તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • To Avoid Corona In Changing Seasons, Stay Away From Cold Things, Avoid Soaking In Rain, Be Careful To Avoid Infection.

ચોમાસામાં ઈમ્યુનિટીનું ધ્યાન રાખો:બદલાતી સિઝનમાં કોરોનાથી બચવા માટે ઠંડી વસ્તુઓથી દૂર રહેવું, વરસાદમાં પલળવાથી બચવું, સંક્રમણથી બચવા આટલી સાવચેતી રાખો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિઝન બદલાઈ રહી છે અને ચોમાસાની શરૂઆત થવાની છે. ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ભેજથી કોરોનાવાઈરસનું સંક્રમણ વધવાની આશંકા છે. ખાસ કરીને જે શહેરોમાં દર્દીઓની સંખ્યા વધારે છે, ત્યાં વધારે સાવધાની રાખવાની જરૂર છે. ચોમાસામાં ઈમ્યુનિટી કમજોર થઈ જાય છે, તેથી આ સિઝનમાં વધારે સાવધાની રાખવી જોઈએ.

ICMRના પૂર્વ કન્સલ્ટન્ટ ડૉક્ટર વી કે ભારદ્વાજના જણાવ્યા પ્રમાણે, આ સિઝનમાં કોરોનાથી બચવા માટે સૌથી વધારે જરૂરી છે વરસાદમાં પલળવાથી બચવું, હાઈ પ્રોટીન ડાયટ લો, લીલા શાકભાજી ખાઓ અને ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળવું. તે ઉપરાંત ડૉક્ટરે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું અને થોડી સાવચેતી રાખવા જણાવ્યું છે. જાણો આ સિઝનમાં કોરોનાથી બચવા માટે શું સાવચેતી રાખવી જરૂરી છે...