યું કે બધું જ પિતૃ સત્તા જેવું છે. મે તેં ફેઝમાંથી બહાર નીકળીને જોયું હું મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવા લાગી અને પહેલાંની સરખામણીએ વધારે ખુશ રહેવા લાગી. મને લાગ્યું કે માતા તરીકે ભાર મહેસૂસ થતો હતો જ્યારે આ ભૂમિકાને એક જવાબદારી તરીકે લેવી જોઈએ.’

માતાની ભૂમિકામાં ગંભીરતા જરૂરી
અમેરિકામાં સાઈકિયાટ્રિસ્ટ ડૉક્ટર પૂજા લક્ષ્મી કહે છે કે તમે તમારી જાતથી સમાધાન કરી એક સારી માતા ક્યારે નથી બની શકતા. તમારે પોતાનો ગ્રોથ, મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ સારી કરવી પડશે. તમે માતા તરીકે જેટલા ગંભીર રહેશો બાળકનું અપબ્રિંગિંગ તેટલું સારું થશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો