રિઝલ્ટ / UGC NET પરીક્ષાની ફાઇનલ આન્સર-કી જાહેર થઈ, રિઝલ્ટ 15 જુલાઈ સુધી જાહેર થાય એવી શક્યતા

UGC NET Exam's final answering key is declared, results may be announced till July 15

Divyabhaskar.com

Jul 10, 2019, 03:30 PM IST

યુટિલિટી ડેસ્કઃ UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) NET (નેશનલ એલેજિબિલિટી ટેસ્ટ) પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે. ઉમેદવાર ફાઇનલ આન્સર કી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સત્તાવાર વેબસાઇટ ntanet.nic.in પર જઇને ચેક અને ડાઉનલોડ કરી શકાશે. ફાઇનલ આન્સર કી આવ્યાં બાદ હવે ટૂંક સમયમાં જ નેટ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દેવાશે. ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, UGC NET પરીક્ષાનું રિઝલ્ટ 15 જુલાઈ સુધી જાહે થઈ શકે છે. નેટ પરીક્ષા 20 જૂનથી 26 જૂન વચ્ચે આયોજિત કરવામાં આવી હતી, જેમાં 6,81,718 ઉમેદવારોએ ભાગ લીધો હતો.


આ રીતે ચેક કરો

  • ઉમેદવાર રિઝલ્ટ ચેક કરવા માટે સત્તાવાર વેબસાઇટ ntanet.nic.in પર જાય.
  • NTA નેટની વેબસાઇટ પર આપવામાં આવેલ રિઝલ્ટની લિંક પર ક્લિક કરો.
  • હવે એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ સબમિટ કરો.
  • રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે.
  • તમે રિઝલ્ટનું પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો.
X
UGC NET Exam's final answering key is declared, results may be announced till July 15
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી